whatsapp New Features: અત્યારના આધુનીક યુગમા દરેક વ્યક્તિ Whatsapp નો ઉપયોગ કરતા જ હોય છે. એમા પણ ઘણા બધા લોકો 1 જ ફોનમા 2 Whatsapp વાપરતા હોય છે. Whatsapp તેની એપ્લિકેશનમા સમયાંતરે નવા નવા ફીચર આપતી રહે છે. હાલમા જ Whatsapp એ તેનુ એક નવુ દમદાર ફીચર લોન્ચ કર્યુ છે. જેમા તમે એક જ Whatsapp મા એકસાથે 2 નંબર એકાઉન્ટ બનાવી વાપરી શકો છો. આ લેખમા અમે તમને whatsapp New Features વીશે વિગતવાર માહિતી પ્રદાન કરીશુ.
whatsapp New Features
પહેલા જો તમારે 2 નંબર પર Whatsapp યુઝ કરવા માટે તમારે અલગ અલગ 2 Whatsapp વાપરવા પડતા હતા. જેમા તમે સાદુ Whatsapp અને Whatsapp business યુઝ કરતા હતા. પરંતુ હવે એકજ વોટસઅપ મા 2 નંબર યુઝ કરી શકો તેવુ નવુ દમદાર ફીચર દાખલ કરવામા આવ્યુ છે. જેમા એક જ વોટસઅપ મા તમે અલગ અલગ 2 નંબર વાપરી શકો છો. તેના માટે હવે તમારે અલગ અલગ Whatsapp એપ યુઝ કરવાની જરૂર પડશે નહિ. આ લેખમા આપણે જાણીશુ તમે આ નવા ફીચરનો ઉપયોગ કેમ કરશો.
- વોટસઅપ મા આવ્યુ નવુ ફીચર
- એક જ વોટસઅપ મા યુઝ થશે 2 એકાઉન્ટ
- 2 નંબર વાપરવા આગ અલગ 2 એપ. રાખવી નથી જરૂરી
- એકાઉન્ટ ગમે ત્યારે સ્વીચ કરી શકાસે
આ પણ વાંચો: 11 કરોડ પાન કાર્ડ કરવામા આવ્યા ડીએકટીવ, ચેક કરો તમારૂ પાન કાર્ડ એકટીવ છે કે નહી
2 Whatsapp Account In 1 Whatsapp
એક જ વોટસઅપ મા 2 નંબર યુઝ કરવા માટેની પ્રોસેસ એકદમ સરળ છે. આ માટે નીચના પગલા અનુસરો.
- સૌથી પહેલા તમારા ફોન મા ઇન્સ્ટોલ કરેલી વોટસઅપ એપ ઓપન કરો.
- ત્યારપછી તેમા જમણી ઉપરની બાજુ દેખાતા 3 ડોટસ ઉપર કલીક કરો.
- હવે તેમા સેટીંગ મા જાઓ.
- ત્યારબાદ તેમા Add Account ઓપ્શન ઉપર કલીક કરો.
- હવે તેમા તમારો જે નંબર એડ કરવાનો હોય તે નાખો અને આગળની પ્રોસેસ ફોલો કરતા Whatsapp મા તમે નવુ એકાઉન્ટ એડ કરી શકસો.
અગત્યની લીંક
Download Whatsapp | Click here |
વોટસઅપ ના નવા ફીચર
- વોટસઅપ સમયાંતરે તેના યુઝર માટે નવા ફીચર અપડેટ કરતુ હોય છે. પહેલા જો તમારે કોઇપણ જુનો મેસેજ શોધવો હોય તો તમારે તેને સર્ચ કરવો પડતો હતો. તમને જો તે મેસેજનો કીવર્ડ તમને ખબર ન હોય તો મેસેજને સર્ચ કરવુ ખુબ અઘરુ પડતુ હતુ. પરંતુ હવે વોટસઅપ આમા પણ whatsapp New Features અપડેટ કરવા જઇ રહ્યુ છે. જેમા તારીખ ના આધારે મેસેજ સર્ચ કરી શકશો. તમને જો ખબર હોય કે કઇ તારીખે મેસેજ મોકલવામા આવ્યો હતો તો તે તારીખ એન આધારે પણ મેસેજ સર્ચ કરી શકો છો.
અમને વિશ્વાસ છે કે આ લેખમા અમે તમને whatsapp New Features વીશે આપેલી માહિતી તમને ઉપયોગી નીવડશે. કૃપા કરીને અમારા લેખને લાઈક, શેર અને કોમેન્ટ કરીને તમારો ટેકો દર્શાવો. તમારી મિત્રોને આ મૂલ્યવાન માહિતી પહોંચાડવાની જવાબદારી તમારી છે.