Atal Pension Yojana: આ યોજના હેઠળ તમને 5 હજાર રુપિયાની સહાય મળશે, જાણો આ યોજનાનો લાભ લેવા ઓનલાઈન અરજી કેવી રીતે કરશો?
Atal Pension Yojana: સરકારે અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે અટલ પેન્શન યોજના (Atal Pension Yojana) શરૂ કરી છે. જેથી અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો પાસે વૃદ્ધાવસ્થામાં પણ આવકનો સ્ત્રોત ચાલુ રહે. પેન્શન ફંડ અને રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ તેનો મુખ્ય પરિપત્ર જારી કર્યો છે. આમાં, ઓનલાઈન સેવામાં સુધારો …