PM Jandhan Yojana: કઈ રીતે જાણશો તમારા જન ધન ખાતાનું બેલેન્સ, આ રીતે સરળ સ્ટેપ્સથી તમારી બેંકમાં ખાતાનું બેલેન્સ ચેક કરો
જો તમારું એકાઉન્ટ પ્રધાનમંત્રી જન ધન યોજના(PM Jandhan Yojana) અંતર્ગત ખુલ્યું છે, તો તમે ઘરે બેસીને આ રીતે તમારા એકાઉન્ટનુ બેલેન્સ ચેક કરી શકો છો. આ માટે તમારે ક્યાય જવાની જરૂર નથી. અત્યારના સમયમાં, દરેક વ્યક્તિ પાસે બેંક એકાઉન્ટ છે. ઘણા લોકો પણ જન ધન બેંક એકાઉન્ટ રાખતા હોય છે. આ યોજનાની શરૂઆત કેન્દ્ર સરકારદ્વાર …