E Shram Card Check Balance : 2 લાખ રૂપિયાનો અકસ્માત જીવન વીમો રજીસ્ટ્રેશન, લાભ, ફાયદા

E Shram Card Check Balance : ઈ શ્રમ કાર્ડ વેબસાઈટ લોગ ઇન કરો અને નોંધણી કરો @eshram.gov.in |  શ્રમ અને રોજગાર મંત્રાલયે કામદારોના કલ્યાણ માટે ઈ શ્રમ પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે . મજુર વર્ગ ના લોકો માટે આ કાર્ડ બૌ ઉઓયોગી આવે છે ,જે ઉમેદવારો ઇ શ્રમ માટે નોંધણી કરાવે છે તેમને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UAN) કાર્ડ મળશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TAG: શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન, ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ, શ્રમ કાર્ડ યોજના લાભ, ઈ શ્રમ કાર્ડ ઓનલાઇન, ઈ શ્રમ કાર્ડ PDF, ઈ શ્રમ કાર્ડ વેબસાઈટ, ઈ શ્રમ કાર્ડ પૈસા, ઇ શ્રમ કાર્ડ ના ફાયદા,

E Shram Card Check Balance

ઇ શ્રમ કાર્ડ જે ઓથોરિટી હેઠળ આ કાર્ડ આવે છે તેનું નામ છે – શ્રમ અને રોજગાર મંત્રાલય. મોદીએ આ યોજના કામદારો અને ગરીબ મજૂરો માટે શરૂ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય મજૂરો ને ખાવા પીવાની મળી રહે તે માટે છે , તેમના બાળકો ને સારું ભણવાનું મળી રહે તે માટે આ યોજના છે

એક જ કાર્ડમાં રેશન, અમૃતમ હેલ્થ કાર્ડ સહિતના તમામ લાભાર્થી કાર્ડનો સમાવેશ

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા (e shram card benefits)

  •  મૃત્યુ ના સમય રૂ. 2 લાખ આપવામાં આવે છે 
  • લુલા લગાડા માટે રૂ. 1 લાખ.
  • મજુર રોગચાળા માટે અને બીમારી માટે પૈસા મળી રે 

શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન ઓનલાઈન (e shram card status)

  • ઇ શ્રમિક પોર્ટલ પર લોગ ઇન  register.eshram.gov.in.
  • તમારે ‘સેલ્ફ રજિસ્ટ્રેશન‘નો વિકલ્પ પસંદ કરવાનો
  • તમારો મોબાઇલ નંબર નાખો જે આધાર કાર્ડ સાથે લિંક છે.
  • તમારે EPFO ​​અને ESIC માટે YES/NO નો વિકલ્પ પસંદ કરવો પડશે.
  • ત્યારબાદ  ‘ OTP’ પર ક્લિક કરો
  • એપ્લિકેશન ફોર્મ તમારી સામે ખુલશે, ભરવાનું રહેશે.
  • તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના
  • અરજી ફોર્મની હાર્ડ કોપી લો.
  • તમારું રજીસ્ટ્રેશન E શ્રમિક પોર્ટલ પર પૂર્ણ થઈ જશે .
ઇ શ્રમ કાર્ડ માટે ઓનલાઇન નોંધણી અહીંથી કરો

જરૂરી દસ્તાવેજો  (Required Documents)

  • સરનામાનો પુરાવો
  • શૈક્ષણિક લાયકાત
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • જન્મ પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર
  • બેંક પાસબુક

RBIએ કરી મોટી જાહેરાત : UPI Loan Facility હવે તમે ઘરે બેઠા એક ઝાટકે UPIથી લોન મેળવી શકશો,

ઇ શ્રમ કાર્ડ યોજના લાભ (Benefits of E Shramik Card GUJARAT)

  •  તમને 2 લાખ રૂપિયા આપવામાં આવશે.
  •  વિકલાંગતાના  રૂ. 1 લાખથી વધુ આપવામાં આવશે.
  • સામાજિક સુરક્ષા યોજનાના લાભો મળશે.
  • પ્રીમિયમ આપવામાં આવશે..
  • બીમા યોજના વીમા કવચ પણ આપવામાં આવશે.

ઇ શ્રમ કાર્ડ ફી/ચાર્જીસ | ઈ-શ્રમિક કાર્ડ માટેની ફી

ઈ-શ્રમ કાર્ડ માટે ઈ-રજીસ્ટ્રેશન માટે કોઈ ફીની જરૂર નથી.  ઈ-શ્રમ કાર્ડની નોંધણી માટે 0/-.

Gujarat High Court Translator Recruitment 2023: ગુજરાત હાઇકોર્ટ ભરતી , અરજી ,ચલણ , લાયકાત પગાર રૂ. 35,400 થી શરૂ

ઇ શ્રમ કાર્ડ ના લાભાર્થીઓની યાદી

  • બીડી કામદારો
  • ફેરીયા
  • રસોઈયા
  • અગરિયા
  •  ક્લીનર- ડ્રાઇવર
  • ગૃહ ઉદ્યોગ
  • ઈંટો કામ કરનાર
  • બ્યુટી પાર્લર વર્કર
  • આશા વર્કર
  • કુંભાર
  • કર્મકાંડ કરનાર
  • ખેતશ્રમિક
  • કડીયાકામ, ઈંટો ગોઠવી
  • સુથાર, મિસ્ત્રી
  • લાકડું અથવા પથ્થર બાંધનાર કે ઊંચકનાર
  •  લુહાર
  • વાળંદ
  • માછીમાર
  • કલરકામ
  • આગરીયા સફાઈ
  • કુલીઓ
  • માનદવેતન મેળવનાર
  • રિક્ષા ચાલક
  • પાથરણાવાળા
  • રોડ પર નાસ્તાની દુકાન ચલાવનાર
  • ઘરેલું કામદારો અથવા કામ કરતા ભાઈઓ-બહેનો
  • રત્ન કલાકારો
  • આંગણવાડી કાર્યકર
  • વાયરમેન
  • વેલ્ડર
  • ઇલેક્ટ્રિશિયન
  • પ્લમ્બર
  • હમાલ
  • મોચી
  • દરજી
  • માળી

TAGE: e shram card download, e shram card check balance , e shram card status, e shram card benefits , e shram card download pdf , e shram card balance check , e shram card update, e shram card payment status , e shram card balance check number , e shram card download by mobile number