World Cup Final 2023: વર્લ્ડ કપ 2023 ફાઇનલમાંં જો પડશે વરસાદતો કઇ ટીમ વિજેતા થશે જાહેર તો જાણો શું કહે છે વર્લ્ડ કપ ફાઇનલનો ક્રેઝ જુઓ ક્રિકેટ પ્રેમીઓ આસમાને છે. આજે આખા દેશમા ક્રિકેટ ફીવર દેખાઇ રહ્યો છે ત્યારે આજે રવિવાર હોવાથી ભારતદેશના તમામ ક્રિકેટ ચાહકો બપોરે 2 વાગ્યાથી ટીવી સામે ગોઠવાઇ જશે. જો કોઇપણ કારણસર ફાઇનલ (WC Final 2023) મેચ રમાતી નથી તો કઇ ટીમ વિજેતા બનશે ? આ બાબતે શું છે આઇસીસી નિયમો ? કે શું કહે છે આઇસીસી બોર્ડ તેના વીશે વિગતવાર માહિતી જોઇએ.
વર્લ્ડ કપ 2023 ફાઇનલમાંં જો પડશે વરસાદતો કઇ ટીમ વિજેતા થશે જાહેર તો જાણો શું કહે છે આ બાબતે આઇસીસીના નિયમો ?
World Cup Final 2023 ને લઇ ને કઇ ટીમ વિજેતા બનશે તે અંગે શું કહે છે નિયમો જાણીએ
- આજે વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ અમદાવાદ મા ભવ્ય માનવ મેદની અને બોલીવુડના મોટા મોટા સેલીબ્રીટીઓ ફાઇનલ મેચ જોવા માટે હાજર રહેવાના છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે. ત્યારે ક્રિકેટ પ્રેમિઓને એક પ્રશ્ન થાય છે કે જો વરસાદ કે અન્ય કોઇ કારણસર ફાઇનલ મેચ નહિ રમાય તો કઇ ટીમ વિજેતા બનશે? ચાલો જાણીએ આ બાબતે આઇસીસી ના શું નિયમો છે?
- આઇસીસીના નિયમો મુજબ World Cup Final 2023 ના નોકઆઉટ મેચો માટે રીઝર્વ ડે રાખવામા આવે છે.
- જો વરસાદના લીધે રવિવારે મેચના રમાય તો બીજે દિવસે મેચ રમાડવામાં આવશે.
- જો બીજે દિવસે પન મેચ રમવી શકય ન બને તો લીગ રાઉન્ડ મા પોઇન્ટ ટેબલ મા જે ટીમ ઉપર હશે તે ટીમ વિજેતા બનશે. પોઇન્ટ ટેબલમાં ભારત ઓસ્ટ્રેલીયા કરતા આગળ છે.
- જો મેચ આખી રમાય છે અને ટાઇ થશે તો સુપર ઓવર રમાડવામા આવશે. જો સુપર ઓવર પણ ટાઇ થશે તો જયા સુધી મેચનુ પરિણામ ન આવે ત્યા સુધી સુપર ઓવર રમાડવામા આવશે.
- ઉલ્લેખનીય છે કે 2019 ના વર્લ્ડ કપમા ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ની ફાઇનલ મેચ ટાઇ થઇ હતી. જેને લીધે સુપર ઓવર રમાડવામા આવી હતી. સુપર ઓવરમા પણ ટાઇ થઈ હતી. જેમા બાઉન્ડ્રી ના હિસાબથી ઇંગ્લેન્ડ ને વિજેતા જાહેર કરવામા આવ્યુ હતુ. આઇસીસી ના આ નિર્ણયની ચારેબાજુ બોવ જ ટીકા થઇ હતી, જેને લીધે આ World Cup Final 2023માં આ નિયમ બદલવામા આવ્યો છે. અને જયા સુધી મેચનુ અંતિમ પરિણામ ન મળે ત્યા સુધી સુપર ઓવર રમાડવામા આવશે.
World Cup Final 2023 અંંગે મહત્વપુર્ણ લીંક
ICC વર્લ્ડ કપ ૨૦૨૩ અંગેની ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
Final Match watch free on Hotstar App | અહિં ક્લીક કરો |
વર્લ્ડકપ ૨૦૨૩ અંગે નવી અપડેટ્સ માટે | અહિં ક્લીક કરો |
ICC વર્લ્ડ કપ ૨૦૨૩ માં જો કે આજે અમદાવાદનુ હવામાન જોતા વરસાદ આવવાની બીલકુલ શકયતા દેખાતી નથી. તેથી રવિવારે જ ફાઇનલ મેચ આખી રમાશે.
ICC વર્લ્ડ કપ ૨૦૨૩ ને લગતી આવી તમામ પ્રકારની નવી અપડેટ્સ મેળવવા અમારી વેબસાઇટ Digitalgujaratportal.com ની મુલાકાત લેતા રહો અને પેજ પર આપેલ ગૂગલ ન્યુઝ્ના બટનને ફોલોવ કરો જેથી આવનાર તમામ અપડેટ્સ અમારી વેબસાઇટ તમને ગૂગલ ન્યુઝ પર આપતી રહેશે.