Vahali Dikri Yojana Gujarat બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ગુજરાતમાં દીકરીઓ ના જન્મ દરમાં વધારો કરવા દીકરી ના માતા -પિતા સામાજિક અને આર્થિક સ્થિતિ ને સંગીન બનાવવા તથા શિક્ષણ માં બાળકીઓ ના ડ્રોપ આઉટનું પ્રમાણ ઘટાડવા ગુજરાત સરકાર વ્હાલી દીકરી યોજના અંતર્ગત પરિવારના પહેલા બે બાળકો પૈકીના એક દીકરી હશે તો તેને વ્હાલી દીકરી યોજના નો લાભ મળશે વ્હાલી દીકરી યોજના ને કારણે કન્યાની ભ્રૂણ હત્યા થતી અટકશે તેમજ કન્યા કેળવણી પણ પ્રત્સાહન મળશે .
Vahali Dikri Yojana Gujarat સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના શરુ કરવામાં આવેલી છે જે પરિવારમાં દીકરી નો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે આ સહાય માં એક લાખ દસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.
Vahali Dikri Yojana Gujarat 2023
યોજના નું નામ | વ્હાલી દીકરી યોજના 2023 |
લાભાર્થી ઓ | ગુજરાત ની દીકરીઓ |
ભાષા | ગુજરાતી |
હેતુ | ગુજરાત માં દીકરીઓ નુપ્રમાણ વધારવું અને તે માં ને શિક્ષણ પ્રાપ્ત કારા વું |
અરજી કરવાનો સમય | દીકરી ના જન્મ ના એક વર્ષ પછી |
રકમ | 1,10,000₹ |
વેબસાઈટ | https ://wcd.gujratgov .in / |
વ્હાલી દીકરી યોજના નો લાભ
- એક દંપતી ની વધુ માં વધુ બે દીકરીઓ ને આ યોજના નો લાભ મળે છે
- પ્રથમ દીકરો અને બીજી દીકરી હોય તો દીકરી ને સહાય મળે છે
- તા -2-8-2019 કે ત્યાર બાદ જન્મેલી દીકરી ઓ ને આ યોજના નો લાભ મળશે
- વ્હાલી દીકરી યોજના નો પ્રથમ હપ્તો જયારે દીકરી પ્રથમ ધોરણ માં શિક્ષણ પ્રાપ્ત કરવા આવે ત્યારે તેમને ચાર ચાર રૂપિયા નો પહેલો હપ્તો પ્રાપ્ત થાય
- વ્હાલી દીકરી યોજના નો બીજો હપ્તો જયારે દીકરી અંતગર્ત જે દીકરી આ યોજના નો લાભ લેવા માટે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે નાવમાં ધોરણ માં પ્રવેશ કરે ત્યારે તેમને 6000 રૂપિયા નો લાભ મળે છે
- છેલ્લો હપ્તો આ યોજના માં જયારે દીકરી ને 18 વર્ષની ઉંમરે ઉચ્ચ કક્ષા શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે ગુજરાત સરજકાર દ્વારા લાખ રૂપિયા ની સહાય મળે છે પરંતુ દીકરી ના બાળ લગ્ન થયેલા હોવા જોઈએ
વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોકયુમેન્ટ
- દીકરી નો જન્મ પ્રમાણ પત્ર
- માતા -પિતા નું આધાર કાર્ડ અથવા દીકરી નું આધાર કાર્ડ
- આવક નો દાખલો
- રેશન કાર્ડ ની ઝેરોક્સ
- આધાર કાર્ડ ની ઝેરોક્સ
- વાલી દીકરી યોજના નું સોગંદનામું
- દંપતી ને પોતાના હયાત બધાજ બાળકો ના જન્મ પ્રમાણ પત્ર
- બેન્ક ખાતાની પાસ બુક
Vahali Dikri Yojana Gujarat નો ઉદેશ્ય
- દીકરી ઓ નું પ્રમાણ વધારવું
- દીકરી ઓ ના શિક્ષણ માં ડ્રોપઆઉટ રેશિયો ધટાડવો
- દીકરી ઓ /સ્ત્રીઓનું સમાજ માં સશક્તિ તિ કારણ કરવું
- બાલ લગ્ન અટકવા
Vahali Dikri Yojana Gujarat Benefits (મળવાપાત્ર લાભ)
વહાલી દીકરી યોજના માટે મળવાપાત્ર લાભ કુલ 110000$ છે જે નીચે મુજબ હપ્તા માં મળે છે.
હપ્તો | રકમ | ક્યારે મળશે |
પ્રથમ હપ્તો | 4000₹ | દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ કરે ત્યારે |
બીજો હપ્તો | 6000₹ | દીકરી 9માં ધોરણમાં પ્રવેશ કરે ત્યારે |
ત્રીજો હપ્તો | 1 લાખ | દીકરીને 18 વર્ષ થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ માટે / લગ્ન સમય (નોંધ – દીકરીના બાળ લગ્ન ના થયેલા હોવા જોઈએ) |
વહાલી દીકરી યોજના ઓનલાઇન ફોર્મ ડાઉનલોડ
વહાલી દીકરી યોજના માટે ફોર્મ ની પીડીએફ નીચે આપી છે.
મહત્વની લિંક
ફોર્મ ડાઉનલોડ | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |