5G Mobile: હવે બજારમાં આવી ગયા છે સૌથી સસ્તા 5G મોબાઇલ, કિંમત માત્ર 10 હજાર રૂપિયા છે, અહિંથી વિગતવાર માહિતી મેળવો

જો તમારું બજેટ ઓછું છે અને તમે સારો 5G Mobile શોધી રહ્યા છો, તો આજે અમે તમને 5 શ્રેષ્ઠ 5G સ્માર્ટફોન વિશે જણાવીશું જે 10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે. ઉપરાંત, તે બેટરી, ડિસ્પ્લે અને પ્રોસેસરની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ છે. આમાં Itel, Nokia, Redmi, IQ અને Realme બ્રાન્ડેડ સ્માર્ટફોનનો સમાવેશ થાય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Best 5G Mobile

Itel P55 5G

  • કિંમત – 9,996 રૂપિયા
  • ફોનમાં 6.56 ઇંચની IPS ડિસ્પ્લે છે.
  • ફોન octacore Qualcomm Snapdragon 480 Plus ચિપસેટ સાથે આવે છે.
  • પાવર બેકઅપ માટે 5000mAh બેટરી આપવામાં આવી છે.
  • ફોન 50 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે.
  • મોબાઇલ ખરીદવા માટે અહી ક્લિક કરો

નોકિયા G42 5G Mobile

  • કિંમત – 12,599 રૂપિયા
  • Nokia G42 5Gમાં 6.56 ઇંચની IPS LCD ડિસ્પ્લે છે.
  • ફોન octacore Qualcomm Snapdragon 480 Plus ચિપસેટ સાથે આવે છે.
  • પાવર બેકઅપ માટે ફોનમાં 5000 mAh બેટરી છે.
  • ફોન 50 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે.
  • ફોનમાં ઉત્તમ 5G કનેક્ટિવિટી છે.

Redmi 13C 5G

  • કિંમત – 11,999 રૂપિયા
  • Redmi 13C સ્માર્ટફોન MediaTek Dimensity 6100+ 5G ચિપસેટ સાથે આવે છે.
  • ફોનમાં 6.74 ઇંચની HD+ ડિસ્પ્લે છે.
  • તેનો રિફ્રેશ રેટ 90Hz છે.
  • ફોનમાં 50MP AI ડ્યુઅલ કેમેરા સેન્સર છે.
  • પાવર બેકઅપ માટે ફોનમાં 5000mAh બેટરી સપોર્ટ છે.

આ પણ વાચો: દેશી કંપની લાવાએ સસ્તો 5G ફોન લોન્ચ કર્યો, શાનદાર ફીચર્સથી સજ્જ, આ મોબાઇલ ચીનની કંપનીઓને આપશે ટક્કર

iQOO Z6 Lite 5G

  • કિંમત – 12,999 રૂપિયા
  • iQOO Z6 Lite 5Gમાં 6.58 ઇંચની ડિસ્પ્લે છે.
  • ફોન Octacore Snapdragon 4 Gen 1 પ્રોસેસર સપોર્ટ સાથે આવે છે.
  • તેમાં 5000mAhની મોટી બેટરી છે.
  • ફોન 50 મેગાપિક્સલનો ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવે છે.

Realme Narzo 60x 5G

  • કિંમત – 12,999 રૂપિયા
  • Realme Narzo 60X 5G સ્માર્ટફોન 2TB એક્સટર્નલ મેમરી સપોર્ટ સાથે આવે છે.
  • ફોનમાં 50 મેગાપિક્સલનો AI કેમેરા સેન્સર છે.
  • ફોન 33W સુપરવોક ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.