Ration Card Gujarat 2024: દરેક વ્યક્તિને મફતમાં રાશન સામગ્રી મળશે, તમારું નામ રાશન કાર્ડમાં કેવી રીતે ઉમેરવું જાણો ગુજરાત સરકાર દ્વારા એન એફ એસ એ પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે અને તમે રેશનકાર્ડ માં તમારું નામ ઉમેરવા માગતા હો તો સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ ગુજરાત રેશનકાર્ડ યોજનામાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને તમે મફતમાં અનાજ મેળવી શકો છો.
દરેક વ્યક્તિને મફતમાં રાશન મળશે – Ration Card
ગુજરાત રેશનકાર્ડ દ્વારા તમામ ગરીબ પરિવારના લોકોને સસ્તા ભાવે અનાજ અને ઘઉં ચોખા દાળ અને દર મહિને તમને મળશે પાંચ કિલો અનાજ આપવામાં આવશે તો રેશનકાર્ડ માં નામ કેવી રીતે ઉમેરવું રેશનકાર્ડ માં નામ કેવી રીતે એડ કરવું? જાણો નીચે આપણે માહિતી
Ration Card નામ ઉમેરવા ઓનલાઇન ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ કા સુરક્ષા યોજના તમે ગુજરાતના કાયમી નિવાસી હોવા જોઈએ તમારા પરિવારમાં કોઈ સરકારી નોકરી કરતા ન હોવા જોઈએ તમે બીપીએલ રેશનકાર્ડ ધારક હોવા જોઈએ રેશનકાર્ડ નામ ઉમેરવા ઓનલાઇન એવા લોકોને મફત રેશનકાર્ડ છાયા આપવામાં આવશે
નવું રેશનકાર્ડ બનાવવા માટે ડોક્યુમેન્ટ
2024 માં Ration Card બનાવવા માટે શું જોઈએ?
- રેશન કાર્ડ
- આધાર કાર્ડ
- મોબાઇલ નંબર
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- જાતિ અને નિવાસ પ્રમાણપત્ર
લગ્ન પછી કોઈનું નામ ઉમેરવા માટેના દસ્તાવેજો
- લગ્નનું પ્રમાણપત્ર
- પતિનું રેશન કાર્ડ
- માતાપિતાના રેશન કાર્ડમાંથી નામ કપાતનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ અપડેટ કરો
બાળકનું નામ ઉમેરવા માટે જરૂરી દસ્તાવેજો:
- રેશન કાર્ડ
- બાળકનું જન્મ પ્રમાણપત્ર
- માતા-પિતાનું આધાર કાર્ડ (જો બાળકનું આધાર કાર્ડ ઉપલબ્ધ હોય તો તેને પણ રાખો)
નવું રેશનકાર્ડ બનાવવા માટે કેવી રીતે અરજી કરશો?
- ગુજરાત સિવિલ સપ્લાય અને કન્ઝ્યુમર અફેર્સ વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://dcs-dof.gujarat.gov.in/
- નવું રેશનકાર્ડ બનાવવા માટે “નવું રેશનકાર્ડ” ટેબ પર ક્લિક કરો.
- જરૂરી માહિતી સાથે ઑનલાઇન ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
- સબમિટ બટન પર ક્લિક કરો.
- તમારી અરજી માટે એક અનન્ય અરજી નંબર જનરેટ થશે. આ નંબરનો ઉપયોગ તમારી અરજીની સ્થિતિ ટ્રૅક કરવા માટે કરો.