New Rule: બેંક એકાઉન્ટથી જોડાયેલા KYC ના નિયમોમાં થયા મોટા ફેરફારો,આ માહિતી દરેકે જાણવી જરૂરી

New Rule: KYC નો અર્થ નો યોર કસ્ટમર છે, આ કસ્ટમર આઇડેન્ટીફિકેશન પ્રક્રિયા હતી. જો સરળ શબ્દોમાં કહો તો ગ્રાહક કોણ છે કયા રહે છે આ તમામ બાબતોનો આ KYC માં સમાવેશ થાય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

બેંક એકાઉન્ટથી જોડાયેલા KYC ના નિયમોમાં થયા મોટા ફેરફારો – New Rule

KYC માટે નવા નિયમો આવી શકે છે. મહત્વનું છે કે, FSDC Financial Stability and Development Council ની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં યુનિફોર્મ KYC નિયમો, KYC રેકોર્ડની ભલામણ કરવામાં આવી છે. KYC સરળ અને ડિજિટલાઇઝ કરવા પર ભાર આપવાની તૈયારી છે. તમને જણાવો કે 28મી FSDCની બેઠક યોજાઈ હતી.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023 માં બજેટ રજૂ કરતી વખતે તેમણે તે જણાવ્યું હતું કે, ઈન્ડિવિઝ્યુઅલ ની આઇડેન્ટિટી અને એડ્રેસની પુષ્ટિ કરવા માટે એક વન સ્ટોપ સોલ્યુશનનો ઉપયોગ કરી શકાય છે. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે વિવિધ સરકારી એજન્સી, રેગુલેટર્સ અને રેગુલેટેડ એન્ટિટીઝને ડીજીલોકર સર્વિસ અને આધાર દ્વારા આઇડેન્ટિટી અને એડ્રેસના મિલન અને તેને અપડેટ કરવા માટે એક સ્થળની વ્યવસ્થા કરવી જોઈએ.

આ પણ વાચો: જો કોઇનુ મૃત્યુ થઇ જાય તો બેંકના ખાતામાં પડેલા જમા પૈસા કોને મળશે? એ પૈસા કોને મળશે તો જાણો બેંકના જરૂરી નિયમો

ઈન્ડિવિઝ્યુઅલ શું છે તેને લઈને વાત કરવામાં આવે તો આ પ્રોસેસ KYC ફોર્મ સાથે તમામ જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ, પેન કાર્ડ, વોટર કાર્ડ, પાસપોર્ટ વગેરેની ફોટો કોપી જમા કરાવતા હોય છે.

તમામ કંપનીઓ, બેંકો, સરકારી યોજનાઓ અને ફાઇનેન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ તમામ ડોકયુમેન્ટને આપે છે.જેથી ભવિષ્યમાં પણ કોઇપણ પ્રકારનો અકસ્માત થાય તો વ્યક્તિની ઓળખાણ કૈર શકાય

KYC કરવું બધા માટે જરૂરી છે. એક રીતે બેંક અને ગ્રાહકો વચ્ચે KYC સંબંધ મજબૂત બને છે. વિના KYC રોકાણ શક્ય નથી, તેના વગર બેંક ખાતું પણ ખોલવું સરળ નથી.