Why nine days of fasting in Navratri: આપણા પુરાતન શાસ્ત્રો મુજબ નવરાત્રીના ૯ દિવસ સુધી વ્રત કરવા માટેની અનેક અનેક માન્યતાઓ અને વિવિધ લાભો. નવરાત્રીના ૯ દિવસ સુધી વ્રત કરવાથી આપણને શું લાભ થાય છે, તે અંગે વિગતવાર માહિતી આ લેખમા આપવામા આવી છે. Why nine days of fasting in Navratri.
Why nine days of fasting in Navratri? નવરાત્રીમાં શા માટે રખાય છે
- સમગ્ર ભારત દેશમાં શારદીય નવરાત્રીની ઊજવણી કરવામા આવે છે.
- સમગ્ર ભારત દેશમાં કેટલાક ભક્તો નવરાત્રીના વ્રત પણ કરે છે
- નવરાત્રીના ૯ દિવસ સુધી વ્રત ક રવાથી આપણને કયા કયા લાભો થાય છે?
સમગ્ર ભારત દેશમાં હાલમા શારદીય નવરાત્રીની ઊજવણી કરવામા આવી રહી છે. સમગ્ર ભારત દેશમાં માઁ દુર્ગાના પંડાલ સજાવવામાં આવ્યા છે. તમામ ભાવી ભક્તો નવરાત્રીના ૯ દિવસ સુધી વ્રત રાખે છે. ઘણા ખરા ભાવી ભક્તો નવરાત્રીના પહેલા અને છેલ્લા દિવસે વ્રત કરે છે. આપણા ધાર્મિક શાસ્ત્રો અને ગ્રંથો અનુસાર નવરાત્રીના ૯ દિવસ સુધી વ્રત રાખવાની અનેક માન્યતાઓ અને લાભ છે. સમગ્ર દેશમા Why nine days of fasting in Navratri ઉજવવામા આવે છે.
આ પણ વાંચો : નવરાત્રી ના 9 દિવસ કલર નું મહત્વ
નવરાત્રીમાં ૯ દિવસ વ્રત કરવાથી થતા લાભ
- નવરાત્રીના ૯ દિવસ વ્રત રાખવાથી જગત જન્ની માઁ દુર્ગા પ્રસન્ન થાય છે અને આપણને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
- નવરાત્રીના ૯ દિવસ ભક્તિભાવ સાથે વ્રત કરવાથી માઁ દુર્ગા આપના તમામ દુખ દૂર કરે છે અને માતાજી તમારી રક્ષા કરે છે.
- નવરાત્રીના ૯ દિવસ વ્રત દરમિયાન ઉપવાસમા ફળાહાર કરવામાં આવે છે, જેને સંપૂર્ણપણે સાત્વિક અને પોષ્ટિક આહાર માનવામાં આવે છે. જેથી આપનુ તન, મન અને આત્મા શુદ્ધ થાય છે.
- જગત જન્ની માઁ દુર્ગા ને આ સૃષ્ટિના ઉદ્ધાર માટેમાઁ દુર્ગાએ ધૂમ્રલોચન, અસુર, શુંભ-નિશુંભ, મહિષાસુરનો વગેરે તમામ રાક્ષસોનો વધ કર્યો હતો, તે મુજબ નવરાત્રીના નવ દિવસ સુધી વ્રત કરવાથી માઁ દુર્ગા તેમના તમામ ભક્તોની તેમના શત્રુઓ સામે રક્ષા કરે છે.
- નવરાત્રીના ૯ દિવસ સુધી વ્રત કરવાથી આપણને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને આપણા જીવનમાં આધ્યાત્મિકતા ઉત્પન્ન થાય છે. જીવનમાં સકારાત્મકતા આવે છે અને આપણા બધા દુ:ખ દૂર થાય છે.
માતાના ૯ સ્વરૂપ
- શૈલપુત્રી
- બ્રહ્મચારિણી
- ચંદ્રઘંટા
- કુષ્માંડા
- સ્કંદમાતા
- કાત્યાયની
- કાલરાત્રિ
- મહાગૌરી
- સિદ્ધિદાત્રી