MoHFW Recruitment 2023: જે મિત્રો સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે તો આ સમાચાર તમારા માટે છે. હમણા જ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલયે ગુર્પ બી અને ગ્રુપ સી ની 487 જગ્યાઓ પર ભરતી (MoHFW Recruitment) બહાર પાડી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માંટે ડીજીએચએસની અધિકૃત વેબસાઈટ hlldghs.cbtexam.in ના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતીની રજિસ્ટ્રેશન પ્રક્રિયા 10 નવેમ્બરથી શરૂ કરવામા આવી છે અને 30 નવેમ્બર 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આ ભરતી અંગે તમામ વિગતો આ લેખમાં આપેલ છે.
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમા જે ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તેમને જણાવી દઈએ કે આ તમામ પદો માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. આ માટે તમે સતાવાર નોટિફિકેશન ચેક કરો.
એપ્લિકેશન ફી
કેટેગરી | અરજી ફી |
અનામત કેટેગરી (OPEN) | 600 રૂપિયા |
અનુસૂચિત જાતિ (S.C), અનુસૂચિત જનજાતિ (S.T) પીડબલ્યુબીડી ઉમેદવારોને (P.W.B.D) | અરજી ફી ભરવાની નથી |
ફી ની ચૂકવણી કેવી રીતે કરશો? | BHIM UPI, નેટ બેંકિંગ, વિઝા, માસ્ટરકાર્ડ, મેસ્ટ્રો, રૂપે ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો થી ચુકવણી કરી શકશો |
કેટલો પગાર મળશે
આ ભરતીમા ઉમેદવાર પસંદગી પામ્યા બાદ ઉમેદવારને દર મહિને નીચે મુજબ પગાર આપવામા આવશે
પે લેવલ | પગાર |
પે લેવલ 1 | 18,000 થી 56,900 રૂપિયા |
પે લેવલ 2 | 19,900 થી 63,200 રૂપિયા |
પે લેવલ 3 | 21,700 થી 69,100 રૂપિયા |
પે લેવલ 4 | 25,500 થી 81,100 રૂપિયા |
પે લેવલ 5 | 29,200 થી 92,300 રૂપિયા |
પે લેવલ 6 | 35,400 થી 1,12,400 રૂપિયા |
પે લેવલ 7 | 44,900 થી 1,42,400 રૂપિયા |
સિલેક્શન પ્રોસેસ
- કોમ્પ્યુટ આધારીત ટેસ્ટ
- ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાદ સીબીઈ બાદ કરવામાં આવશે
આ પણ વાંચો: IDBI બેંકમાં 2100 જગ્યાઓ પર ભરતી, દર મહિને રૂપિયા 31000 સુધીનો પગાર, અત્યારે જ કરો અરજી
પરીક્ષાનું માળખુ
- MoHFW Recruitment ની પરીક્ષામા કોમ્પ્યુટર આધારિત પરીક્ષામાં 60 ઓબ્જેક્ટિવ પ્રશ્નોવાળું એક પેપર હશે, દરેક પ્રશ્ન 4 નંબરનો હશે. પરીક્ષા પૂરી કરવા માટે ઉમેદવારને 60 મિનિટનો સમય મળશે. તમામ પ્રશ્નો ઓબ્જેક્ટિવ મલ્ટીપલ ચોઈસમાં હશે. આ પ્રશ્નપત્ર અંગ્રેજી અને હિંદી બંને ભાષાઓમાં હશે. દરેક ખોટા જવાબ માટે 1 નંબરનું નેગેટિવ માર્કિંગ કાપવામા આવશે.
MoHFW Recruitment: અરજી કેવી રીતે કરવી?
આ ભરતીમા અરજી કરવા માટે નીચેના પગલા ધ્યાનમા લો.
- આ ભરતીમા અરજી કરવા માટે તમે સૌથી પહેલા અધિકૃત વેબસાઈટ hlldghs.cbtexam.in પર જાઓ.
- ત્યારબાદ ‘recruitment’ ઓપ્શન પર લિંક પર ક્લિક કરો.
- ત્યારપછી પોતાના પર્સનલ અને એકેડેમિક ડિટેલ સાથે તમારુ ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
- ત્યારબાદ અપાયેલા નિર્દેશો મુજબ ફોટો અને સાઈન સહિત જરૂરી ડોક્યુમેન્ટ જમા કરો.
- ત્યારબાદ Submit બટન પર ક્લિક કરો.
અગત્યની લિંક્સ
નોટિફિકેશનની PDF ડાઉનલોડ કરો | Hindi/English |
અરજી કરવા માટે | અહિ ક્લિક કરો |
અન્ય ભરતીની જાહેરાત માટે | અહિ ક્લિક કરો |
MoHFW Recruitment: મહત્વપૂર્ણ તારીખો
અરજી પ્રક્રિયા શરૂ થવાની તારીખ | 10/12/2023 |
અરજી કરવા માટે અંતિમ તારીખ | 30/12/2023 |
ઓનલાઈન ફી ચૂકવવાની છેલ્લી તારીખ | 01/12/2023 |
એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની સંભવિત તારીખ | ડિસેમ્બર 2023નું પહેલું અઠવાડિયું |
કોમ્પ્યુટર આધારિત પરીક્ષાનું સંભવિત શેડ્યુલ | ડિસેમ્બર 2023નું બીજું સપ્તાહ |
રેંક લિસ્ટની જાહેરાતની સંભવિત તારીખ | ડિસેમ્બર 2023નું ત્રીજુ અઠવાડિયું |