Jawahar navodaya vidyalaya admission form 2023-24 class 6th:જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-6 ઓનલાઈન પ્રવેશ ફોર્મ

Jawahar navodaya vidyalaya admission form 2023-24 class 6th:જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-6 ઓનલાઈન પ્રવેશ ફોર્મ જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-6 ઓનલાઈન પ્રવેશ ફોર્મ 2024 માટે ONLINE અરજી ફોર્મ ભરવાનું ચાલુ થઇ ગયું છે .જે રસ ધરાવતા વિદ્યાર્થીઓ વર્ષ 2024 માટે ઑનલાઇન પોર્ટલ અરજી કરી શકે છે. જવાહર નવોદય વિદ્યાલય ઓનલાઈન ફોર્મ 2024 ધોરણ -6 માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે વાલીઓ તેમના બાળકોનો પ્રવેશ મેળવવા ઈચ્છે છે તો તેઓને નવોદય વિદ્યાલયની સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તમને જણાવી દઈએ કે પ્રવેશ પરીક્ષા માટેનું અરજીપત્ર JNVST દ્વારા સત્તાવાર વેબસાઇટ cbseitms.rcil.gov.in/nvs પર જાહેર કરવામાં આવે છે. (જવાહર નવોદય વિદ્યાલય એડમિશન ફોર્મ 2024) રિલીઝ  થાય તે પહેલા જ સૂચના થી   જાણ કરવામાં આવે છે.

જવાહર નવોદય પરીક્ષા માટે વર્ષ 2024 માટે ધોરણ-6 ના બાળકો માટે અરજી ફોર્મ ભરવાનું ચાલુ થઇ ગયું છે. તો બધા વિદ્યાર્થીઓ છેલ્લી તારીખ પહેલાં NVS ની અધિકૃત વેબસાઇટ દ્વારા ઑનલાઇન ફોર્મ ભરી શકે છે.

ઉપયોગી વાંચો: વિધાર્થીઓ માટે 2023 થી 2033 સુધીનું ભરતી કેલેન્ડર જાહેર થશે

જવાહર નવોદય પરીક્ષા કોના દ્વારા લેવામાં આવેછે જાણી લો?

Jawahar navodaya vidyalaya admission form 2023-24 class 6th આ પરીક્ષામાં બેસનાર તમામ વિદ્યાર્થીઓને દરેક રાજ્ય અનુસાર શાળામાં પ્રવેશ આપવામાં આવશે કારણ કે JNVST દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યમાં લેવામાં આવે છે. આ માટે દરેક રાજ્ય માટે ચોક્કસ  બેઠકો નક્કી કરવામાં આવી છે. દરેક જિલ્લામાંથી પસંદગી પામેલા ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે. જવાહર નવોદય વિદ્યાલય દર વર્ષે નવા સત્ર માટે પરીક્ષાઓનું આયોજન કરે છે. જે વિદ્યાર્થીઓ ને ફોર્મ ભરવું હોય તેઓએ નિયમો પૂરા કરવા અને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

Jawahar navodaya vidyalaya admission form 2023-24 class 6th

જવાહર નવોદય વિદ્યાલય એડમિશન ફોર્મ 2023-24 

કોનો લાગુ પડશેજવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2024
 કયા ધોરણ માટેધોરણ-6 અને 9
 6 અરજી કરવાની છેલ્લી તારીખ10 ઓગસ્ટ 2023
ધોરણ 6 એડમિટ કાર્ડ જારી કરવાની તારીખજાહેર કરવામાં આવશે
ધોરણ 6 ની પ્રવેશ પરીક્ષાની તારીખ20 જાન્યુયારી 2024
સત્તાવાર વેબસાઇટnavodaya.gov.in
પરિણામ ની લિંકઅહીં ક્લિક કરો
ધોરણ -9 અરજી કરવાની છેલ્લી તારીખહજુ જાહેર થઇ નથી
પરીક્ષા કોણ લેશેજવાહર નવોદય સમિતિ
પરીક્ષા માધ્યમગુજરાતી, હિન્દી ,ઇંગલિશ

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા કયા ધોરણ વાળા આપી શકે?

  1.  ધોરણ-5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે.
  2. જે વિદ્યાર્થીઓએ ધોરણ 5 પાસ કર્યું છે તેઓ અરજી કરવા પાત્ર છે.
  3. તમામ રસ ધરાવતા વિદ્યાર્થી કે જેમણે ધોરણ-9 માં પ્રવેશ મેળવવા માટે 8મું ધોરણ પાસ કર્યું છે તેઓ અરજી કરવા લાયક છે.  

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા આપવા માટે પેટર્ન કેવી હોય?

વિદ્યાર્થીઓને પરીક્ષા માટે કુલ 2 કલાકનો સમય આપવામાં આવશે. આ માટે પરીક્ષા સવારે 11:30 થી 1:30 વાગ્યા સુધી રહેશે . પરીક્ષામાં તમને વિકલ્પોવાળા (ઓપ્શન ) પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં તમને કુલ 80 પ્રશ્નો પૂછવામાં આવશે. આ સાથે પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ રહેશે નહીં.

વિષય કુલ પ્રશ્નોકુલ માર્ક પેપરનો સમય 
માનસિક ક્ષમતા  405060 મિનિટ
અંકગણિત 202530 મિનિટ
ભાષા પરીક્ષણ202530 મિનિટ
કુલ80 100 2 કલાક

જવાહર નવોદય પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે?

જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા 2024 નું પરિણામ જાહેર થવાની અપેક્ષા માર્ચ/એપ્રિલ, 2024. ઉમેદવારો અરજી પરથી પરિણામ મેળવી શકે છે

પરિણામ સંબંધિત જાણ  કઈ કચેરીઓમાં પણ કરવામાં આવશે.

  • જવાહર નવોદય વિદ્યાલય
  • જિલ્લા શિક્ષણાધિકારી
  • જીલ્લા મેજીસ્ટ્રેટ
  • ડેપ્યુટી કમિશનર, પ્રદેશની નવોદય વિદ્યાલય સમિતિ.
  • નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in.

જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય પણ જાણ કરશે તમને  રજિસ્ટર્ડ મોબાઈલ પર એસએમએસ દ્વારા કામચલાઉ રીતે પસંદ કરાયેલ ઉમેદવારો નો નંબર આવ્યા પછી સ્પીડ પોસ્ટ કરવામાં આવશે.NVS ખાલી જગ્યાઓ સામે માત્ર બે waiting list  યાદીઓ બહાર પાડવામાં આવશે. કામચલાઉ પસંદ કરેલ ઉમેદવારો માટે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા
સત્ર 2024-25 નવીનતમ 31મી ડિસેમ્બર, 2024 સુધીમાં બંધ થશે.

જવાહર નવોદય પરીક્ષામાં પાસ થયા પછી કયા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય?

  • જન્મ તારીખ માટેનો પુરાવો –
  • NVS ની શરતો અનુસાર પાત્રતા માટેના પુરાવા.
  • ગ્રામીણ પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો માટે, માતાપિતા પણ કરશે સહી માટે સક્ષમ અધિકારી પાસેથી પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે કે બાળકે સંસ્થા/શાળામાં ધોરણ III, IV અને 5 નો અભ્યાસ ગામમાં કર્યો હતો.
  • રહેઠાણનું પ્રમાણપત્ર:
  • ઉમેદવારના આધાર કાર્ડની નકલ:
  • મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર.
  • સ્થળાંતર માટે બાંયધરી
  • અપંગતા પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
  • શ્રેણી/સમુદાય પ્રમાણપત્ર (SC/ST) જો લાગુ હોય તો.
  • કેટેગરી/સમુદાય પ્રમાણપત્ર OBC, જો લાગુ હોય તો કેન્દ્રીય સૂચિ મુજબ.
    (ફોર્મેટ જોડાયેલ)
    નોંધ:- દસ્તાવેજોની ચકાસણી બાદ વાલી શાળામાંથી ટી.સી
    સંબંધિત JNV દ્વારા પ્રવેશની પુષ્ટિ સબમિટ કરવાની રહેશે
    જિલ્લા શિક્ષણ સત્તાધિકારીઓની સહી મેળવ્યા પછી
    (DEO/BEO વગેરે)

આ પણ વાંચો:કોલેજનું કામચલાઉ ડિગ્રી પ્રમાણપત્ર મેળવો માત્ર 5 મિનિટમાં

FAQs 

What is the last date of navodaya form 2023 Class 6?

15th February, 2023 is the last date of navodaya form 2023 Class 6.

How to apply for Navodaya Vidyalaya Class 6 2023?

Visit official website www.navodaya.gov.in for to apply for Navodaya Vidyalaya Class 6 2023.