દિવાળી બાદ સરકારની મોટી ભેટ, LPG સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો, તો જાણી લો આ નવા ભાવ, તમારા શહેરમાં કેટલા રહેશે ભાવ કરો ચેક

LPG સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો, દિવાળી બાદ સરકારની મોટી ભેટ LPG gas cylinder Price આ નવી કિંમતો 16 નવેમ્બરથી જ કરી દીધી છે લાગુ. તો તમે પણ અત્યારેજ જાણી લો તમારા શહેર આ નવા ભાવ, દેશના 4 મહાનગરમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં થયો છે ધરખમ ઘટાડો, જુઓ LPG સિલિન્ડરમાં કેટલા રૂપિયાનો થયો ફાયદો? , કેટલા હતા LPG સિલિન્ડરના જુના ભાવ ?, LPG સિલિન્ડર કેટલું થયુ સસ્તુ ? જાણૉ આ પોસ્ટના માધ્યમથી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, તો જાણી લો આ નવા ભાવ

સરકારી કંપની (LPG) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને આ નવી કિંમતો 16 નવેમ્બરથી જ લાગુ કરી દીધી છે. દિવાળી બાદ સરકારની મોટી ભેટ જુઓ છઠના તહેવાર પહેલા જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.50 થી વધુનો થયો છે ઘટાડો. મળતા આંકડા મુજબ દિલ્હી મહાનગરમાં કોમર્શિયલ સિલિન્ડર 57.50 રૂપિયા સસ્તો થયો છે તો 19 કિલોના બ્લુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1775.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે 1 નવેમ્બરે તેની કિંમત 1833 રૂપિયા નોંધાઈ હતી.

તો જાણીલો બીજા ક્યા ક્યા શહેરમાં પણ થયો છે ઘટાડો ?

આ સાથે કોલકાતા, મુંબઈ, ચેન્નાઈમાં પણ LPG સિલિન્ડર ભાવમાં થયો છે ઘટાડો. ગેસ સિલિન્ડરનો આ ભાવ ઘટાડો ત્રણ મોટા મહાનગરોમાં પણ છે. કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તા થઈ ને તેમની કિંમત કઈંક આ પ્રકારે થઈ ગઈ છે. કોલકાતામાં 1885.50 રૂપિયા, મુંબઈમાં 1728 રૂપિયા અને ચેન્નાઈમાં 1942 રૂપિયા થઈ ગઈ છે. આ અગાઉ 1 નવેમ્બરે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત કોલકાતામાં 1943 રૂપિયા, મુંબઈમાં 1785.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1999.50 રૂપિયા હતી.

માત્ર 15 દિવસ પહેલા જ ભાવમાં વધારો થયો હતો

સરકારે 15 દિવસ પહેલા એટલે કે 1 નવેમ્બરના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 101.50 રૂપિયાનો વધારો કર્યો હતો. જ્યારે આ પહેલા ઓક્ટોબરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1731.50 રૂપિયા, કોલકાતામાં 1839.50 રૂપિયા, મુંબઈમાં 1684 રૂપિયા અને ચેન્નાઈમાં 1898 રૂપિયા હતી.

એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી

  • જો કે ઓગસ્ટ મહિનાથી લાલ રંગના ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જો કે હવે સરકાર તેના પર 200 રૂપિયાની સબસિડી આપી રહી છે. તેથી, 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 903 રૂપિયા, કોલકાતામાં 929 રૂપિયા, મુંબઈમાં 902.50 રૂપિયા અને ચેન્નાઈમાં 918.50 રૂપિયા છે. ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં અગાઉનો ફેરફાર માર્ચ 2023માં થયો હતો.
  • આ સિવાય સરકાર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 200 રૂપિયાની છૂટ આપી રહી છે. પછી પહેલા તેને વધારીને 200 રૂપિયા અને બાદમાં કુલ વધારીને 300 રૂપિયા કરવામાં આવ્યા હતા. જેના કારણે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત વધીને 603 રૂપિયા થઈ ગઈ છે.

LPG સિલિન્ડરમાંં 1 લીના રોજ વધારો થયો હતો-

LPG સિલિન્ડર ભાવ અંગે તમને જણાવી દઈએ કે દિવાળી પહેલાં એટલે કે પહેલી તારીખે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 101.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો યથાવત છે.

સરકારે 30 ઓગસ્ટે 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

LPG સિલિન્ડર ભાવ અંગે તમને જણાવી દઈએ કે 30 ઓગસ્ટના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે સરકાર દ્વારા ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તે જ સમયે, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે 400 રૂપિયાની કપાતની જાહેરાત કરવામાં આવી હતી.

LPG સિલિન્ડર બુકિંગ કરાવવા અત્યારેજ ઓફિશિયલ વેબસાઇટની મુલાકત લ્યો અહીંથી

આ સાથે LPG સલામતી ટિપ્સ વાંચો (Consumer_Guidance) અને એનો કેવીરીતે ઉપયોગ કરવો જાણૉ અહીંથી

તો જાણો હાલ LPG સિલિન્ડરના હાલના 14 કિલોના ભાવ શું છે?

સામાન્ય ગ્રાહકો માટે, 14.2 kg LPG સિલિન્ડર દિલ્હીમાં 903 રૂપિયા, કોલકાતામાં 929 રૂપિયા, મુંબઈમાં 902.50 રૂપિયા અને ચેન્નાઈમાં 918.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.

વધુ વિગતે માહીતી તથા અન્ય આવી અવનવી અપડેટ્સ મેળવવા અમારી વેબસાઇટ Digital Gujarat Portal ની મુલાકાત લેતા રહો. આભાર.

1 thought on “દિવાળી બાદ સરકારની મોટી ભેટ, LPG સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો, તો જાણી લો આ નવા ભાવ, તમારા શહેરમાં કેટલા રહેશે ભાવ કરો ચેક”

Comments are closed.