Home Guard Recruitment 2023: 10 પાસ પર હોમગાર્ડમાં આવી ભરતીની જાહેરાત 2023, ગાંધીનગર હોમગાર્ડ ભરતી: ગાંધીનગર હોમગાર્ડમાં 10 પાસ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 11 નવેમ્બર 2023
Home Guard Recruitment 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે ગાંધીનગર હોમગાર્ડ ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં હોમગાર્ડ માટે કુલ 114 જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. જેમાં ઉમેદવારો 10 નવેમ્બર 2023 સુધી પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. આવો જોઈએ વધુ માહિતી નીચે મુજબ જોઈએ.
Home Guard Recruitment 2023 – ગાંધીનગર હોમગાર્ડ ભરતી
પોસ્ટનું નામ | ગાંધીનગર હોમગાર્ડ ભરતી |
ભરતી બોર્ડ – સંસ્થા | ગાંધીનગર જિલ્લા પોલીસ |
નોકરી સ્થળ | ગાંધીનગર – ગુજરાત |
કુલ જગ્યા | 114 |
અરજી કરવાની રીત | ઓફલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10 નવેમ્બર 2023 |
ઓફિશિયલ વેબસાઇટ લિંક | https://homeguards.gujarat.gov.in/homeguards/default.aspx |
Home Guard Recruitment 2023- ગાંધીનગર હોમગાર્ડ ભરતી જગ્યાના યુનિટનુ નામ અને પુરુષ ,સ્ત્રી વાઇઝ જગ્યાઓની વિગતો
યુનિટનુ નામ | પુરુષ | સ્ત્રી | કુલ જગ્યા |
ગાંધીનગર | 35 | 4 | 39 |
ચિલોડા | 18 | 0 | 18 |
ડભોડા | 7 | 0 | 7 |
મોટી આદરજ | 4 | 0 | 4 |
ઉવારસદ | 25 | 0 | 25 |
ઉનાવા | 3 | 0 | 3 |
દહેગામ | 7 | 2 | 9 |
રખિયાલ | 3 | 0 | 3 |
કાલોલ | 24 | 0 | 04 |
માણસા | 02 | 0 | 02 |
કુલ જગ્યા | 108 | 06 | 114 |
શારીરિક લાયકાત
આ ભરતી માટેની શારીરિક લાયકાત નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
લાયકાત | પુરુષ | સ્ત્રી |
ઊંચાઈ | 162 સેમી | 150 સેમી |
વજન | 50 કિગ્રા | 40 કિગ્રા |
છાતી | 79 CM અને ફૂલાવેલ 84 CM | – |
દોડ | 1600 મીટર | 800 મીટર |
શૈક્ષણિક લાયકાત
- આ ગાંધીનગર હોમગાર્ડ ભરતી આવી છે તેના માટે શૈક્ષણિક લાયકાત 10 પાસ હોવું જરૂરી છે. તેમજ વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન તેમજ વેબસાઇટનો સંપર્ક કરવો.
પગાર ધોરણ:
- આ હોમગાર્ડ ભરતી આવી છે તેમાં પગાર ધોરણ ફરજ ઉપર બોલાવવામાં આવે ત્યારે સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર મળવાપાત્ર રહેશે. આ માટે ઓફિશિયલ નોટિફિકેશન નો અભ્યાસ કરો.
આ પણ વાંચો: રેલવેમાં નોકરી કરવાની સુવર્ણ તક! 63 હજાર સુધીનો પગાર મળશે, જલદીથી કરો અરજી
અરજી કરવાની રીત – Home Guard Recruitment
- સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
- ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://homeguards.gujarat.gov.in/homeguards/default.aspx પર જઈને અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
- હવે જરૂરી આધાર પુરાવાઓ જોડીને નોટિફિકેશનમાં દર્શાવેલ સરનામા પર અરજી મોકલી આપવાનું રહેશે.
અગત્યની લીંક
- ઓફિશિયલ વેબસાઇટ માટે અહિં ક્લીક કરો
- ઓફિશિયલ નોટિફિકેશન માટે અહિં ક્લિક કરો
અગત્યની તારીખ
- ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તા:27 ઓક્ટોબર 2023
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા: 27 ઓક્ટોબર 2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા: 10 નવેમ્બર 2023
10 pass su me