India Post Bharti 2023: ભારતીય પોસ્ટ વિભાગમાં 1899 જગ્યાની ભરતી, અત્યારેજ કરો ઓનલાઇન અરજી

India Post Bharti apply online : ભારતીય પોસ્ટ વિભાગમાં ૧૦ પાસ માટે નોકરીની ઉત્તમ તક ,India Post Recruitment 2023 Apply Online દ્વારા પોસ્ટલ આસિસ્ટન્ટ, સૉર્ટિંગ આસિસ્ટન્ટ અને પોસ્ટમેન આસિસ્ટન્ટ સહિત ઘણી બધી જગ્યાની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ તા. 10 નવેમ્બર 2023 થી શરૂ થઇ ગયું છે. ભરતીમાં લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ indiapost.gov.in પર જઈને અરજી કરી શકશે.

India Post Bharti 2023 – ભારતીય પોસ્ટ વિભાગમાં ભરતી ૨૦૨૩

સંસ્થાનું નામ પોસ્ટ વિભાગ ઇન્ડિયા
કુલ જગ્યાઓ 1899 જગ્યાઓ
પોસ્ટ / જગ્યાનું નામ પોસ્ટલ સહાયક, વર્ગીકરણ સહાયક, મેલ ગેડ, મલ્ટી ટોકિંગ સ્ટાફ, ડાક સેવક વગેરે
નોકરીનું સ્થળ ભારતમાં કોઇપણ જગ્યાએ

ગુજરાતમાં કુલ જગ્યાઓ
105
અરજી કરવાનો સમયગાળો – તારીખતા. 10/11/2023 થી 09/12/2023 સુધી

અરજી પ્રક્રિયા
ઓનલાઈન
વેબસાઈટ
પોસ્ટ વિભાગ ઓફિશિયલ વેબસાઇટ https://dopsportsrecruitment.cept.gov.in/

India Post Bharti 2023 જગ્યાની વિગતો જાણો

પોસ્ટનું નામ / જગ્યાનું નામ
કુલ જગ્યાની વિગત
ટપાલ સહાયક
598
શોર્ટીંગ આસિસ્ટન્ટ143
પોસ્ટમેન 585
મેઇલ ગાર્ડ03
MTS 570

પગાર ધોરણ – India Post Bharti 2023

  • ટપાલ સહાયક – 4 (રૂ. 25,500 – રૂ. 81,100)
  • શોર્ટિંગ આસિસ્ટન્ટ – લેવલ 4 (રૂ. 25,500 – રૂ. 81,100)
  • પોસ્ટમેન લેવલ – 3 (રૂ. 21,700 – રૂ. 69,100)
  • મેઇલ ગાર્ડ લેવલ – 3 (રૂ. 21,700 – રૂ. 69,100)
  • MTS લેવલ – 1 (રૂ. 18,000 – રૂ. 56,900)

India Post Bharti 2023 Notification PDF

  • આ પોસ્ટ વિભાગની ભરતીમાં અરજી કરવા નીચે આપેલ India Post Vacancy 2023 Notification PDF ની ડાઉનલોડ કરી જાહેરાત વાંચી સત્તાવાર નોટિફિકેશન ચેક કરી શકશો. આપેલ ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઇન આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 5 પદ 1899 જગ્યા ભરવામાં આવશે જેમાં તમે અરજી કરી શકો છો.

પોસ્ટ ઓફિસ ભરતીમાં અરજી કરવા શૈક્ષણિક લાયકાત જાણૉ ?

૧. ટપાલ સહાયક અને સોર્ટીંગ આસિસ્ટન્ટ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
  • સ્નાતક અને કોમ્પ્યુટર પર કામ કરવાનું જ્ઞાન ધરાવતા હોવો જોઇએ.

૨. પોસ્ટમેન અને મેઈલ ગાર્ડ

  • સંબંધિત રાજ્યની સ્થાનિક ભાષાની સમજ સાથે ટુ વ્હીલર ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ
  • માન્ય બોર્ડમાંથી 12મું ધોરણ પાસ અને સંબંધિત પોસ્ટલ સર્કલ અથવા વિભાગની સ્થાનિક ભાષામાં 10માં ધોરણ અથવા તેનાથી ઉપરના વિષયોમાંના એક તરીકે પાસ કરેલ હોવું જોઈએ.
  • પોસ્ટલ સર્કલ અથવા વિભાગની સ્થાનિક ભાષા પરિશિષ્ટ-2 મુજબ હોવી જોઈએ.
  • કમ્પ્યુટર પર કામ કરવાનું જ્ઞાન.

નોંધ:- દરેક પોસ્ટ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે ઉમેદવાર સત્તાવાર જાહેરાત કરેલ નોટીફિકેશન જાહેરાત વાંચવા વિનંતી છે અને વેબસાઇટની મુલાકાત લો.

આ પણ વાંચો: છોટા ઉદેપુર જિલ્લામાં આંગણવાડી કાર્યકરની 51 અને આંગણવાડી તેડાગરની 286 જગ્યાઓની ભરતી, ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરૂ

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી ફોર્મ ભરવા અરજી ફી ?

  • SC, ST, PwBD, EWS અને મહિલા માટે મફત ફોર્મ ભરાશે
  • અન્ય તમામ કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂ અરજી ફી રહેશે
  • વધુ વિગતે માહીતી અને ફી ભરવાની સંપુર્ણ પ્રોસેસ માટે ઓફિશિયલ જાહેરાત વાંચો.

ભારતીય પોસ્ટ વિભાગમાં ભરતી અરજી કરવા માટેની ઉંમર મર્યાદા

  • પોસ્ટલ આસિસ્ટન્ટ પોસ્ટ ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી 27 વર્ષની વચ્ચે હોવી જરુરી છે.

પગાર ધોરણ

  • પોસ્ટલ આસિસ્ટન્ટના પદ: પસંદ કરાયેલા ઉમેદવારોનો પગાર લેવલ 4 મુજબ રૂ. 25,500 થી રૂ. 81,100 સુધીનો હશે.
  • સૉર્ટિંગ આસિસ્ટન્ટની પોસ્ટ: ઉમેદવારોને સ્તર 4 મુજબ રૂ. 25,500 થી રૂ. 81,100 સુધીનો પગાર મળશે.
  • આ સિવાય આ India Post Bharti મા પોસ્ટમેનના પદ માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે તો તેમને 21,700 રૂપિયાથી લઈને 69,100 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. જો મેલ ગાર્ડની પોસ્ટ પર પસંદ કરવામાં આવે તો 21,700 રૂપિયાથી 69,100 રૂપિયા સુધીનો માસિક પગાર આપવામાં આવશે. મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે લેવલ 1 હેઠળ પસંદ કરાયેલા ઉમેદવારોને રૂ. 18000 થી રૂ. 56900 સુધીનો પગાર આપવાની જોગવાઈ છે. જ્યારે ઉમેદવારોએ અરજી ફી તરીકે 100 રૂપિયા ચૂકવવાના રહેશે.

અગત્યની લિંક

ઓફિશ્યિલ નોટિફિકેશનઅહીંથી જુઓ
સત્તાવાર વેબસાઇટઅહિ ક્લિક કરો

ભારતીય પોસ્ટ વિભાગ ભરતીમાં માટે કેવી રીતે અરજી કરવી ?

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા, India Post Bharti 2023ની ઓફીસીયલ વેબસાઇટ Indiapostgdsonline.gov.in પર જઇ નીચેના સ્ટેપ ફોલોવ કરી ઓનલાઇન અરજી કરી શકો છો?

ભારતીય પોસ્ટ વિભાગ ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચેની પ્રોસેસ મુજબ ફોર્મ ભરવાનુ રહેશે.

  • India Post Bharti ૨૦૨૩ માટે ઓનલાઈન અરજી કરવા માટે સોથી પહેલા તમે સત્તાવાર વેબસાઇટ “https://dopsportsrecruitment.cept.gov.in ની મુલાકાત લો.
  • હવે તમે જાહેરાત પર ક્લિક કરો સૂચના ખુલશે તેને વાંચો અને તમારી યોગ્યતા તપાસો.
  • ઉમેદવારે નોંધણી કરી અને લોગિન દ્વારા અરજી કરવી.
  • હવે જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરો.
  • ત્યારબાદ તમારો ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની કરો.
  • પછી એપ્લિકેશન ફોર્મ જુઓ અને ક્લિક કરો.
  • ઉમેદવારોને સબમિટ કરતા પહેલા તેમના અરજી ફોર્મમાં ફેરફાર કરવાની તક આપવામાં આવશે.
  • તમારે અરજી ફોર્મ ફરી એકવાર તપાસવું જોઈએ કે માહિતી સાચી છે કે ખોટી.
  • તે પછી સબમિટ બટન પર ક્લિક કરો, તમારું ઓનલાઈન ફોર્મ સબમિટ થઈ જશે.
  • પછી તમારી નોંધણી સ્લિપ જનરેટ કરો અને પ્રિન્ટ કાઢી લો.

India Post Bharti 2023 માં અરજી કરવા માટે મહત્વની તારીખ

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 10/11/2023 થી
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખતા.09/12/2023 સુધી

India Post Recruitment 2023 – પોસ્ટ વિભાગ ભરતી ૨૦૨૩-૨૪ ની નવી અપડેટ્સ મેળવવા તથા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી રોજ-બરોજની નવી ભરતી માહીતી માટે અમારી વેબસાઇટ Digital Gujarat Portal ની મુલાકાત લેતા રહો, આભાર….