ગૅસ ekyc કરાવી લો આ રીતે, તો તમને મળી શકશે રૂ.300 સુધીની ગૅસ સબસિડી, ગૅસ સબસિડીના પૈસા જમા થાય છે કે નહીં ઘરે બેઠા આ રીતે કરો ચેક

Gas ekyc ujjwala online: LPG ગૅસ ઉપયોગ કરનારાઓ માટે એક ખૂબ જ સારા સમાચાર છે. તમારું ઇ-કેવાયસી કરાવવું પડશે નહીંતો તમને સબસિડી મળશે નહી. તમારે પણ LPG ગૅસ છે તો છે તો તમારે eKYC કરાવવું પડશે. જો તમે નહીં કરો તો તમને સબસિડી નહીં મળે. તમારે ઇ-કેવાયસી ફરજિયાત છે. તો આ નીચે જણાવેલ રીતે તમે Gas eKyc કરાવી લો તો તમને પણ મળી શકશે રૂ.૩૦૦ ગૅસ સબસિડી, વધુમાં જાણો તમારા ખાતામાંં ગૅસ સબસિડીના પૈસા જમા થાય છે કે નહીં ? તો અત્યારેજ ચેક કરો ઘરે બેઠા તમારી ગૅસ સબસિડીના પૈસા તો વગેરે વિગતો આપડે આ લેખમાં જાણીશું

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગૅસ ekyc કરાવી લો આ રીતે, તો તમને મળી શકશે રૂ.300 સુધીની ગૅસ સબસિડી, ગૅસ સબસિડીના પૈસા જમા થાય છે કે નહીં ઘરે બેઠા આ રીતે કરો ચેક

કેન્દ્ર સરકારે વર્ષ 2016માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકાર ગરીબ લોકોને મફત એલપીજી કનેક્શન આપે છે. ખાસ વાત એ છે કે આ કનેક્શન માત્ર મહિલાઓના નામે જ આપવામાં આવે છે. સરકારે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 9.60 કરોડ એલપીજી કનેક્શન આપ્યા છે.

ઉજ્જવલા યોજના હેઠળ, કેન્દ્ર સરકાર ગરીબી રેખા હેઠળના પરિવારોને સબસિડીવાળા એલપીજી સિલિન્ડર આપે છે. હાલમાં સરકાર એલપીજી સિલિન્ડર દીઠ 300 રૂપિયાની સબસિડી આપી રહી છે. એટલે કે સરકાર આ યોજનાના લાભાર્થીઓને માત્ર 600 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપી રહી છે. જો તમે આ યોજનાના લાભાર્થી છો અને તમે એ જાણતા નથી કે સબસિડીની રકમ તમારા ખાતામાં જમા થઈ રહી છે કે નહીં, તો તમે આ રીતે તમે તપાસ કરી શકો છો.

Gas eKyc – ઇ-કેવાયસી કરાવવું શા માટે જરૂરી છે ?

ઉજવલા ગેસ કનેક્શન ઇ-કેવાયસી જરૂરી છે લોકોને સબસિડી મળી શકે. હાલમાં એલપીજી સબસિડીને લઈને છેતરપિંડી ઘણી વધી ગઈ છે ગામમાં . તેથી, સરકારે એલપીજી ગેસનું કેવાયસી કરવાનું કહ્યું છે જેથી છેતરપિંડી અટકાવી શકાય.

આ વાંચો : LPG સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો, તો જાણી લો આ નવા ભાવ, તમારા શહેરમાં કેટલા રહેશે ભાવ કરો ચેક

કેન્દ્ર સરકારે વર્ષ 2016માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકાર ગરીબ લોકોને મફત એલપીજી કનેક્શન આપે છે. ખાસ વાત એ છે કે આ કનેક્શન માત્ર મહિલાઓના નામે જ આપવામાં આવે છે. સરકારે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 9.60 કરોડ એલપીજી કનેક્શન આપ્યા છે. તેમજ 75 લાખ વધુ લાભાર્થીઓને ઉમેરવાની જાહેરાત કરવામાં આવી છે.

કેટલા સિલિન્ડર પર મળેશે સબસિડી ?

ઉજ્જવલા યોજના હેઠળ, લાભાર્થીઓ એક વર્ષમાં સબસિડી પર 12 એલપીજી સિલિન્ડર ખરીદી શકે છે. સરકારે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે એલપીજી સિલિન્ડર પર સબસિડી માત્ર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ આપવામાં આવશે. બાકીના લોકોએ બજાર કિંમત પર જ LPG સિલિન્ડર ભરાવાનું રહેશે. સરકાર ગરીબી રેખા નીચે (બીપીએલ) પરિવારોને મફત રાંધણ ગૅસ કનેક્શન આપે છે.

આ પણ વાંચો: હવે Whatsapp થી LPG ગેસની બોટલ પણ બુકીંગ કરાવી શકાસે

એલપીજી Gas eKyc અપડેટ

Gas eKyc એલપીજી કનેક્શન ધારક તેનું ઈ-કેવાયસી કરાવેલ નથી, તો તેને સબસિડીનો લાભ આપવામાં આવશે નહીં. બાયોમેટ્રિક ઈ-કેવાયસી 25 નવેમ્બર 2023થી શરૂ કરવામાં આવ્યો છે અને ઈ-કેવાયસી ડિસેમ્બર 2023 સુધી કરી શકાશે.સમય બગાડ્યા વગર ,એલપીજી ગૅસ ઇ-કેવાયસી પૂર્ણ કરો જેથી કરીને તમે સબસિડીનો લાભ મળે.

ગૅસ સબસીડીમાં તમારે eKYC છે કે નહીં કેવીરીતે કરશો ચેક જાણૉ ?

તમારા મોબાઇલ ફોનથી ઓફિશિયલ વેબસાઇટ પર જઇને તમે LPG ગેસ eKYC કેવી રીતે કરી શકો છો. ઓફિશિયલ વેબસાઇટની લિંક નીચે આપેલ છે. ઇ-કેવાયસી અંગે અમે આશા રાખીએ છીએ કે અમે તમને જે પણ માહિતી આપી છે, તે તમને મદદરૂપ લાગી હશે. જો તમને LPG ગેસ e-KYC અપડેટ વિશે કોઈ પ્રશ્ન હોય, તો અમને નીચે કોમેન્ટ કરો અમે તમને મદદ કરીશું

ગૅસ ઈ-કેવાયસી કેવી રીતે કરાવવું ?

ગૅસ ઈ-કેવાયસી બાયોમેટ્રિક પદ્ધતિથી કરવામાં આવે છે .તમારે બાયોમેટ્રિક eKYC માટે ગૅસ કનેક્શન ડીલરની મુલાકાત લેવી પડશે. ઘરની નજીકના ગૅસ કનેક્શન ડીલર પાસે જાઓ છો, ત્યારે તમારે તમારી સાથે તમારા આધાર કાર્ડની ફોટોકોપી અને ગૅસ કનેક્શન ચોપડી લેવાની રહેશે.

Gas eKyc સબસિડી માટે જરૂરી દસ્તાવેજો

જણાવેલ ડોક્યુમેન્ટ તમારી પાસે નથી તો તમારું eKYC કરવામાં આવશે નહીં તો પેલા ડોક્યુમેંટ રેડી રાખો

  • તમારું આધાર કાર્ડ હોવું જરૂરી છે
  • 17 અંકનો ગૅસ કનેક્શન નંબર પણ હોવો જરૂરી છે.
  • તમારો મોબાઈલ નંબર ફરજિયાત છે
  • તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલો છે
  • તમારી પાસે આ ત્રણમાંથી એક પણ દસ્તાવેજ નથી, તો તમારું ઇ–કેવાયસી શક્ય નથી.

ઘરે બેઠા મોબાઈલ થી ઇ-કેવાયસી કેવી રીતે કરવું ?

  • તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
  • તમારી LPG ગૅસ કંપની પસંદ કરવાની.
  • ગૅસ કંપની ગમે તે હોય જેમ કે ઈન્ડેન, ભારત અથવા એચપી ગૅસ આમાંથી કંપની પસંદ કરો.
  • તમારી સામે વેબસાઇટનું હોમ પેજ ખુલશે, જ્યાં તમને eKYCનો વિકલ્પ દેખાશે, તમારે તેના પર ક્લિક કરવાનું
  • તે પછી તમારે તમારો મોબાઈલ નંબર અને તમારો 17 અંકનો LPG ગૅસ કનેક્શન નંબર નાખવો
  • મોબાઈલ દ્વારા ગૅસ કનેક્શનનું ઈ-કેવાયસી ફક્ત એચપી ગૅસ કંપની દ્વારા કરવામાં આવે છે. અન્ય તમામ ગૅસ કંપનીઓ બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા એલપીજી ગૅસ કનેક્શનના કેવાયસી મેળવી રહી છે.

ઓફિશિયલ વેબસાઈડ