PM Kisan Samman Nidhi e-KYC નથી કરાવ્યું તો શું હવે જમા થશે PM કિસાન યોજનાનો 15મો હપ્તો ? તો જાણી લો આ નિયમ

PM Kisan Samman Nidhi e-KYC નથી કરાવ્યું તો શું હવે જમા થશે કેમ ? તો જાણો પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi ) અંતર્ગત ખેડુતો (Kisan-farmer)ને વર્ષે 6 હજાર રુપિયા આપવામાં આવે છે. આ રુપિયા વર્ષમાં ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. જેમા 2-2 હજારના ત્રણ હપ્તા કરીને આપવામાં આવે છે. આ યોજના (government scheme) નો લાભ લેવા માટે ખેડુતોને કેટલીક શરતો પુરી કરવાની હોય છે. આજે પીએમ કિસાન યોજના ( (PM Kisan Samman Nidhi) માં ખેડુતોએ કઈ રીતે e-KYC કરાવવી તે વિશે વાત કરીએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM કિસાન સમ્માન નિધિ યોજનામાં e-KYC કરાવવી કેટલી જરુરી છે ?

PM Kisan Samman Nidhi e-KYC અંગે સરકાર તરફથી પહેલા જ સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું કે, આ યોજનામાં લાભ મેળવવા માટે દરેક ખેડુતોએ e-KYC કરાવવી ફરજીયાત છે. પછી તમે આ યોજનામાં નવા જોડાયેલા હોવ અથવા પહેલાથી લાભ મેળવી રહ્યા હોવ દરેક ખેડુતોઓ e-KYC કરાવવી જરુરી છે. અને જે ખેડુતોએ e-KYC કરાવેલ નહી હોય અથવા નહી ક

PM Kisan Samman Nidhi e-KYC નથી કરાવી તો શું હવે જમા થશે 15મો હપ્તો? તો જાણી લો નિયમ

e-KYC નથી કરાવી તો PM Kisan 15th Installment માટે e-KYC કરાવવી જરુરી છે

સરકાર તરફથી પહેલા જ સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું કે, આ યોજનામાં લાભ મેળવવા માટે દરેક ખેડુતોએ e-KYC કરાવવી ફરજીયાત છે. પછી તમે આ યોજનામાં નવા જોડાયેલા હોવ અથવા પહેલાથી લાભ મેળવી રહ્યા હોવ દરેક ખેડુતોઓ e-KYC કરાવવી જરુરી છે. અને જે ખેડુતોએ e-KYC કરાવેલ નહી હોય અથવા નહી કરાવે તો આવા ખેડુતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં.

e-KYC કરવા માટેની અહિં ક્લિક કરો

ક્યાં કરાવી શકાય છે આ e-KYC ?

જો તમે હજુ સુધી PM કિસાન સમ્માન નિધિ યોજના e-KYC નથી કરાવી, તો નજીકના સીએસસી સેંન્ટરમાં જઈ કરાવી શકો છો. અહીં તમારે આધારકાર્ડ લઈ જવાનું રહેશે, જે બાદ ત્યાં તમને e-KYC કરી આપવામાં આવશે. તમે ખુદ અધિકૃત પીએમ કિસાન પોર્ટલ pmkisan.gov.in પર જઈ e-KYC કરી શકો છો.

આ પણ જાણૉ: PM મોદીએ PM કિસાન સન્માન નિધીનો 15મો હપ્તો કર્યો જાહેર ચેક કરો તમારા ખાતામાં પૈસા આવ્યા કે નહીં

આ કારણે અટકી શકે છે આગળનો હપ્તો

PM Kisan Samman Nidhi e-KYC સિવાય તમારો આગામી હપ્તો અન્ય કારણોથી પણ અટકી શકે છે. તમારે ધ્યાન આપવુ પડશે કે તમારા દ્વારા ભરીને આપવામાં આવેલ ફોર્મમાં કોઈ ભૂલ તો નથી થઈ ને. જેમ કે જેન્ડરમાં કોઈ ભૂલ કરી હોય, નામમાં કોઈ ભૂલ કરી હોય, આધાર નંબર બરોબર ના લખ્યો હોય આવી નાની-મોટી ભૂલ કરી હશે તો પણ તમારા ખાતામાં રુપિયા જમા નહી આવે.

આ પણ જાણો: PM કિસાન સન્માન નિધિનો ખાતામાં 15મો હપ્તો નથી આવ્યો તો શું કરશો જાણો ?

e-KYC કે પીએમ કિસાન યોજના કોઈ સમસ્યા આવતી હોય તો અહીં સંપર્ક કરી શકો છો

  • PM Kisan Samman Nidhi e-KYC કે પીએમ કિસાન યોજના સંબંધી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો કિસાન ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર જઈ સંપર્ક કરી શકે છે. તથા હેલ્પલાઈન નંબર 155261 અથવા 1800115526 અથવા 011-23381092 પર સંપર્ક કરી શકો છો.