Pradhanmantri Mudra Loan Yojana: હવે મેળવો વગર ગેરંટીએ રૂ.10 લાખ સુધીની લોન, શુ તમે બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યા છો તો જાણો
Pradhanmantri Mudra Loan Yojana: મિત્રો હાલમાં ઘણા લોકો નવો ધંધો શરુ કરવાની યોજના બનાવી રહ્યા છે ત્યારે દેશના યુવાનોને આત્મનિર્ભર અને પગભર બનાવવા માટે સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે કોઈપણ ગેરંટી વિના રૂ.૫૦ હજાર થી 10 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી …