Vidhyut sahayak bharti: જે લોકોએ ઇલેક્ટ્રીકલ એન્જિનયરિંગ કર્યું છે તેમના માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે. ગુજરાતમાં વિદ્યુત સહાયક ભરતીની બમ્પર ભરતી બહાર પડી છે. સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે GUVNLની પેટા કંપની GETCO, DGVCL, MGVCL, UGVCL, PGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી કરવામાં આવશે. વિદ્યુત સહાયક ભરતી માટે ઇચ્છુક ઉમેદવારો અને લાયક ધરાવનારા પાસે સંસ્થા દ્વારા અરજીઓ મંગાવી છે. સત્તાવાર જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર વિદ્યુત સહાયક ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ સહિતની અન્ય મહત્વની જાણકારી તમને આ આર્ટીકલ વાંચ્યા બાદ ચોક્કસથી મળી જશે.
ગુજરાતમાં વિદ્યુત સહાયકની મોટી ભરતી જાહેર, નોકરીની સુવર્ણ તક- Vidhyut sahayak bharti
- સંસ્થા:દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ
- પોસ્ટ: વિદ્યુત સહાયક (જુનિયર ઈજનેર – ઈલેક્ટ)
- કુલ જગ્યા: 394
- અરજી કરવાની છેલ્લી તારીખ: 01/04/2024
- અરજી મોડ: ઓનલાઈન
- ઓફિશિયલ વેબસાઈટ: https://www.dgvcl.com/
શૈક્ષણિક લાયકાત
GEB દ્વારા બહાર પાડેલી જાહેરાત પ્રમાણે વિદ્યુત સહાયકની પોસ્ટ માટે ઉમેદવારો BE ઇલેક્ટ્રીકલ અને BTech ઇલેક્ટ્રીકલમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.
આ પણ વાંચો: નમો લક્ષ્મી યોજના ગુજરાત દ્વારા ધોરણ 9 થી 12 ની દિકરીઓને મળશે સહાય, જાણો કેવી રીતે અરજી કરવી.
ઓફિસિયલ નોટીફિકેશન
- ઓનલાઈન અરજી 12/03/2024 થી શરૂ થાય છે
- ઓનલાઈન અરજીઓ 01/04/2024 ના રોજ સમાપ્ત થશે