IOCL Gujarat Bharti: મિત્રો હાલમા જ ઇન્ડિયન ઓઇલ માં આવી 1720 પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતીની વિષેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલ છે જેમ કે, પગારની શ્રેણી, ખાલી જગ્યાઓ, પસંદગી પ્રક્રિયા, લાયકાત, અને અરજીની વિગતોની તમામ માહિતી આપવામાં આવી છે. આ આર્ટીકલમાં આપણે ઓનલાઈન IOCL Gujarat Bharti વિશે તમામ મેળવીશું.
IOCL Gujarat Bharti: ઈન્ડિયન ઓઇલ માં આવી 1720 પોસ્ટ ઉપર ભરતી 2023
ભરતી બોર્ડનુંં નામ | IOCL Gujarat Bharti |
પોસ્ટ નામ | એપ્રેન્ટિસ |
કુલ જગ્યાઓ | 1720 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 20 નવેમ્બર 2023 |
સત્તાવાર વેબસાઇટ | www.iocl.com |
IOCL Gujarat Bharti ની પોસ્ટ નું નામ જાણો ?
- નોકરી શોધી રહેલા યુવાનો માટે આ એક સારા સમાચાર છે કારણ કે IOCL Apprentice Recruitment 2023 Notification મુજબ આ ભરતી Apprentice ની જગ્યાઓ માટે બહાર પાડવામા આવી છે.
આ પણ વાંચો: 10 પાસ માટે 84865+ જગ્યાઓ પર ખુબ મોટી સરકારી ભરતી, પગાર ₹ 69,100 સુધી
શૈક્ષણીક લાયકાત
- ટ્રેડ એપ્રેન્ટિસની પોસ્ટ માટે, સરકાર માન્ય બોર્ડમાંથી જેતે સંબંધિત વિષયમાં ઉમેદવારનુ ITI પ્રમાણપત્ર સાથે ધોરણ 10 પાસ નુ પ્રમાણપત્ર રજુ કરવાનુ રહેશે.
- ટેકનિશિયન એપ્રેન્ટિસની પોસ્ટ માટે, ઉમેદવારે ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે એન્જિનિયરિંગના સંબંધિત વિષયમાં 3 વર્ષનો નિયમિત સમયમા ડિપ્લોમા પૂર્ણ કરેલુ હોવઉ જોઈએ.
- ટ્રેડ એપ્રેન્ટિસ માટે, અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે કોઈપણ વિદ્યાશાખામાં નિયમિત પૂર્ણ સમયની સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરેલ હોવુ જોઈએ.
ઉંમર મર્યાદા
- IOCL ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 24 વર્ષ હોવી જોઈએ. મહત્તમ વય મર્યાદામાં, OBC કેટેગરીના ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ, SC, ST કેટેગરીના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ અને વિકલાંગોને દસ વર્ષની છૂટછાટ મળશે. વય મર્યાદા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
IOCL ભરતી માટે અરજી કરવા માટેની પસંદગી પ્રક્રિયા ?
- લેખિત પરીક્ષા
- ડોક્યુમેન્ટ્સ વેરીફીકેશન
- સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
IOCL ભરતી માટે અરજી કરવા માટે અગત્યની તારીખો
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ | 21 ઓક્ટોબર 2023 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 20 નવેમ્બર 2023 |
એડમિટ કાર્ડ રિલીઝ થવાની તારીખ | 27 નવેમ્બર 2023 |
લેખિત પરીક્ષાની તારીખ | 3 ડિસેમ્બર 2023 |
લેખિત પરીક્ષા પરિણામની તારીખ | 13 ડિસેમ્બર 2023 |
ઉમેદવારના દસ્તાવેજ ચકાસણીની તારીખ | 18-26 ડિસેમ્બર 2023 |
IOCL ભરતી માટે અરજી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
- સૌથી પહેલા તમે IOCL ભરતીની જાહેરાત વાંચી સત્તાવાર વેબસાઇટ પર જાઓ નીચે આપેલ લીંક દ્વારા.
- જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે IOCL ભરતી માટે અરજી ઓનલાઈન કરી શકો છો.
- હવે નીચે આપેલ અરજી કરવાની લીંક પર ક્લિક કરો.
- ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
- હવે તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- હવે અરજી ફી ભરો
- હવે તમારા અરજી ફોર્મ ને સબમિટ કરો.
- ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.
IOCL ભરતી માટે અરજી અગત્યની લિંકો
ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
અન્ય ભરતીની માહિતી માટે | અહીં ક્લિક કરો |
આવી તમામ પ્રકારની જોબ-એજ્યુકેશન અપડેટ્સ મેળવવા અત્યારેજ અમારી વેબસાઇટ Digitalgujaratportal.com ની મુલાકત લો અને મારી સાથે જોડાઇ રહો.