JMC Recruitment 2024: જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવિધ 46 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જાહેરાત અને અરજી ફોર્મ www.junagadhmunicipal.org પર ઉપલબ્ધ છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો 31 જાન્યુઆરી 2024 સુધી અરજી કરી શકે છે.
જુનાગાઢ મહાનગરપાલિકા(JMC) દ્વારા ભરતી જાહેર
સંસ્થાનું નામ | જૂનાગઢ મહાનગરપાલિકા(JMC) |
પોસ્ટ | વિવિધ |
ખાલી જગ્યા | 46 |
અરજી પ્રકાર | ઓનલાઇન |
જોબ સ્થાન | જૂનાગઢ, ગુજરાત |
સત્તાવાર વેબસાઇટ | junagadhmunicipal.org |
ખાલી જગ્યાઓ
જગ્યાનું નામ | ખાલી જગ્યાઓ |
ઈન્સ્પેક્ટર | 3 |
નાયબ એકાઉન્ટન્ટ | 2 |
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવીલ) | 3 |
આસિ. ઈજનેર(સિવીલ) | 6 |
ઈલેક્ટ્રીકલ ઈન્સ્પેક્ટર | 3 |
ફુડ સેફ્ટી ઓફિસર | 2 |
સેનેટરી ઈન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર | 16 |
લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર | 3 |
કુલ જગ્યા | 46 |
શૈક્ષણિક લાયકાત
- આ જગ્યાઓની શૈક્ષણિક માહિતી માટે જુનાગઢ મહાનગરપાલિકા(JMC)ની સત્તાવાર વેબસાઇટ junagadhmunicipal.org/પરથી મેળવવાની રહેશે.
ઉંમર મર્યાદા
- આ ભરતી માટે લઘુત્તમ વય 18 વર્ષ રાખવામાં આવી છે અને વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો
પસંદગી પ્રક્રિયા
- આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ આધારીત શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવારોને જ ફકત પ્રથમ તબ્બકે ફિઝીકલ ડોકયુમેન્ટ વેરીફીકેશનમાં બોલાવવામાં આવશે.
નોંધ: આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનરશ્રી, જુનાગઢ મહાનગરપાલિકા(JMC), જુનાગઢ જે નિર્ણય કરે તે આખરી અને દરેકને બંધનકર્તા રહેશે.
આ પણ વાચો: ગુજરાત રાજ્યમાં 15 દિવસમા 5000 જગ્યાઓ પર ભરતી થશે, જાણો ક્યારે થશે જાહેરાત
અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઇટ junagadhmunicipal.org પર જાઓ.
- અરજી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો અને વાંચો.
- હવે હોમ પેજ પર રિક્રૂટમેન્ટ વિભાગ પર ક્લિક કરો અને ઑનલાઇન અરજી પર ક્લિક કરો
- પોતાની વિગતોની ભરો.
- આપના દસ્તાવેજો અપલોડ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ભરો.
- હવે અરજીને સબમિટ કરો.
- ભવિષ્યનો ઉપયોગ માટે સબમિટ કરેલ અરજીનો પ્રિન્ટઆઉટ લો.
મહત્વપુર્ણ લિંક
ઓફિસિયલ જાહેરાત વાચવા માટે | અહી ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
મહત્વની તારીખ
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 09/01/2024 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31/01/2024 |
શરતો
- કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફકત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.
- આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગારધોરણ તેમજ અન્ય માહિતીઓ જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ https://junagadhmunicipal.org/ પરથી મેળવવાની રહેશે.
- ઉમેદવારે નિયત થયેલ ફી તા.૩૧/૦૧/૨૦૨૪, ૨૩-૫૯ કલાક સુધીમાં ઓનલાઇન ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે.
- આ ભરતી પ્રક્રિયા બાબતેં પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ આધારીત શોર્ટ લિસ્ટેડ થયેલ ઉમેદવારોને જ ફકત પ્રથમ તબ્બકે ફિઝીકલ ડોકયુમેન્ટ વેરીફીકેશનમાં બોલાવવામાં આવશે.
- સરકારશ્રીના નિતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ઉમરમાં છુટછાટ આપવામાં આવશે.
- સરકારશ્રીના નીતિ નિયમોનુસાર SC, ST, SEBC, મહિલા અનામત, દિવ્યાંગ, માજી સૈનિક, E.W.S. વિગેરે માટે જગ્યાઓ અનામત રાખવામાં આવશે. તથા માજી સૈનિક તથા દિવ્યાંગ માટેની જગ્યાઓ જે-તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે.
- વધુ વિગતો માટે જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ https://junagadhmunicipal.org/ પરથી જાણકારી મેળવી લેવી.
- આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનરશ્રી, જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ જે નિર્ણય કરે તે આખરી અને દરેકને બંધનકર્તા રહેશે. ફોર્મ ભરવાના સંદર્ભમાં ઉમેદવારો માટેના હેલ્પલાઇન નં.8929013101