Vidhva Sahay Yojana Online Check Status :ગુજરાત વિધવા સહાય યોજના:ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના | Ganga Swarupa Arthik Sahay Yojana Gujarat Apply Online | વિધવા સહાય યોજના ફોર્મ pdf 2023Vidhva Sahay Yojana details in Gujarati
ગુજરાત માં મહિલા ઓ માટે અનેક યોજના ઓ ઉપલબ્દ છે તેમાંથી આ એક યોજના છે vidhva sahay yojna આ યોજના વિધવા મહિલા ઓ માટે છે આ યોજના ગંગા સ્વરૂપે આર્થિક સહાય જાહેર કર વા માં આવી ગુજરાત સરકાર મહિલા ઓ માટે સહાય યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ રાજ્યની તમામ વિધવા મહિલા ઓ નાણાંકીય સહાય સહાય માટે દર મહિને 1250 રૂપિયા ની રકમ આપ વા માં આવે છે ગુજરાત વિધવા સહાય યોજના નો લાભ લેવા માટે રસ ધરાવતી મહિલા ઓ એ અરજી ક્રિયા પુરી કરવા ની રહેશે તમામ લાભર્થી ઓ ને ગુજરાત રાજ્ય પોર્ટલની આકૃતિ વેબસાઈટ પર જઈને gujaratindia.gov.in ગુજરાત સહાય યોજના નોંધણી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે .
યોજના નું નામ | વિધવા સહાય યોજના |
દ્વારા લોન્ચ કરવા માં આવ્યું | ગુજરાત સરકાર દ્વારા |
દ્વારા નોડલ | સામાજિક સુરક્ષા વિભાગ |
માટે લોન્ચ કરવા માં આવ્યું | ગુજરાત રાજ્ય વિધવા મહિલા ઓ માટે |
લાભ | વિધવા લાભાર્થીઓને દર મહિને રૂપિયા 1250 ની સહાય મળશે. |
આ વાંચો: આ વાંચો:આવકના દાખલા માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ
વિધવા સહાય યોજના 2023 માટેની પાત્રતા
- ગ્રામ વિસ્તારોમાં અરજદારોની કુટુંબની વાર્ષિક આવક 1,20,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
- શહેરી વિસ્તારોના અરજદારોની કુટુંબની વાર્ષિક આવક 1,50,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
- 18 વર્ષ કે તેથી વધુ ઉમરની કોઈપણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યંત વિધવા સહાય લાભ મળવાપાત્ર થશે.
વિધવા સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા
➤ આધાર કાર્ડ
➤રેશનકાર્ડની નકલ
➤પાસપોર્ટ સાઈઝ ફોટા
➤ જન્મ પ્રમાણપત્ર
➤ઉંમરનો પુરાવો
➤પતિનું મૃત્યુ પ્રમાણપત્ર
➤ શૈક્ષણિક પોતાનું પ્રમાણપત્ર
➤આવકનો દાખલો
➤શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર
➤બેંક ખાતાની નકલ
➤ યોજનાનો લાભ લેવા માટે વિધવા મહિલાની ઉંમર 18 થી 60 વર્ષની હોવી જોઈએ.
➤યોજનાનો લાભ લેવા માટે વિધવા મહિલાની ઉંમર 18 થી 60 વર્ષની હોવી જોઈએ.
➤જો વિધવા મહિલા બીજી વખત લગ્ન કરે છે તો તે મહિલાને આ યોજના માટે લાયક ગણવામાં આવશે નહીં.
vidhva sahay form 2023
આ વાચો:કોઈ પણ યુનિવર્સીટીનું એલિજિબિલિટી સર્ટિફિકેટ કઈ રીતે મેળવવું
વિધવા સહાય યોજના ના લાભ
- આ યોજના હેઠળ વિધવા મહિલાઓ ને આર્થિક સહાય માટે ભંડોળ પૂરો પાડે છે
- પ્રાપ્ત નાણા સીધા મહિલા ઓ ના બેન્ક ખાતા માં જાય છે
- વિધવા મહિલા ને દર મહિને 1250 રૂપિયા આપ વા માં આવશે
- ગુજરાત વિધવા સહાય યોજના હેઠળ લાભાર્થી ઓની સંખ્યા 1.64 લાખ થી વધારી ને 3.70 લાખ કરવા માં આવી
- દર મહિના ના પ્રથમ હપ્તા માં લાભાર્થી ના ખાતા માં રકમ જમા કરવા માં આવશે
- રાજ્ય ના 33 જિલ્લામાં યોજના નો લાભ મળશે
- વિધવા સહાય યોજના નો લાભ ગ્રામીણ અને શહેરી બંને લોકો ને મળશે
ગુજરાત વિધવા સહાય યોજના નો ઉદેશ્ય
આ યોજના નો ઉદેશ્ય વિધવા મહિલા ઓ ને આર્થિક સહ્ય પુરી પાડવા નો છે જેથી મહિલા ઓ ને કોઈ ઉપર નિર્ભય ના રહેવું પડે તે પાટા ના બાળકો ની દેખરેખ અને પોતા ના ખર્ચા ખુદ ઉઠાવી શકે મહિલા ઓની મદદતમાટે દ્વારા સરકાર વિધવા સહાય યોજના શરૂ કરવા માં આવી જે મહિલા ઓને આત્મ નિર્ભય બનાવે છે ઘણી મહિલા ઓ શિક્ષણ ના આભાવે નોકરી કરી શકતી નથી આ તમામ સમસ્યા ઓ ને ધ્યાન માં રાખી ને ગુજરાત સરકારે વિધવા સહાય યોજના શરૂ કરવા માં આવી
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
SHORT :vidhva sahay yojana,vidhva sahay yojana gujarat list,vidhva sahay yojana details in gujarati,