GSEB STD 10 & 12 result 2024: ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના રીજલ્ટની તારીખ જાહેર કરાઇ, જુઓ આ તારીખે રીજલ્ટ આવશે

ગુજરાત શિક્ષણ બોર્ડ(GSEB) દ્વારા દસમા અને બારમા ધોરણમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાના પરિણામોની તારીખ બહાર પાડવામાં આવેલી છે. તમે તમારી પરીક્ષા ના રોલ નંબરનો ઉપયોગ કરીને સરળતાથી તે મેળવી શકો છો. આજના આ લેખમાં અમે તમને ગુજરાત શિક્ષણ બોર્ડ 10 અને 12 ધોરણના પરિણામોની તારીખ જાહેર થઈ છે તેના વિશે માહિતી આપીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

GSEB ધોરણ 10 અને 12 ના પરિણામોની સંભવિત તારીખ

  • ધોરણ 10 ના પરિણામ ની સંભવિત તારીખ દ્વિતીય સપ્તાહ એપ્રિલ 2024 હોઈ શકે છે.
  • ધોરણ 12 કોમર્સ ના પરિણામ ની સંભવિત તારીખ દ્વિતીય સપ્તાહ 2024.
  • ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે બોર્ડના પરિણામની સંભવિત તારીખ ત્રીજા સપ્તાહ એપ્રિલ 2024 હોઈ શકે છે.

આ પણ વાચો: 12 પાસ ઉપર ગુજરાત પોલીસમાં 12472 ભરતી માટે અરજી કરવાનુ શરુ, અત્યારે જ અહીથી ફોર્મ ભરો

GSEB ધોરણ 10 અને 12 ના રીજલ્ટ કેવી રીતે ચેક કરશો?

  • રિણામ ઓનલાઇન માધ્યમમાં ચેક કરવા માટે સૌપ્રથમ જીએસઇબી ની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તમને GSEB HSC પરિણામ 2024 એવો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં લોગીન કરવા માટે તમારો સીટ નંબર દાખલ કરો.
  • હવે જી.એસ.ઇ.બી એચએસસી આર્ટસ પરિણામ 2024 તમારી આગળ તમે જોઈ શકો છો.
  • તમે તમારું આ પરિણામ ડાઉનલોડ કરી શકો છો અને તેની પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો