Post Office Yojana: આ ખાતું તમારી પત્નીના નામે ખોલો તો તમને મળશે દર મહિને રૂ. 9250, તો મિત્રો રાહ શેની જુઓ છો અત્યારેજ જાણૉ
Post Office Yojana: પોસ્ટ ઓફિસ નાની યોજનાઓ હંમેશા લોકો માટે રોકાણ માટે પ્રથમ પસંદગી રહી છે. પોસ્ટ ઓફિસની આવી જ એક સ્કીમ છે જેમાં જો તમે પતિ-પત્નીના નામે ખાતું ખોલાવશો અને તેમાં રોકાણ કરો છો તો તમને દર મહિને 9250 રૂપિયાની ગેરંટીવાળી આવક મળે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ગ્રાહકોને સારું વળતર આપવામાં આવે છે …