SSC HSC Exam fee: માર્ચ 2024 મા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ લેવાશે. ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓના ફોર્મ ભરવાનુ શરૂ થઈ ગયા છે. બોર્ડ ની પરીક્ષાઓ માટે પરીક્ષા ફી ની તમામ વિગતો બોર્ડ તરફથી જાહેર કરવામા આવેલ છે. ધોરણ 10 ની પરીક્ષા ફી SSC EXAM FEE, અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષા ફી HSC EXAM FEE, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા ફી ની વિગતવાર માહિતી આપણે આ લેખમા મેળવીશુ.
SSC HSC Exam fee
- બોર્ડ નુ નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
- આર્ટીકલ નો પ્રકાર બોર્ડ પરીક્ષા ફી
- ધોરણ ધોરણ 10 અને 12
- SSC અને HSC
- SSC અને HSC પરીક્ષા તારીખ 11 માર્ચ 2024 થી શરૂ
- ઓફીસીયલ વેબસાઇટ https://www.gseb.org/
SSC HSC Exam fee ધોરણ 10 પરીક્ષા ફી
ધોરણ 10 માટે પરીક્ષા ફી ની વિગતો નીચે મુજબ છે.
નિયમિત વિદ્યાર્થીની ફી : | રૂ.૩૯૦/- ફી |
નિયમિત રીપીટર ઉમેદવાર (એક વિષય) : | ૧૪૫/- ફી |
નિયમિત રીપીટર ઉમેદવાર (બે વિષય) : | રૂ.૨૦૫/- ફી |
નિયમિત રીપીટર ઉમેદવાર (ત્રણ વિષય) : | રૂ.૨૬૫/- ફી |
નિયમિત રીપીટર ઉમેદવાર (ત્રણ વિષય કરતા વધારે) : | રૂ.૩૮૦/- ફી |
પૃથ્થક ઉમેદવાર ઉમેદવાર (એક વિષય) : | રૂ.૧૪૫/- ફી |
પૃથ્થક ઉમેદવાર (બે વિષય): | રૂ.૨૦૫/- ફી |
પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય) : | રૂ.૨૬૫/- ફી |
GSOS ઉમેદવાર (નિયમિત) : | રૂ.૩૯૦/- ફી |
GSOS રીપીટર ઉમેદવાર (એક વિષય) : | રૂ.૧૪૫/- ફી |
GSOS રીપીટર ઉમેદવાર (બે વિષય) : | રૂ.૨૦૫/- ફી |
GSOS રીપીટર ઉમેદવાર (ત્રણ વિષય) : | રૂ.૨૬૫/- ફી |
GSOS રીપીટર ઉમેદવાર (ત્રણ કરતા વધુ વિષય) : | રૂ.૩૮૦/- ફી |
નોંધ
- ઉપરોકત તમામ ફી માંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે
- ઉપરોકત દર્શાવેલ ફી માં લેઇટ ફી નો સમાવેશ થતો નથી.
નવી શિક્ષણ નિતી મુજબ લેવાશે પરીક્ષા
- SSC HSC Exam fee વિશે તમને વધુમા જણાવી દઈએ કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનુ ટાઇમ ટેબલ જાહેર થઇ ગયુ છે, આ બંને પરીક્ષાઓ ગુજરાત સરકારની નવી શિક્ષણ નિતી મુજબ નિયત કરેલા નવા પ્રશ્ન પત્ર પરિરૂપ મુજબ લેવામા આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા ના સમય પત્રકો જાહેર કરી દેવાયા છે. જે મુજબ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન યોજાશે. જેમા 30 % હેતુલક્ષી પ્રશ્નો રાખવામા આવ્યા છે.
આ પણ વાચો: આ રીતે કરો તમારૂ આધાર કાર્ડ લોક, કોઇ નહી કરી શકે દુરુઉપયોગ
કેટલો વધારો થયો ?
- ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની જે પરીક્ષા ફી જાહેર કરવામા આવી છે તેમા ફીમાં વધારા વિશે વધુ વાત કરીએ તો ધોરણ 10ની પરીક્ષા ફી 355 રૂપિયાથી વધારીને 399 રૂપિયા રાખવામા આવી છે. ધોરણ 10માં કુલ 13 અલગ અલગ કેટેગરી આવેલી છે. કેટેગરી વાઈઝ લઘુત્તમ રૂ.15થી 40 સુધીનો વધારો કરવામા આવ્યો છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં નિયમિત પરીક્ષા ફી રૂ.655થી વધારી રૂ.665 કરવામા આવી છે. તો ધોરણ 12 કોમર્સમાં નિયમિત પરીક્ષા ફી રૂ.490થી વધારીને રૂ.540 કરાઈ છે.
અગત્યની લીંક (SSC HSC Exam fee Important Links)
ધોરણ 10 પરીક્ષા ફી SSC EXAM FEE | અહિં ક્લીક કરો |
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષા ફી HSC EXAM FEE | અહિં ક્લીક કરો |
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા ફી HSC EXAM FEE | અહિં ક્લીક કરો |
GSEB SSC time Table PDF | અહિં ક્લીક કરો |
SSC HSC New Paper Style PDF | અહિં ક્લીક કરો |
અમારા વોટ્સ એપ ગ્રુપમા જોડાવા માટે | અહી ક્લિક કરો |
ધોરણ 10-12 બોર્ડ ની પરીક્ષાઓ ક્યારથી શરૂ થાય છે ?
- 11 માર્ચ 2024