World Cup prize Money: ક્રિકેટના મહાકુંભ ગણાતા વન ડે વર્લ્ડ કપ હવે તેના અંતિમ તબક્કામા ચાલી રહ્યો છે. લીગ રાઉન્ડ ની તમામ મેચો પુરી થઇ ચુકી છે અને હવે સેમી ફાઇનલ અને ફાઇનલ રમાવાની બાકી છે. ભારત, સાઉથ આફ્રીકા, ઓસ્ટ્ર્લીયા અને ન્યુઝીલેન્ડે આ ચાર ટીમે સેમી ફાઇનલ મા પ્રવેશ કર્યો છે. આ લેખમા આપણે જાણીએ કે વર્લ્ડ કપ જીતનાર અને અન્ય ટીમોને World Cup prize Money ઇનામની કેટલી રકમ મળશે?
World Cup prize Money
- વર્લ્ડ પુરો થવાના હવે થોડાક દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે વર્લ્ડ કપ માટે આપવામા આવતી વિવિધ ઈનામની રકમ જાહેર કરવામા આવી છે. તેની માહીતી નીચે મુજબ છે.
World Cup prize Money
- ક્રિકેટ વર્લ્ડ કપ જીતવો એ દરેક દેશની ટીમનુ સપનુ હોય છે. વર્લ્ડ કપ માટે ફાઇનલ જીતનાર ટીમને ખુબજ મોટી રકમ આપવામા આવે છે. જો કે ઇનામ ની રકમ કરતા પણ વર્લ્ડ કપ જીતવો એ દરેક ટીમ માટે ગૌરવવંતી ક્ષણ હોય છે. આ વખતે વર્લ્ડ કપ જીતનાર ટીમને World Cup prize Money તરીકે $40,00000 આપવામા આવશે. જેની ભારતીય ચલણમા અંદાજીત કિંમત રૂ. 32 કરોડ થાય છે.
આ પણ વાંચો: વર્લ્ડ કપ સેમી ફાઇનલ મા વરસાદ આવશે તો ? કઇ ટીમ જશે ફાઇનલ મા ? જાણો શું છે નિયમો
World Cup Runner Up Prize Money
વર્લ્ડ કપ મા ફાઇનલ મા રનર અપ થનાર ટીમને પણ મોટી ઇનામી રકમ મળશે. ફાઇનલમા રનર અપ થનાર ટીમને આ વખતે $20,00000 મળનાર છે. જેની ભારતીય ચલણમા અંદાજીત કિંમત રૂ. 16 કરોડ થાય છે.
- વર્લ્ડ કપમા અન્ય ઇનામની રકમની વાત કરીએ તો સેમી ફાઇનલમા હારનારી ટીમને $800000 મળશે. ભારતીય ચલણમા અંદાજીત કિંમત રુ 6.5 કરોડ થાય છે.
- ગૃપ સ્ટેજમા રમનારી દરેક ટીમ ને $100000 ઇનામી રકમ આપવામા આવશે.
- ગૃપ સ્ટેજમા દરેજ મેચ જીતનાર ટીમને $40000 ઇનામી રકમ આપવામા આવશે.
કઈ ટીમને કેટલી રકમ મળશે
ટીમ | US Dollar | Indian Ruppes |
ફાઈનલ વિજેતા | $40,00000 | રૂ. 32 કરોડ |
રનર અપ ટીમ | $20,00000 | રૂ 16 કરોડ |
સેમી ફાઇનલમા હારનારી ટીમને | $800000 | રુ 6.5 કરોડ |
ગૃપ સ્ટેજમા રમનારી દરેક ટીમ ને | $100000 | રુ 83,19,000 લાખ |
ગૃપ સ્ટેજમા દરેજ મેચ જીતનાર ટીમને | $40000 | રુ 33,27,600 લાખ |
World Cup Team List 2023
વર્લ્ડ કપ મા કુલ 10 ટીમો ભાગ લેનાર છે. જે નીચે મુજબ છે.
ક્રમ | ટીમનુ નામ |
1 | ભારત |
2 | પાકિસ્તાન |
3 | શ્રીલંકા |
4 | બાંગ્લાદેશ |
5 | અફઘાનીસ્તાન |
6 | ઓસ્ટ્રેલીયા |
7 | ઇંગ્લેન્ડ |
8 | ન્યુઝીલેન્ડ |
9 | નેધરલેન્ડ |
10 | સાઉથ આફ્રીકા |
સેમી ફાઇનલ શીડયુલ
વર્લ્ડ કપ સેમી ફાઇનલનુ શીડયુલ નીચે મુજબ છે.
તારીખ | ટીમ | સ્થળ |
15 નવેમ્બર | ભારત Vs ન્યુઝીલેન્ડ | મુંબઇ |
16 નવેમ્બર | ઓસ્ટ્રેલીયા Vs સાઉથ આફ્રીકા | કોલકતા |
અગત્યની લીંક
ICC ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
Semi Final & Final Match watch free on Hostar App | અહિ ક્લિક કરો |