RPF Recruitment 2024: 10 પાસ ઉપર રેલવે પ્રોટેક્શન ફોર્સમાં PSI અને કોન્સ્ટેબલોની 4660 ભરતી જાહેર, અત્યારેજ અહીથી અરજી કરો

RPF Recruitment 2024: કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. રેવલે પ્રોટક્શન ફોર્સમાં બમ્પર જગ્યાઓ પર ભરતી જાહેર થઇ છે. ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) માં 4660 PSI અને કોન્સ્ટેબલ પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 15 એપ્રિલ, 2024 થી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

10 પાસ ઉપર રેલવે પ્રોટેક્શન ફોર્સમાં PSI અને કોન્સ્ટેબલોની 4660 ભરતી જાહેર – RPF Recruitment 2024

ભરતી સંસ્થાઇન્ડિયન રેલવે (RPF)
પોસ્ટકોન્સ્ટેબલ અને પીએસઆઈ
ખાલી જગ્યા4660
છેલ્લી તારીખ14 મે 2024
વય મર્યાદા18થી 28 વર્ષ સુધી
અરજી કરવાની રીતઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટrpf.indianrailways.gov.in

ખાલી જગ્યાઓ:

પોસ્ટકુલ જગ્યા
કોન્સ્ટેબલ4208
સબ ઇન્સ્પેક્ટર452
કુલ4660

શૈક્ષણિક લાયકાત

  • આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોન્સ્ટેબલ માટે અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત 10 પાસ તરીકે નક્કી કરવામાં આવી છે.
  • આ સિવાય સબ ઇન્સ્પેક્ટર માટે માત્ર ગ્રેજ્યુએટ ઉમેદવારો જ અરજી કરી શકે છે.

વય મર્યાદા

કોન્સ્ટેબલના પદ માટે વય મર્યાદા 18 થી 28 વર્ષ અને સબ ઈન્સ્પેક્ટર માટે 20 થી 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ મળશે.

  • લઘુત્તમ વય મર્યાદા: 18 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા: 28 વર્ષ

અરજી ફી

  • અરજી ફીની વાત કરીએ તો જનરલ, OBC, EWS માટેની ફી 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
  • તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે 250 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.
  • અરજી ફોર્મમાં ફેરફાર કરવા માટે 250 રૂપિયા પણ ચૂકવવા પડશે.
  • તમામ ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ તેમજ UPI દ્વારા ચૂકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે આ રીતે ઉમેદવારોની પસંદગી ની પ્રક્રિયા નીછે મુજબ કરવામાં આવશે.

  • કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ
  • શારીરિક કાર્યક્ષમતા કસોટી અને ભૌતિક માપન કસોટી
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

આ પણ વાચો: 12 પાસ માટે કેબિનેટ સચિવાલયમાં 3712 જગ્યાઓ માટે આવી ભરતી, અહીથી ફટાફટ અરજી કરો

જરૂરી દસ્તાવેજ

આ RPFની ભરતી માટે ઓનલાઈન અરજી કરવા માટે, ઉમેદવારોને અહીં ઉલ્લેખિત જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે.

  • ઉમેદવારની 10મા ધોરણની માર્કશીટ
  • ઉમેદવારની 12મા ધોરણની માર્કશીટ
  • ગ્રેજ્યુએટ માર્કશીટ
  • ઉમેદવારનું જાતિ પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી
  • ઉમેદવારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • ઉમેદવારની સહી અને
  • અન્ય કોઈપણ દસ્તાવેજ કે જે ઉમેદવાર મેળવવા માંગે છે

અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: તમારું વેબ બ્રાઉઝર ખોલો અને સંસ્થાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • “ભરતી” પર નેવિગેટ કરો: હોમ પેજ પર, “ભરતી” વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો.
  • ભરતી લિંક પસંદ કરો: પેજ પર આપેલી ચોક્કસ ભરતી લિંક પસંદ કરો.
  • એપ્લિકેશન ફોર્મ ભરો: એકવાર ભરતી લિંક પર ક્લિક કર્યા પછી, એપ્લિકેશન ફોર્મ દેખાશે. તબક્કાવાર સચોટ વિગતો પ્રદાન કરીને, ફોર્મના દરેક વિભાગને પૂર્ણ કરો.
  • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરો: પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને તમારી સહી અપલોડ કરવા માટેની સૂચનાઓને અનુસરો.
  • એપ્લિકેશન ફી ચૂકવો: ચુકવણી વિભાગમાં આગળ વધો અને તમારી શ્રેણી અનુસાર એપ્લિકેશન ફી ચૂકવો.
  • ફોર્મ સબમિટ કરો: બધી વિગતો ભર્યા પછી અને ચુકવણી કર્યા પછી, અરજી ફોર્મ સબમિટ કરો.
  • પુષ્ટિકરણ અને પ્રિન્ટઆઉટ: પુષ્ટિ કરો કે ફોર્મ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યું છે. તમારા રેકોર્ડ્સ માટે પૂર્ણ કરેલ અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.

મહત્વની લિંક

ઓફિસિયલ જાહેરાત વાચવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો

મહત્વની તારીખ:

અરજી કરવાની શરુઆત15 એપ્રિલ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ14 મે 2024