GPS Area Calculator: આજે અમે તમને એક એવી રીત જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે કોઈની મદદ વગર એકલા જ જમીનની માપણી કરી શકો છો. સાથે જ બહુ સરળતાથી પ્લોટના ડાયરેક્શનને પણ ચેક કરી શકો છો. તેના માટે તમારે કોઈ પટવારીની પાસે જવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલથી એક એપની મદદથી જમીન કે ખેતરને સરળતાથી માપી શકો છો. જ્યારે આપણે પ્લોટ કે જમીન બનાવીએ છીએ, તો તેનું ડાયરેક્શન પહેલાથી જ નક્કી હોય છે, તે હિસાબથી નિર્માણે કરાવો છો. પરંતુ ઘરની અંદર મંદિર, રસોડું જેવી વસ્તુઓને વાસ્તુ અનુસાર બનાવો છો જેથી ભવિષ્યમાં પરેશાની ન થાય.
હવે તમારા મોબાઇલની મદદથી માત્ર 5 મિનિટમાં તમારી જમીનની કરો માપણી, જાણૉ કેવીરીતે – GPS Area Calculator
જો તમે પણ તમારી જમીન કે ખેતરને માપવા કે ડાયરેક્શન ચેક કરવા માંગો છો, તો મોબાઈલ દ્વારા આ કામને કરી શકો છે.- તમે બધા જાણો છો કે આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે મોબાઈલ છે, જેના દ્વારા તમે ઘણા કામ સરળતાથી પૂર્ણ કરી શકો છો. તો ચાલો તમને મોબાઈલથી જમીન કે ખેતર માપવાની રીત જણાવીએ.
ખેતરને માપવા કે ડાયરેક્શન ચેક કરવા બેસ્ટ એપ – GPS Area Calculator
આ એપ જમીન માપવામાં કરશે મદદ- સામાન્ય રીતે લોકો પરંપરાગત રીતે જમીન માપે છે, પરંતુ આજે ઈન્ટરનેટનો જમાનો છો, એટલા માટે સ્માર્ટ ફોમાં આ તકનીક આવી ગઈ છે, કે તમે મોબાઈલ દ્વારા એપ ડાઉનલોડ કરીને જમીન માપી શકો છો. ખેતર કે જમીનને માપવા માટે તમારી પાસે એક સ્માર્ટફોન હોવો જોઈએ. હવે તમારી જમીન કે ખેતરને માપવાનું એક એપ ડાઉનલોડ કરવું પડશે. ઘણી એપ કામ નથી કરતી એટલા માટે તમારે યોગ્ય એપની પસંદગી કરવી પડશે. તમે GPS Fields Area Measure કે GPS Area Calculator એપ ડાઉનલોડ કરી શકો છો. આ જમીન માપવા માટે સૌથી મશહૂર એપ માનવામાં આવે છે.
આ પણ વાંચો: ખેડુતો માટે આવી જોરદાર એપ, માત્ર ફોટો પાડીને પાકમાં થતી વિવિધ બીમારીઓ વિશે જાણી શકાશે
જમીનની કરો માપણી નીચેની ઓફિસિયલ વેબસાઈટ દ્વારા
- ખેતરને માપવા કે ડાયરેક્શન માપવા માટે : અહીં ક્લિક કરો
હવે તમારા મોબાઈલથી કેવી રીતે માપી શકાય એના વિશે જાણો ?
મોબાઈલથી કેવી રીતે માપી શકાય જમીન- હવે એપને ઓપન કર્યા બાદ તમારી સામે ઉપરની તરફ એક પેજ આવશે. ત્યારબાદ તમને સર્ચનું એક ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરીને તમે જે જગ્યા માપવા માંગો છો, ત્યાં સર્ચ કરી લો. હવે તમારે Pictureના અનુસાર, 1 નંબરવાળા બટન પર ક્લિક કરવાનું છે. જેમ તમે તેના પર ક્લિક કરશો, તો તમારી સામે ત્રણ વિકલ્પો આવશે. જેમાં તમારે 2 નંબરવાળા વિકલ્પ પર ક્લિક કરવાનું છે. ઉપર આપવામાં આવેલા પિક્ચર અનુસાર, હવે જે જગ્યાને માપવાની છે, તે જગ્યા પર ધીરે-ધીરે ટચ કરો. ત્યારબાદ જમીન કે ખેતરનું માપ આવી જશે. તમે ઉપરની તરફ બ્લેક બોક્સમાં તે સરળતાથી જોઈ શકો છો.
કેવી રીતે જોવું પ્લોટનું ડાયરેક્શન- આ માટે તમારે પ્લે સ્ટોર પરથી કંપાસ એપ ડાઉનલોડ કરવી પડશે. હવે એપ ખોલો અને મોબાઈલને તમારા પ્લોટના નકશા પર મૂકો. ધારો કે તમારો પ્લોટ 20 x 40 ચોરસ ફૂટ છે, તો તે તમને મોબાઇલમાં 205 ડિગ્રીની આસપાસ બતાવશે. હવે તમારે મોબાઈલને ત્યાં સુધી ફેરવવો પડશે જ્યાં સુધી તે શૂન્ય (0) ડિગ્રી પર ન પહોંચે. જે જગ્યાએ શૂન્ય ડિગ્રી પડે છે તે તમારા મોબાઈલની સાચી દિશા હશે.