Home Guard Recruitment 2023: 10 પાસ પર હોમગાર્ડમાં આવી ભરતીની જાહેરાત 2023

Home Guard Recruitment 2023: 10 પાસ પર હોમગાર્ડમાં આવી ભરતીની જાહેરાત 2023, ગાંધીનગર હોમગાર્ડ ભરતી: ગાંધીનગર હોમગાર્ડમાં 10 પાસ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 11 નવેમ્બર 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Home Guard Recruitment 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે ગાંધીનગર હોમગાર્ડ ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં હોમગાર્ડ માટે કુલ 114 જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. જેમાં ઉમેદવારો 10 નવેમ્બર 2023 સુધી પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. આવો જોઈએ વધુ માહિતી નીચે મુજબ જોઈએ.

Home Guard Recruitment 2023 – ગાંધીનગર હોમગાર્ડ ભરતી

પોસ્ટનું નામ ગાંધીનગર હોમગાર્ડ ભરતી
ભરતી બોર્ડ – સંસ્થાગાંધીનગર જિલ્લા પોલીસ
નોકરી સ્થળગાંધીનગર – ગુજરાત
કુલ જગ્યા 114
અરજી કરવાની રીતઓફલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ10 નવેમ્બર 2023
ઓફિશિયલ વેબસાઇટ લિંકhttps://homeguards.gujarat.gov.in/homeguards/default.aspx

Home Guard Recruitment 2023- ગાંધીનગર હોમગાર્ડ ભરતી જગ્યાના યુનિટનુ નામ અને પુરુષ ,સ્ત્રી વાઇઝ જગ્યાઓની વિગતો

યુનિટનુ નામપુરુષસ્ત્રીકુલ જગ્યા
ગાંધીનગર35439
ચિલોડા18018
ડભોડા707
મોટી આદરજ404
ઉવારસદ25025
ઉનાવા303
દહેગામ729
રખિયાલ303
કાલોલ24004
માણસા02002
કુલ જગ્યા108 06 114

શારીરિક લાયકાત

આ ભરતી માટેની શારીરિક લાયકાત નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

લાયકાત પુરુષ
સ્ત્રી
ઊંચાઈ 162 સેમી
150 સેમી
વજન
50 કિગ્રા40 કિગ્રા
છાતી
79 CM અને ફૂલાવેલ 84 CM
દોડ 1600 મીટર800 મીટર

શૈક્ષણિક લાયકાત

  • આ ગાંધીનગર હોમગાર્ડ ભરતી આવી છે તેના માટે શૈક્ષણિક લાયકાત 10 પાસ હોવું જરૂરી છે. તેમજ વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન તેમજ વેબસાઇટનો સંપર્ક કરવો.

પગાર ધોરણ:

  • આ હોમગાર્ડ ભરતી આવી છે તેમાં પગાર ધોરણ ફરજ ઉપર બોલાવવામાં આવે ત્યારે સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર મળવાપાત્ર રહેશે. આ માટે ઓફિશિયલ નોટિફિકેશન નો અભ્યાસ કરો.

આ પણ વાંચો: રેલવેમાં નોકરી કરવાની સુવર્ણ તક! 63 હજાર સુધીનો પગાર મળશે, જલદીથી કરો અરજી

અરજી કરવાની રીત – Home Guard Recruitment

  1. સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  2. ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://homeguards.gujarat.gov.in/homeguards/default.aspx પર જઈને અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  3. હવે જરૂરી આધાર પુરાવાઓ જોડીને નોટિફિકેશનમાં દર્શાવેલ સરનામા પર અરજી મોકલી આપવાનું રહેશે.

અગત્યની લીંક

અગત્યની તારીખ

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તા:27 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા: 27 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા: 10 નવેમ્બર 2023

1 thought on “Home Guard Recruitment 2023: 10 પાસ પર હોમગાર્ડમાં આવી ભરતીની જાહેરાત 2023”

Comments are closed.