10th Pass Govt Job: 10 પાસ માટે 84865+ જગ્યાઓ પર ખુબ મોટી સરકારી ભરતી, પગાર ₹ 69,100 સુધી

10th Pass Govt Job: મિત્રો શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીનીખુબ જ જરૂર છે તો અમે તમારા માટે ખુબ સારા સમાચાર લઈને આવ્યા છીએ. કારણ કે 10 પાસ માટે 84865+ જગ્યાઓ પર ખુબ મોટી જગ્યામા સરકારી ભરતી આવી ગઈ છે. અમે આ લેખમા તમને આ ભરતીને લગતી તમામ માહિતી પ્રદાન કરીશુ તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જે લોકો (10th Pass Govt Job)જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

10th Pass Govt Job | SSC Pass Govt Job 2023

સંસ્થાનું નામસ્ટાફ સિલેક્શન કમિશન જનરલ ડ્યુટી
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત તથા ભારત
ઓફિશ્યિલ વેબસાઈટhttps://ssc.nic.in/

પોસ્ટનું નામ

  • SSC GD દ્વારા જનરલ ડ્યુટી કોન્સ્ટેબલની પોસ્ટ

ખાલી જગ્યા

પોસ્ટ નામખાલી જગ્યા
સી.આર.પી.એફ29283
બી.એસ.એફ19987
આઈ.ટી.બી.પીમાં4142,
એસ.એસ.બી8273
સી.આઈ.એસ.એફ19475
એ.આર3706
કુલ જગ્યા84866

લાયકાત

  • સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ધોરણ-10 પાસ (10th Pass Govt Job) અથવા તેની સમકક્ષ પાસ કરેલ હોવુ જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે ઉમે દવારે એક વખત જાહેરાત જરૂરથી વાંચવી.

અરજી ફી

પોસ્ટઅરજી ફી
જનરલ, ઓ.બી.સી તથા ઈ.ડબલ્યુ.એસ કેટેગરી માટે100/-
અન્ય કેટેગરી માટેઅરજી ફી ભરવાની રહેતી નથી

પગારધોરણ

  • સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારને સરકારના 7માં પગારપંચ મુજબ 21,700 થી લઇ 69,00 રુપિયા સુધી માસિક પગાર ચુકવવામાં આવશે.

વયમર્યાદા

  • SSC GD ની (10th Pass Govt Job) આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉમર ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ અને વધુમાં વધુ વયમર્યાદા 23 વર્ષ હોવી જોઈએ. આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારો તથા મહિલાઓને છૂટછાટ મળી શકે છે.

મહત્વની તારીખો

અરજી કરવાની શરૂઆત તારીખ24 નવેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ28 ડિસેમ્બર 2023

પસંદગી પ્રક્રિયા

SSCની આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • શારીરિક કસોટી
  • પુરાવાઓની ચકાસણી
  • તબીબી પરીક્ષા

આ પણ વાંચો: ધોરણ 10 પાસ માટે ISRO માં આવી બમ્પર, અત્યારે જ કરો અરજી

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે આ ભરતીમા અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • તમારુ આધારકાર્ડ/ પાનકાર્ડ / ચૂંટણીકાર્ડ (કોઈ પણ એક)
  • તમારુ લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • તમે કરેલા અભ્યાસની માર્કશીટ
  • તમારો ફોટો
  • તમારી સહી
  • તથા અન્ય દસ્તાવેજ

અરજી કરવા માટે જરૂરી લિંક

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો
અન્ય ભરતીની માહિતી માટેઅહીં ક્લિક કરો

અરજી કઈ રીતે કરવી?

  • સૌથી પહેલા તમે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો. જો તમે તમે યોગ્ય છો તો,
  • હવે SSB ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ માં જાઓ.
  • ત્યારબાદ આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “Register Now” ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારપછી ઓનલાઇન ફોર્મ માં તમારી જરુરી ડિટેઇલ ભરો તથા તમારા તમામ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
  • હવે તમારી આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
  • ત્યારબાદ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે પરીક્ષા માટે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે તમારા ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

10th Pass Govt Job: જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો તમારે તેને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવી જ જોઈએ અને આવી નવી માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ digitalgujaratportal.com સાથે જોડાયેલા રહો.