IDBI Bank Jobs: બેંકમાં નોકરી શોધનારાઓ માટે ખુબ જ સારા સમાચાર આવ્યા છે, IDBI બેંક દ્વારા નોટિફિકેશન જાહેર કરવામા આવ્યુ છે. નોટિફિકેશન મુજબ જુનિયર આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ O અને એક્ઝિક્યુટિવ પોસ્ટની 2100 ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. જેમાં જુનિયર આસિસ્ટન્ટ મેનેજરના પદ માટે 800 જગ્યાઓ અને એક્ઝિક્યુટિવ (સેલ્સ એન્ડ ઓપરેશન)ની પોસ્ટ માટે 1300 જગ્યાઓ ખાલી છે. ચાલો આ લેખમા આ ભરતી વિશે વિગતવાર માહિતી મેળવીએ.
IDBI બેંકમાં આવી 2100 જગ્યાઓ પર ભરતી તો રાહ શેની જુઓ છો અત્યારેજ કરો અરજી
IDBI બેંકમાં ભરતી જાણૉ વિગતે માહીતી – IDBI Bank Jobs:
ભરતી બેંકનુ નામ | IDBI Bank |
જોબ કેટેગરી | બેંક જોબ્સ |
પોસ્ટ નામ | જુનિયર આસિસ્ટન્ટ (800 જગ્યા) એક્ઝિક્યુટિવ પોસ્ટ(1300 જગ્યા) |
ટોટલ ખાલી જગ્યા | 2100 |
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 06/12/2023 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
IDBI બેંક ભરતી માટેની લાયકાત
પોસ્ટ નામ | લાયકાત |
જુનિયર આસિસ્ટન્ટ મેનેજર | ઉમેદવારે ઓછામાં ઓછા 60% સાથે સ્નાતક પાસ કરેલ હોવા જોઈએ SC/ST/PwBD ઓછામાં ઓછા 55% સાથે પાસ કરેલું હોવું જોઈએ. |
એક્ઝિક્યુટિવ-સેલ્સ અને ઓપરેશન્સ | ઉમેદવાર કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક પાસ કરેલ હોવા જોઈએ. |
ઉંમર મર્યાદા
- ઉમેદવારોનો જન્મ 2 નવેમ્બર 1998 પહેલા અને 1 નવેમ્બર 2003 પછી થયો ન હોવો જોઈએ. આ સિવાય વધુ માહિતી માટે મૂળ જાહેરાતનો અભ્યાસ કરવો જોઈએ.
આ પણ વાંચો: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 10 પાસ પર ચોકીદારની જગ્યાઓ માટે ભરતી, અત્યારે જ કરો અરજી
પગાર ધોરણ
પોસ્ટ | પગાર ધોરણ |
જુનિયર આસિસ્ટન્ટ મેનેજર | CTC 6.14 લાખથી 6.50 લાખ (ક્લાસ A સિટી) વચ્ચે મળશે |
એક્ઝિક્યુટિવ-સેલ્સ અને ઓપરેશન્સ | પ્રથમ વર્ષ માટે રૂપિયા 29,000/- દર મહિને, બીજા વર્ષથી રૂપિયા 31,000/- દર મહિને |
IDBI બેંક ભરતી પસંદગી પ્રક્રિયા
- ઓનલાઈન ટેસ્ટ,
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન,
- પર્સનલ ઈન્ટરવ્યુ
- ભરતી મેડિકલ ટેસ્ટ.
IDBI બેંક ભરતી ફોર્મ ભરવા મહત્વપુર્ણ તારીખ
IDBI બેંક ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવાની શરુ તારીખ | 22/11/2023 |
IDBI બેંક ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 06/12/2023 |
પરીક્ષા તારીખ: એક્ઝિક્યુટિવ સેલ્સ એન્ડ ઓપરેશન્સ જુનિયર આસિસ્ટન્ટ મેનેજર | 30/12/2023 31/12/2023 |
જો (IDBI Bank Jobs)પરીક્ષાની તારીખમાં કોઈ ફેરફાર થશે તો તેની માહિતી IDBIની સત્તાવાર વેબસાઈટ પર નોટિફિકેશન જારી કરીને આપવામાં આવશે
IDBI બેંક ભરતી ટીફિકેશન ડાઉનલોડ કરવાની તથા ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ
ઓનલાઈન અરજી કરવા માટે | અહિ ક્લિક કરો |
અન્ય ભરતીની જાહેરાત માટે | અહિ ક્લિક કરો |
IDBI Bank Jobs: IDBI બેંકમાં કેવી રીતે કરશો અરજી જાણૉ ?
આ IDBI Bank Jobs માટે અરજી કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
- IDBI Bank Jobs હેઠળ ઓનલાઈન અરજી કરવા માટે, સૌ પ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઈટના હોમપેજ ની મુલાકાત લેવી પડશે,
- હોમ પેજ પર જ તમને ન્યૂ રજિસ્ટ્રેશનનો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે,
- ક્લિક કર્યા પછી, તેનું રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે, જે તમારે સ્ટેપ બાય સ્ટેપ ભરવાનું રહેશે.
- તમામ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.
- છેલ્લે, તમારે સબમિટ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે જેના પછી તમને તમારી અરજીની રસીદ મળશે જે તમારે પ્રિન્ટ કરીને સુરક્ષિત રાખવાની છે.
- ઉપરોક્ત તમામ પગલાંને અનુસરીને, તમે સરળતાથી IDBI Bank Jobs ભરતી માટે અરજી કરી શકો છો અને નોકરી મેળવી શકો છો.