Covid Vaccine: એક સમાચારે કરોડો ભારતીયોની ઉંઘ હરામ કરી દીધી, તમે કઇ કોરોના વેક્સીન લીધી છે? જોવા મળી શકે છે આ લક્ષણો
Astrazeneca Covid Vaccine: કોરોનાકાળમાં જીવ બચાવવા માટે દરેકે વેક્સીન લગાવી હતી. પરંતુ થોડા કલાકો પહેલાં બધા ટેન્શનમાં આવી ગયા. લંડનમાં એસ્ટ્રાજેનેકા કંપનીએ સ્વિકાર્યું કે કોરોના વેક્સીનથી દુર્લભ કેસમાં લોહીના ગઠ્ઠા જામી શકે છે. એક સમાચારે કરોડો ભારતીયોની ઉંઘ હરામ કરી દીધી – Covid Vaccine Covid Vaccine: સોશિયલ મીડિયા પર આજે સવારથી જ #Covishield અને Covaxin …