pmjjby apply online : પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં લાભ મેળવનાર લોકો 50 વર્ષની ઉંમર સુધીમાં કોઈ મૃત્યુ પામે છે, જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ તેમના કુટુંબ ને 2 લાખ વળતર આપવામાં આવશે .તેમના પરિવારના માં કોઈ પણ સભ્ય ને સરકાર દ્વારા 2 લાખ જીવન વીમો આપવામાં આવશે.
PMJJBY જીવન વીમા યોજના છે જેને દર વર્ષે નોંધણી કરાવી શકાય છે. આ યોજના હેઠળ કોઈ પણ કારણ હશે તો વીમા કવચ મળે છે. સરકારની PMJJBY આ એવી સ્કીમ છે, માત્ર 2 રૂપિયામાં ખાતાધારકને 2 લાખ રૂપિયાનું ઈન્શ્યોરન્સ મળે છે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 50% ટ્યુશન ફી રૂ. 6 લાખની મર્યાદા
PMJJBY વીમા ની રકમ
- 330 રૂપિયાનું વીમો ભરવો પડશે.
- વર્ષે મહિનામાં બચત ખાતામાંથી જાતે કપાઈ જશે પૈસા
- પ્રધાનમંત્રી વીમા યોજના 330
PMJJBY યોજના ની પાત્રતા
- 18-50 વર્ષના કોઇપણ વ્યક્તિને લાભ મળશે
- બેન્ક માં કે પોસ્ટ ઓફિસમાં ખાતું હશે તો લાભ મળી જશે
- જે લોકો 50 વર્ષની ઉંમર પહેલાં યોજના માં લાભ લે તેમને ફરી લાભ લઇ ને ફોર્મ ભરાવી શકે શે
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના લાભો
- 330 રૂપિયા એક વર્ષના દરે પ્રીમિયમની ચુકવણી પર,
- કોઇપણ કારણોસર મૃત્યુના માટે 2 લાખનો વીમો પાસ
- તમારા વતી ફેમિલી નું કોઈ પણ માણસ વીમો લઇ શકે
જીવન જ્યોતિ વીમા માટે નોંધણી
- આ યોજના માટે નોંધણી શાખા પોઇન્ટની દ્વારા કરી શકો છો
- બેન્કમાં જય ને બેંકની વેબસાઇટ પરથી
- પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોય તો પોસ્ટ ઓફિસેમાં નોંધણી કરાવી શકાય છે.
એક જ કાર્ડમાં રેશન, અમૃતમ હેલ્થ કાર્ડ સહિતના તમામ લાભાર્થી કાર્ડનો સમાવેશ
જીવન જ્યોતિ વીમા યોજનાના દસ્તાવેજો
- આધાર કાર્ડ
- ઓળખપત્ર
- બેંક પાસબુક
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
જીવન જ્યોતિ વીમા યોજના (faqs)
જીવન જ્યોતિ વીમા યોજના માં નામ નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ?
18 થી 50 હોવી જોઈ એ
PMJJBY માટે કોણ પાત્ર છે?
18 થી 50 વર્ષની વયના લોકો માટે ઉપલબ્ધ છે જેઓ પાસે બેંક ખાતું છે જેઓ ઓટો-ડેબિટમાં જોડાવા / સક્ષમ કરવા માટે તેમની સંમતિ આપે છે
પીએમ જીવન જ્યોતિ વીમા યોજનાની રકમ કેટલી છે?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના દ્વારા ઓફર કરવામાં આવતી કવરેજ રકમ રૂ.
2 લાખ.