World Cup Final 2023: વર્લ્ડ કપ ફાઇનલને લઇને આ જ્યોતિષશાસ્રી દ્વારા કરાઇ આગાહી કહે છે કે ભારતની જીત નક્કી, આ ખેલાડીઓ જીતાડશે આજની ફાઇનલ મેચ

World Cup Final 2023: વર્લ્ડ કપ ૨૦૨૩ની આજે ફાઇનલ મેચ જ્યારે રમાવવા જઇ રહી છે ત્યારે ફાઇનલને લઇને આ જ્યોતિષશાસ્રી દ્વારા કરાઇ આગાહી કરી કહે છે કે મેચને લઇને જીતની આગાહી ત્યારે કરોડો ભારતીય ચાહકો રોહિતસેના ફાઇનલ મેચ જીતી દેશને ત્રીજા વર્લ્ડ કપની દિવાળી ભેટ તમામ ભારતવાસીઓને આપે તેવુ દિલથી ઇચ્છી રહ્યા છે. ત્યારે સેમી ફાઇનલ મેચની સચોટ આગાહિ કરનાર એસ્ટ્રોલોજર સુમિત બજાજ ની World Cup Final 2023 મેચ માટે પણ આગાહિ કરી છે. ચાલો જાણીએ શું કહી રહ્યા છે જ્યોતિષશાસ્ત્રી સુમિત બજાજ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

World Cup Final ને લઇને આ જ્યોતિષશાસ્રી દ્વારા કરાઇ આગાહી કહે છે કે ભારતની જીત નક્કી

World Cup Final 2023

World Cup Final 2023 વિશે શું કહે છે જ્યોતિષશાસ્રીઓની આગાહિ

  • આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ મા રંગારંગ કાર્યક્રમો સાથે ફાઇનલ મેચ રમાશે. ત્યારે 2003 ના વર્લ્ડ કપ ફાઇનલનો હિસાબ ચુકતે કરવા ઓસ્ટ્રેલીયા સામે ભારતીય ટીમ મેદાનમા ઉતરશે. આજે આખા ભારતદેશમા ફાઇનલ મેચનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. મોટા મોટા શહેરોમા આપણા તંત્ર દ્વારા મોટી સ્ક્રીન પર મેચ બતાવવાની વ્યવસ્થાઓ કરવામા આવી છે. ભારતીય ટીમ મેચ જીતે તે માટે ક્રિકેટ ચાહકો દિલથી પ્રાર્થનાઓ કરી રહ્યા છે.

આ પણ વાંચો: વર્લ્ડ કપની ઈનામની રકમ જાહેર, વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 32 કરોડ; પુરૂ લીસ્ટ

World Cup Final 2023ને લઇને જ્યોતિષશાસ્રી સુમિત બજાજની આગાહિ જાણૉ ?

સેમી ફાઇનલ મેચ માટે સુમિત બજાજ સચોટ આગાહિ કરી હતી અને તે સાચી પડી હતી. ત્યારે World Cup Final 2023 જ્યોતિષશાસ્ત્રી સુમિત બજાજ ની અગત્યની આગાહિ સામે આવી છે.

  • ફાઈનલમા કેપ્ટન રોહિત શર્મા ટોચ હારે તેવી શકયતા છે.
  • ફાઈનલ મેચ અંત સુધી જીવંત રહેશે.
  • ભારતીય સ્પીન બોલરો મચાવશે તરખાટ
  • કેપ્ટન રોહિત શર્મા સહિત વિરાટ કોહલી મહત્વની ઈનીંગ રમશે.
  • ભારતીય ટીમ ને જીતવાના પુરા યોગ છે .

સુમિત બજાજ Tweet

  • Rohit Sharma led India should win the Cricket World Cup 2023 at Narendra Modi Stadium on 19th November 2023. This would be the toughest match India would be playing in this World Cup & Pat Cummins may have to regret a decision taken !

ઓસ્ટ્રોલોજર સુમિત બજાજે યુ ટયુબ પર એક વિડીયો મુકી તેમા આગાહિ કરતા જણાવ્યુ છે કે વર્લ્ડ કપ ના નોક આઉટ મેચ રીવાઇન્ડ થશે. એટલે કે 2019 મા ભારત ન્યુઝીલેન્ડ સામે હાર્યુ હતુ. તેને રીવાઇન્ડ કરતા 2023 મા ભારત સેમી ફાઇનલ મા ન્યુઝીલેન્ડ સામે જીત્યુ છે. તેમણે ફાઇન્લ મેચ માટે પણ આગાહિ કરતા જણાવ્યુ છે કે ભારતીય ટીમ 2003 ની હારનો બદલો 2023 વર્લ્ડ કપ મેચ ની ફાઇનલ રીવાઇન્ડ થતા ભારત 2023 ની ફાઇનલ મેચ જીતશે.

સુમિત બજાજે વધુ મા આગાહિ કરતા જણાવ્યુ હતુ કે World Cup Final 2023 ફાઈનલ બેટીંગમા કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર આજે મહત્વની ઈનીંગ રમશે. જયારે બોલીંગમા ફાસ્ટરો ને બહુ સફળતા નહી મળે પરંતુ જાડેજા અને કુલદીપ યાદવ આજની મેચમા તરખાટ મચાવશે. તેમણે વધુમા જણાવ્યુ હતુ કે બન્ને ટીમોનુ ફોર્મ જોતા કાંટે કી ટક્કર રહેશે અને મેચ છેલ્લી ઓવરો સુધી જશે. જ્યોતિષશાસ્ત્રી એ કયા સમયમા અગત્યની વિકેટો પડશે તે પણ સમય સહિત તેના વિડીયો મા બતાવ્યુ છે.

World Cup Final 2023 અંગે મહત્વપુર્ણ લીંક

ફાઇનલ મેચ આગાહિ વિડીયોઅહિ ક્લિક કરો
ICC ઓફીસીયલ વેબસાઇટઅહિ ક્લિક કરો
Final Match watch free on Hostar Appઅહિ ક્લિક કરો