Gujarat university Provisional Degree Certificate: કોલેજનું કામચલાઉ ડિગ્રી પ્રમાણપત્ર મેળવો માત્ર 5 મિનિટમાં

Gujarat university Provisional Degree Certificate: ઘણા વિદ્યાર્થીઓને તાત્કાલિક કોલેજ ડિગ્રી સર્ટિફિકેટ ની જરૂર પડતી હોય છે ત્યારે કોલેજ દ્વારા એક પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવે છે. Gujarat university Provisional Degree Certificate તમે ઘરે બેઠા કઈ રીતે મેળવશો એની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલ માં આપીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

short key : provisional certificate online, provisional certificate vs degree certificate, documents required for provisional certificate, how to get degree certificate from university, 

આ વાંચો:કોઈ પણ યુનિવર્સીટીનું એલિજિબિલિટી સર્ટિફિકેટ કઈ રીતે મેળવવું

Gujarat university Provisional Degree Certificate

યુનિવર્સિટીનું પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ એ શુ છે ?

Gujarat university Provisional Degree Certificate: એ  કામચલાઉ દસ્તાવેજ છે જે યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે છે તમને જ્યાં સુધી કાયમી ડિગ્રી ના મળે ત્યાં સુધી provisional certificate આપવામાં આવે. provisional certificate 6 મહિના સુધી અથવા વિદ્યાર્થીઓને  Degree certificate ના આપવામાં આવે ત્યાં સુધી માન્ય રહેશે. provisional certificate ની કોઈ પુરી થવાની તારીખ નથી

Gujarat university provisional certificate online એ યુનિવર્સિટી/કોલેજ/શૈક્ષણિક સંસ્થા દ્વારા વિદ્યાર્થીને આપવામાં આવેલ કામચલાઉ ડિગ્રી છે જ્યાં સુધી ઓરીજન Degree certificate ના આપવામાં આવે ત્યાં સુધી પ્રમાણપત્ર માન્ય છે

provisional certificate તમને કઈ રીતે ઉપયોગી થઇ શકે ?

તમે કોલેજ માં એડમિશન માટે અરજી કરવા માંગો છો પરંતુ તમારી પાસે ઓરીજનલ ડિગ્રી પ્રમાણપત્ર  નથી , તો તમે તમારું provisional certificate બતાવીને પણ કૉલેજમાં ADMISSION મેળવી શકો છો.

Gujarat university Provisional Degree Certificate નું ફોર્મ ભરવાની PROCESS શું છે જાણી લો 

મોબાઈલનો ઉપયોગ ન કરો ફક્ત લેપટોપ અથવા ડેસ્કટોપનો ઉપયોગ કરવો

કેટલા ડોક્યુમેન્ટ ની જરૂરી પડે નીચે મુજબ છે 

  • આધાર કાર્ડ,
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો, માર્કશીટ. ડિગ્રી,
  • ટ્રાન્સક્રિપ્ટ,
  • MOI,
  • ઇન્ટર્નશિપ

Degree provisional certificate માટે પહેલી વાર કેવી રીતે REGISTER કરવું 

1. પ્રથમ વેબસાઈટ (સત્તાવાર વેબસાઈટ)માં ગુજરાત યુનિવર્સિટી દાખલ કરો

  1.  પોર્ટલમાં નોંધણી કરવા માટે કેટલા ડોક્યુમેન્ટ ની જરૂરી પડે 
  1. પ્રથમ અને છેલ્લું નામ દાખલ કરો (તમારી માર્કશીટ માં હોય તે મુજબ .)
  2. MALE /FEMALE પસંદ કરો.
  3. મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર.
  4. એનરોલમેન્ટ નંબર દાખલ કરો.
  5. ઈમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરો
  6. Successful Register અને વેરીફાઈ ઈમેલ નાખો

2. નોંધણી પછી OTP વેરિફિકેશન કમ્પ્યુઝેબલ છે

પહેલા તમે Gujarat university વેબસાઈટ પર જાઓ પછી gujaratuniversity.studentscenter.in લખો પછી નીચેં મુજબ ખુલશે ત્યાં REGISTER પર ક્લિક કરો

Gujarat university provisional certificate online

REGISTER પર ક્લિક કર્યા પછી કેવી રીતે લોગ ઇન કરવું 

1. પહેલા REGISTER કરી એ મેઈલ આઈડી વડે LOG I કરો
2. જો તમે કોઈપણ પ્રકારની LOG IN કરતી વખતે ભૂલ પડે તો નીચે આપેલ સંપર્ક કરો
ગુજરાત યુનિવર્સિટીની ટેકનિકલ ટીમ અથવા હેલ્પ લાઈન નંબર ( 022-6943-2242 અથવા અમને sfc@gujaratuniversity.ac.in પર મેઈલ કરો અથવા લાઈવ કરો
પોર્ટલ પર ચેટબોટ  ની સુવિધા  છે
3. શૈક્ષણિક વિગતો ભરો
4. પસંદ કરેલા અભ્યાસક્રમો મુજબ દસ્તાવેજો અપલોડ કરો
5. તમે માત્ર એક જ વાર સરનામું ભરી શકો છો
6. ચુકવણી કરવા માટે આગળ વધો અને કેટેગરી પસંદ કરો (કેટેગરી મુજબ ચુકવણી અને કામકાજના દિવસો બદલાશે)

આ પણ જાણૉ:કમ્પ્યુટર સાયન્સ માટેની ટોચની 10 એન્જિનિયરિંગ કોલેજો  વિશે વિગતવાર જાણો 

  1. શૈક્ષણિક લાયકાત દાખલ કરો 
  • ડિગ્રી / કોર્સનું નામ પસંદ કરો
  • એનરોલમેન્ટ નંબર અને સીટ નંબર દાખલ કરો
  • course નો પ્રકાર પસંદ કરો (રેગ્યુલર/એક્સટર્નલ)
  • પાસિંગ વર્ષ અને મોર્મ દાખલ કરો
  • કૉલેજનું નામ દાખલ કરો
  • પરીક્ષા પદ્વતિ દાખલ કરો

કોલેજ ના અંતિમ વર્ષ / સેમેસ્ટરના કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા

 

  • માર્કશીટ
  • પાસપોર્ટ સાઇઝ અપલોડ કરવો
  • 1 ફોટો કરવો
  • સરનામાની વિગતો દાખલ કરવી
  • આધાર કાર્ડ
  1. ચુકવણી કરવાની  પ્રોસેસ જાણો 
  • કૃપા કરીને બધી સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો
    PDC પ્રમાણપત્ર ફી
    સરનામું પસંદ કરો/ઇનપુટ કરો
    (જ્યાં તમને કુરિયર મોકલવામાં આવશે)

ગુજરાત યુનિવર્સીટી પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ ફી

શૈક્ષણિક વર્ષ 2022-23 થી, તમામ અભ્યાસ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓની સુવિધા માટે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ એપ્લિકેશન સેવા લિંક (gujaratuniversity.studentscenter.in) પર ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ ફી રૂ. 436 (18% GST સહિત). આમાં કુરિયર અને વેન્ફિકેશન ચાર્જ સહિત તમામ ચાર્જ સામેલ છે. હવેથી વિદ્યાર્થીઓ તેના માટે તેમના ઘરેથી અત્યંત સગવડતા સાથે અરજી કરી શકશે અને પ્રમાણપત્ર ભારતમાં ગમે ત્યાં તેમના રહેઠાણના સ્થળે પહોંચાડી શકશે અને ટ્રેકિંગ ID સંબંધિત વિદ્યાર્થીઓને ઇમેઇલ દ્વારા મોકલવામાં આવશે.

Conclusion

આ આર્ટિકલમાં અમે તમને જણાવ્યું કે Gujarat university Provisional Degree Certificate તમે લિંક (gujaratuniversity.studentscenter.in) પર ઓનલાઈન ઘરે બેઠા મેળવી શકો છો અને રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની પણ સંપૂર્ણ માહિતી આપી છે.

FAQs

 

શૈક્ષણિક વર્ષ 2022-23 થી, તમામ અભ્યાસ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓની સુવિધા માટે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકે એપ્લિકેશન સેવા લિંક (gujaratuniversity.studentscenter.in) પર ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે

પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ ફી રૂ. 436 (18% GST સહિત). આમાં કુરિયર અને વેન્ફિકેશન ચાર્જ સહિત તમામ ચાર્જ સામેલ છે. હવેથી વિદ્યાર્થીઓ તેના માટે તેમના ઘરેથી અત્યંત સગવડતા સાથે અરજી કરી શકશે અને પ્રમાણપત્ર ભારતમાં ગમે ત્યાં તેમના રહેઠાણના સ્થળે પહોંચાડી શકશે અને ટ્રેકિંગ ID સંબંધિત વિદ્યાર્થીઓને ઇમેઇલ દ્વારા મોકલવામાં આવશે.

provisional degree certificate in Gujarat University માટે એટલા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે – આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, માર્કશીટ. ડિગ્રી, ટ્રાન્સક્રિપ્ટ, MOI, ઇન્ટર્નશિપ

પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ એ એક અસ્થાયી દસ્તાવેજ છે જે યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે છે જ્યાં સુધી કાયમી ડિગ્રી જારી કરવામાં ન આવે અને કોન્વોકેશન પર આપવામાં આવે. સામાન્ય રીતે, તે લગભગ 6 મહિના સુધી અથવા વિદ્યાર્થીઓને ડિગ્રી જારી કરવામાં ન આવે ત્યાં સુધી માન્ય પ્રમાણપત્ર તરીકે ચાલુ રહે છે

જ્યાં સુધી મૂળ ડિગ્રી જારી કરવામાં ન આવે ત્યાં સુધી કામચલાઉ ડિગ્રીને મૂળ ડિગ્રી તરીકે ગણવામાં આવે છે.

પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ માટેની ફી 253 રૂપિયા છે ઓનલાઈન આપવાની

1 thought on “Gujarat university Provisional Degree Certificate: કોલેજનું કામચલાઉ ડિગ્રી પ્રમાણપત્ર મેળવો માત્ર 5 મિનિટમાં”

Comments are closed.