Business Idea: અમૂલ તમને તેના બિઝનેસ પાર્ટનર બનવાની તક આપી રહ્યું છે, 10 લાખ સુધીની કમાણી કરો, જુઓ સંપૂર્ણ પ્રક્રિયા

Business Idea: જો તમે પણ બિઝનેસનો પ્લાન કરી રહ્યા છો અને ઈચ્છો છો કે ઓછા બજેટમાં વધારે કમાણી થાય. આવો જ બિઝનેસ અને તમારા માટે લાઈને આવ્યા છે જેમાં ઓછા મૂળી રોકાણે સારો ફાયદો થાય તેમ છે. ડેરી પ્રોડક્ટની નામચીન કંપની અમૂલની સાથે બિઝનેસ કરવાની તક છે. અમૂલની ફ્રેન્ચાઈઝી લેવું ખૂબ ફાયદાકારક સાબીત થશે. અમૂલની ફ્રેન્ચાઈઝી લાવી પણ ખૂબ સહેલી છે હવે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Business Idea: અમૂલ તમને તેના બિઝનેસ પાર્ટનર બનવાની તક આપી રહ્યું છે

બિઝનેસને વધારવા માટે અમૂલ બે પ્રકારની ફ્રેન્ચાઝી આપે છે. જો તમે અમૂલ આઉટલેટ , અમૂલ રેલવે પાર્લર અથવા અમૂલ ક્યોસ્કની ફ્રેન્ચાઈઝી લેવા માટે ઈચ્છો છો તો તેમાં લગભગ 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આમાં નોન રિફન્ડેબલ બ્રાન્ડ સિક્યોરિટી તરીકે 25 હજાર રૂપિયા, રિનોવેશન માટે 1 લાખ રૂપિયા, ઈક્વીપમેન્ટ માટે 75 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે.

અમૂલ સાથે વેપાર કરવો ખૂબ સરળ છે તેની પાછળ બે કારણ છે. 1. કસ્ટમર બેઝ અને 2. અમૂલ શહેરની દરેક લોકેશન પર ફીટ બેસે છે. અમૂલના ગ્રાહકો દરેક શહેરમાં છે. દરેક શહેરમાં અમૂલની પ્રોડક્ટને લોકો નામથી ઓળખે છે માટે અમૂલની ફ્રેન્ચાઈઝી લેવામાં કોઈ નુકસાન નથી.

અમૂલ ફ્રેન્ચાઈઝીના માધ્યમથી દર મહીને 5થી 10 લાખ રૂપિયાની કમાણી- Business Idea

અમૂલ ફ્રેન્ચાઈઝી ના માધ્યમથી દર મહીને 5થી 10 લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે. ફ્રેન્ચાઈઝી લેવાથી કંપની MRP પર કમિશન આપે છે. આમાં એક લીટરના પાઉચ પર 2.5 ટકા, મિલ્ક પ્રોડક્ટ્સ પર 10 ટકા અને આઈસ્ક્રીમ પર 20 ટકા કમીશન મળે છે. અમૂલ આઈસ્ક્રિમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઈઝી લેવા પર રેસિપી બેસ્ડ આઈસક્રીમ, શેક, પિત્ઝા, સેન્ડવિચ, હોટ ચોકલેટ ડ્રિંક પર 50 ટકા કમીશન મળે છે. તો પ્રી-પૈક્ડ આઈસક્રિમ પર 20 ટકાઅને અમૂલ પ્રોડક્ટ્સ પર કંપની 10 ટકા કમીશન આપે છે.

આજના સમયમાં અમૂલનું નામ કોણ નથી જાણતું? અમૂલ દેશની એક ખૂબ મોટી ડેરી પ્રોડક્ટ સપ્લાય કરતી કંપની છે જે દરરોજ લાખો લોકોના ઘર સુધી ડેરી ઉત્પાદનો પહોંચાડે છે. આજના સમયમાં અમૂલ દેશના નાગરિકોને કમાણીની ઉત્તમ તકો પૂરી પાડી રહી છે. તમે અમૂલ સાથે જોડાઈને પણ આ બિઝનેસ કરી શકો છો.

વ્યવસાય શું છે?- Business Idea

અમૂલ દૂધ કંપની નાના વેપારીઓ માટે કંપની વતી ફ્રેન્ચાઇઝી શરૂ કરી રહી છે, જેમાં કંપની વતી વેપારીઓને તેમના ઉત્પાદનો વેચવા માટે સારા પૈસા આપવામાં આવી રહ્યા છે. ભારતમાં પણ અમૂલ દૂધ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જો તમે બેરોજગાર છો તો તમારા માટે આ કોઈ સુવર્ણ તકથી ઓછી નથી, તમારે ચોક્કસપણે અમૂલ ડેરીની ફ્રેન્ચાઈઝી તરત જ લેવી જોઈએ.

અમૂલ ફ્રેન્ચાઈઝી લઈને તમે સરળતાથી લાખો કમાઈ શકો છો અને આમાં સૌથી મોટી વાત એ છે કે અમૂલ કીતાને ક્યારેય પણ તેના ફ્રેન્ચાઈઝી ધારકો સાથે નફો વહેંચવાનું કહેવામાં આવતું નથી. અમૂલ કાજેમાં જોડાવાથી, તમે માત્ર પૈસા કમાતા નથી પરંતુ વર્ષો સુધી કાયમી વ્યવસાય પણ મેળવો છો.

આ પણ વાંચો: હવે મફતમાં BPL રેશન કાર્ડ બનાવો, એના પર મળી શકે છે રૂ.5 લાખ સુધીનો ફાયદો, હવે જાણો નહીંતો પાછળથી થઇ શકે છે પસ્તાવો

અમૂલ ફ્રેન્ચાઇઝ માટે નિયમો અને શરતો

જો તમે અમૂલ ડેરી પાસેથી ફ્રેન્ચાઈઝી ખરીદવા માંગતા હોવ તો તમારે કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવું પડશે. પહેલો નિયમ એ છે કે જ્યાં તમે અમૂલની પ્રોડક્ટ્સ વેચશો તે જગ્યા મુખ્ય રસ્તા પર હોવી જોઈએ. એટલે કે ગલીમાં એવી જગ્યા ન હોવી જોઈએ જ્યાંથી લોકોને ત્યાં પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે.

આ સાથે તમને જણાવી દઈએ કે અમૂલ ડેરી તરફથી ફ્રેન્ચાઈઝી આપવા માટે તમારી પાસેથી એક સમયે 2 લાખથી 5 લાખ રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે. આ બ્રાન્ડ ફી છે અને અમે તમને જણાવી દઈએ કે આ સિવાય અમૂલ ડેરી દ્વારા તમારા નફામાંથી કંઈ લેવામાં આવતું નથી. મતલબ કે તમે જે કમાશો તે તમારું રહેશે.

WhatsApp ગ્રૂપમાં જોડાવો!