JEE Main 2024 Registration: JEE મેઇન રજીસ્ટ્રેશન માટે આ દસ્તાવેજોની જરૂર પડશે

JEE Main 2024 ની પરીક્ષા 2 સત્રોમાં લેવામાં આવશે, જેમાં પ્રથમ સત્ર જાન્યુઆરીમાં અને બીજું સત્ર એપ્રિલ મહિનામાં હશે. નોંધનીય છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તાજેતરમાં આ સંબંધમાં માહિતી શેર કરી હતી. જાન્યુઆરી સત્ર માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ સમયસર શરૂ કરવામાં આવશે. પરંતુ તે પહેલાં, ઉમેદવારોએ રજીસ્ટ્રેશન માટે જરૂરી મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો વિશે જાણવું જોઈએ, જેથી તેઓ તેમને સમયસર તૈયાર રાખી શકે. અમે તમારા માટે આને લગતી માહિતી લઈને આવ્યા છીએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in પર જઈને JEE મેઇન પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

JEE Main રજીસ્ટ્રેશન માટે જરુરી દસ્તાવેજોની યાદી

ગયા વર્ષની અરજી પ્રક્રિયા મુજબ, વિદ્યાર્થીઓએ આ દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ.

  • 10મા ધોરણની માર્કશીટ.
  • ધોરણ 12ના દસ્તાવેજો.
  • આધાર કાર્ડની વિગતો.
  • ફોન નંબર અને માન્ય ઈમેલ આઈડી.
  • પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફની સ્કેન કરેલી નકલ.
  • સહીની સ્કેન કરેલી નકલ.
  • PWD પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો).
  • કેટેગરી સર્ટિફિકેટ (જો લાગુ પડતું હોય તો).

આ પણ વાચો: JEE Main 2024 માટે રજીસ્ટ્રેશન શરૂ થયું, આવી રીતે કરો અરજી

Important Link

ઓફિસિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
અમારી વોટસએપ ચેનલમાં જોડાવા માટેઅહી ક્લિક કરો

જે વિદ્યાર્થીઓ 2022 અથવા 2023માં 12મુ પાસ કર્યું છે અથવા આ વર્ષે 12મા બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓ આ પરીક્ષામાં બેસી શકે છે. વિદ્યાર્થીઓ જાન્યુઆરી અને એપ્રિલ બંને સત્રોની પરીક્ષામાં બેસી શકે છે.