રેશન કાર્ડમાં ઘઉં, દાળ ભાત,અડદની દાળ,ખાંડ, તુવેર દાળ,તેલ અને દાળનો જથ્થો કેટલા કિલો મળવા પાત્ર છે

Download Ration Card Gujarat :ખેડૂત મિત્રો આજે આપણે આ લેખમાં રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો 2023 વિશે જાણીશું જેમાં સસ્તા અનાજની દુકાન અને તમારા રેશનકાર્ડ પર સસ્તા અનાજની દુકાન ની માહિતી અને કેટલું અનાજ રેશનકાર્ડ જથ્થો 2023 થાય છે, તેની માહિતી હવે ઘરે બેઠા મેળવી શકશો તમે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

[elementor-template id=”1395″]

ગુજરાતમાં  દરેક વ્યક્તિ માટે રેશનકાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે; રેશનકાર્ડ રાજ્ય સરકારના આદેશ અથવા સત્તા પર પ્રદાન કરવામાં આવે છે. રેશનકાર્ડ જથ્થો ભાવ ઓળખની ઓફર કરે છે તેમજ તમારા રેશનકાર્ડમાં તમને કેટલો મળવાપાત્ર જથ્થો છે તે તમે ચેક કરી શકો છો. જેમાં ઘઉં, દાળ ભાત, બાજરો, અડદની દાળ,ખાંડ,મગની દાળ, તુવેર દાળ,તેલ અને દાળનો જથ્થો કેટલા કિલો મળવા પાત્ર છે તે બધુ જ તમે ચેક કરી શકો છો. અથવા અન્ય માલસામાનના રેશનકાર્ડ જથ્થો 2023 માટે હકદાર બનાવે છે.

આ વાંચો:વિધવા સહાય યોજના ગુજરાત : 2023

રેશનકાર્ડ કેમ મહત્વનું છે

Download Ration Card Gujarat : રેશનકાર્ડની વિગતો નાગરિકોની ઓળખ અને રહેઠાણનો મહત્વનો પુરાવો આપે છે, તેનો ઉપયોગ ડોમિસાઇલ પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર, મતદાર ઓળખ કાર્ડ વગેરે બનાવવા માટે અરજી કરવાના પુરાવા તરીકે પણ થાય છે. તમે નામ દ્વારા રેશનકાર્ડ ચાલુ કરવા માટે ની વિગતો પણ ચકાસી શકો છો. રેશનકાર્ડ જથ્થો bpl

શોર્ટ માહિતી:રેશનકાર્ડ જથ્થો 2023 l રેશન કાર્ડમાં મળવાપાત્ર જથ્થો l રેશનકાર્ડ કુપન l રેશનકાર્ડ લિસ્ટ ગુજરાત 2023 l રેશનકાર્ડ ડાઉનલોડ l રેશનકાર્ડ જથ્થો l apl રેશનકાર્ડ જથ્થો કેટલો મળે છે l રેશનકાર્ડ જથ્થો bpl l રેશનકાર્ડ લિસ્ટ ગુજરાત 2023 રેશનકાર્ડ લિસ્ટ l રેશનકાર્ડ ડાઉનલોડ l એપીએલ રેશનકાર્ડ માહિતી l ration card jatho l રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો

રેશનકાર્ડ લિસ્ટ ગુજરાત 2023

વિભાગ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ
આર્ટીકલનું નામ રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2023
પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઇન
રેશકાર્ડના પ્રકાર APL-1, APL-2, BPL, AAY
ઑફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો ચકાસવા અહીં ક્લિક કરો

આ વાંચો:કોલેજનું કામચલાઉ ડિગ્રી પ્રમાણપત્ર મેળવો માત્ર 5 મિનિટમાં

નવા રેશન કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો

નવું રેશન કાર્ડ બનાવતી વખતે નીચે મુજબ ના જરૂરી પુરાવા જોડે રાખવા એટલે યોગ્ય સમય દોડધામ કરવી ના પડે અને કામ જલ્દી પતિ જાય.

 1. જૂનું રેશન કાર્ડ (જો હોય તો )
 2. વીજળી બિલ
 3. પાન કાર્ડ
 4. ગ્રામ પંચાયત / નગરપાલિકા/ મહા નગરપાલિકા ના વેરાનું બિલ
 5. ચૂંટણી કાર્ડ (જે સભ્યોએ મેળવેલ હોય તે તમામ ના )
 6. બેન્કની પાસબુક
 7. ગામ નમૂના નંબર- 8-અ

રેશનકાર્ડમાં મળવા પાત્ર જથ્થો

વ્યક્તિ દીઠ મળવાપાત્ર જથ્થો (કિ.ગ્રા)  બીપીએલ (BPL) અંત્યોદય કુટુંબો એપીએલ (APL)
ઘઉં  ૩.૫ KG  ૨૫. KG  ૩.૫ KG
તુવેરદાળ  ૧. KG  ૧. KG  ૧. KG
ચોખા  ૧.૫ KG ૧૦. KG  ૧.૫ KG
ખાંડ 0.5 KG ૩ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ ૧.૦૦૦  ———

આ વાંચો:આવકના દાખલા માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ

રેશનકાર્ડમાં મળવા પાત્ર જથ્થો ઓનલાઇન તપાસવાની રીત

(રેશનકાર્ડ કુપન)

 • સૌ પ્રથમ dcs-dof.gujarat.gov.in આ વેબસાઈટન ખોલો. નીચે ફોટા જેવું બ્રાઉઝર ખુલશે.
 • પારદર્શિતા હસ્તકની સેવાઓ મેનુ માં નીચે ”તમને મળવા પાત્ર જથ્થો” નું વિકલ્પ દેખાશે.તેના પર ક્લિક કરો.

Download Ration Card Gujarat

👉તમને મળવા પાત્ર જથ્થો એના પર ક્લીક કર્યા પછી તમને એક નવું પેજ જોવા મળશે તેમાં તમારે રેશનકાર્ડ નંબર નાખો. અને જે નીચે ઇમેજમાં કેપ્ચા કોડ તમને જોવા મળશે તેમાં કેપ્ચા કોડ નાખો.

Download Ration Card Gujarat

👉પછી તરત જ નીચે” View/જુઓ” ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરો.

👉તમારી સામે નીચે તમને કેટલો જથ્થો મળવા પાત્ર છે તેનું લીસ્ટ આવી જશે.

Download Ration Card Gujarat

👉જેમાં તમને ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, તેલ અને દાળનો જથ્થો વગેરે વસ્તુ કેટલા પૈસામાં  અને કેટલા કિલ્લામાં મળવાની છે તે બધી વિગતો તમને જોવા મળશે.

રેશનકાર્ડ નંબર વગર રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો કેવી રીતે ચેક કરવું?

 • સૌપ્રથમ તમારે અન્ન અને નાગરિક પુરવઠાની વેબસાઈટ ઉપર જાઓ. https://ipds.gujarat.gov.in/Register/frm_KnowYourEntitlement.aspx
 • નીચે ફોર્મ માં જે વિગત આપેલ છે તે પુરી ભરી દેવી.

Download Ration Card Gujarat

રેશનકાર્ડ માટે  વિવિધ ફોર્મ

આવનાર કે હાલ ના સમયમાં તમારા રેશનકાર્ડમાં કોઈ સુધારો કરાવવા માંગતા હોય તો તેના માટે નીચે આપેલ ફોર્મમાં અરજી કરવાની હોય છે. રેશનકાર્ડ જથ્થો 2023

અરજી કરવા માટે ફોર્મની સામે આપેલ લિંક પર ક્લિક કરી શકશો. રેશકાર્ડમાં કોઈ પણ સુધારા વધારાના ફોર્મ નીચે મુજબ છે.

 • નવું બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટે ફોર્મ નમુના-ર  અહીં ક્લિક કરો
 • ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૩ અહીં ક્લિક કરો
 • ચાલુ રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૪ ભરવાનું રહેશે અહીં ક્લિક કરો
 • નવું બારકોડેડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટે અરજી ફોર્મ નમુનો નં. પ અહી ક્લિક કરો
 • રેશનકાર્ડ ફાટી, ખોવાઈ, બળી ગયુ હોયતો ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૯ અહીં ક્લિક કરો

FAQS 

રેશનકાર્ડમાં નામ ઉમેરવા શું કરવું?

રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૩ ભરવાનું રહેશે.

રેશનકાર્ડમાંથી નામ કમી કરાવવા શું કરવું?

 રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૪ ભરવાનું રહેશે.

નવું બારકોડેડ રેશનકાર્ડ કઈ રીતે મેળવી શકાય?

નવું બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટે અરજી ફોર્મ નમુનો નં. પ ભરવાનું રહેશે.

રેશનકાર્ડમાં નામ જોવા માટે શું કરવું?

 ડિજિટલ ગુજરાત પોર્ટલ www.digitalgujarat.gov.in વેબસાઇટ open કરો.

1 thought on “રેશન કાર્ડમાં ઘઉં, દાળ ભાત,અડદની દાળ,ખાંડ, તુવેર દાળ,તેલ અને દાળનો જથ્થો કેટલા કિલો મળવા પાત્ર છે”

Comments are closed.

WhatsApp ગ્રૂપમાં જોડાઓ !