Pearl Farming: ઘરે બેઠા મોતીની ખેતી કરો અને દર મહિને લાખો રુપિયાની કમાણી કરો.
Pearl farming in India at Home: જ્વેલરી ઉદ્યોગમાં મોતીની માંગ સતત વધી રહી છે. મોતીની વધતી જતી માંગને જોતા મોતીની ખેતી તરફ લોકોનો ઝોક વધ્યો છે. ભારતના લગભગ દરેક વિસ્તારમાં મોતીની ખેતી કરવામાં આવે છે. સરકાર આ ખેતીને પ્રમોટ કરવા માટે તાલીમથી લઈને માર્કેટ સુધીની મદદ પણ કરી રહી છે. ઘરે બેઠા મોતીની ખેતી કરો …