Gujarat Board Exam Time Table 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી ચાલુ છે જે 26મી માર્ચ દરમિયાન લેવામાં આવશે. આ સિવાય ધોરણ-12 પછી લેવાથી ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલે લેવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારનો અને ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોર છે.
ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની બોર્ડની પરીક્ષા ટાઇમ ટેબલ- Gujarat Board Exam Time Table 2024
પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર મુકવામાં આવ્યો
સંસ્થા | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
ધોરણ | ધોરણ 10 અને 12 |
લેખનું નામ | બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ |
પરીક્ષા તારીખ | 1 |
ઓફિસિયલ વેબસાઇટ | https://www.gseb.org/ |
Gujarat Board Exam Time Table 2024
Gujarat Board Exam Time Table: ધોરણ 10/12 બોર્ડની પરીક્ષા કાર્યક્રમ જાણો અને ડાઉનલોડ કરો. વધુમાં જુઓ આ પરીક્ષાઓ નવી શિક્ષણ નીતિ મુજબ લેવામાં આવે છે જે અત્યારે ચાલુ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ધોરણ 10, સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તરી બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ પરીક્ષા 11/03/2024થી તા.26/03/2024 તારીખ દરમિયાન લેવાઇ રહી છે. આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org પરથી તમે મેળવી શકો છો અથવા તો નીચે આપેલ લિંક પરથી પણ ડાઉનલોડ કરી શકો છો.
ધોરણ 10/12 બોર્ડની પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ
ધોરણ 10-12ની પરીક્ષા ટાઇમ ટેબલ ઓફિસિયલ નોટિફિકેશન- Gujarat Board Exam Time Table 2024
GSEB SSC ટાઈમ ટેબલ PDF માટે અહીં ક્લિક કરો
SCC HSC નવી પેપર સ્ટાઇલ PDF જોવા માટે અહીં ક્લિક કરો
ધોરણ 10-12ની પરીક્ષા ટાઇમ ટેબલ તથા આવનાર તાજી અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ પર જવા અહીં ક્લિક કરો