PM Awas Yojana 2024: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આ 11 દસ્તાવેજોની જરૂર પડશે, જાણો કયા દસ્તાવેજની જરૂર પડશે

PM Awas Yojana 2024: અમદાવાદમાં રહેતા સામાન્ય પરિવારના લોકોમાં આજકાલ એકજ વિષય પર ચર્ચા ચાલી રહી છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભર્યું કે નહીં? જી હા, ફોર્મ ભરવાનું ચાલું થઈ ગયું છે અને આ આવાસ યોજનામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 મે 2024 છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM Awas Yojana માં આ 11 દસ્તાવેજોની જરૂર પડશે, જાણો કયા દસ્તાવેજની જરૂર પડશે

આ દસ્તાવોજો તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે અપલોડ કરવા પડશે. નોંધી લો તે યાદી.

1). આવકનું પ્રમાણપત્ર
2). જાતિ પ્રમાણપત્ર
3). ઓળખ પુરાવો.
4). આધાર કાર્ડ નકલ.
5). રહેણાંક પુરાવો.
6). કેન્સલ ચેકની નકલ
7). બીપીએલ કાર્ડ નકલ.
8). સોગંદ નામા નકલ
9). શારીરક ખોડખાપણના કિસ્સામાં સિવિલ સર્જનનું પ્રમાણપત્ર
10). પાસપોર્ટ સાઈઝનો ફોટો.
11). ડિજિટલ સહી.

આ પણ વાંચો:- Ration card: રાશન કાર્ડને લઈને નવા નિયમો રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત નહિંતર મફતમાં મળતું અનાજ થઇ જશે બંધ

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કુલ કેટલા ઘર બનાવાશે

1055 ઘર બનાવવામાંં આવશે

  1. EWS-78, ટી.પી. ૧૨૧ નરોડા હંસપુરા કઠવાડા એફપી ૧૨૯, મારુતિ વે બ્રિજ ની સામે, રોયલ રી જોઇસ-૫ ની પાછળ, નરોડા દહેગામ રોડ,અમદાવાદ-૩૮૨૩૩૦, P+10/P+11માં 255 ઘર.
  2. EWS-80, ટી.પી. ૭૧ મૂઠીયા એફ.પી. ૫૦, સુયાસવીલા ની ગલીમાં નરોડા-દહેગામ રોડ, રિંગ રોડ પાસે , અમદાવાદ-૩૮૨૩૩૦, P+10માં 400 ઘર.
  3. EWS-81, ટી.પી. ૩૩ ગોતા એફપી ૧૧૮ સ્વસ્તિક સ્કાઈ લાર્ક ની સામે, જગતપુર ગોતા રોડ ,અમદાવાદ-૩૮૨૪૮૧,P+14માં 400 ઘર.