Vadodara Airport Recruitment 2024: વડોદરા એરપોર્ટમાં 10 પાસથી લઈ ગ્રેજ્યુએટ સુધી તમામ માટે પરીક્ષા વગર સીધી ભરતીનો મોકો આવી ચુક્યો છે. હેરાતમાં જણાવ્યા મુજબ કુલ 39 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની છે. તેના પછી ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ કેવી રીતે અરજી કરશો જેના વિશે આગળ માહિતી મેળવીશુ.
વડોદરા એરપોર્ટમાં 10 પાસ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર – Vadodara Airport Recruitment 2024 સંસ્થા નું નામ એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડVadodara Airport Recruitment 2024 પોસ્ટ વિવિધ વય મર્યાદા 18 થી 28 અરજીની છેલ્લી તારીખ પદ મુજબ અલગ અલગ અરજી પ્રક્રિયા ઓફલાઈન ઓફિસિયલ વેબસાઈટ https://www.aiasl.in/
પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ જુનિયર ઓફિસર – ટેકનિકલ: 03 ગ્રાહક સેવા કાર્યકારી: 03 જુનિયર ગ્રાહક સેવા કાર્યકારી: 04 રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ: 05 યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર: 03 હેન્ડીમેન: 11 હેન્ડીવુમન: 10 શૈક્ષણિક લાયકાત આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે ધોરણ 10 પાસથી લઈ સ્નાતક સુધી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાચો. વય મર્યાદા Vadodara Airport Recruitment 2024 આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને આ વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે. પસંદગી પ્રક્રિયા પસંદગી પ્રક્રિયામાં AIASL દ્વારા આયોજિત વોક-ઇન ઇન્ટરવ્યુ અને કૌશલ્ય પરીક્ષણોના સંયોજનનો સમાવેશ થશે. અરજદારોનું મૂલ્યાંકન આ મૂલ્યાંકનમાં તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવશે. પગાર ધોરણ પોસ્ટ પગાર જુનિયર ઓફિસર ₹29,760 ગ્રાહક સેવા કાર્યકારી ₹24,960 જુનિયર ગ્રાહક સેવા કાર્યકારી ₹21,270 રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ ₹24,960 યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર ₹21,270 હેન્ડીમેન ₹18,840 હેન્ડીવુમન ₹18,840
આ પણ વાચો: બેંક ઓફ બરોડામાં પરીક્ષા વગર નોકરી મેળવવાની જોરદાર તક, 25 હજાર પગાર મળશે, અત્યારે જ અરજી કરો
મહત્વની લિંક મહત્વની લિંક ઇન્ટર્વ્યુ તારીખ 2nd May to 7th May 2024 સમય 09:30 to 12:30 Hours સ્થળ ગ્રાઉન્ડ ફ્લોર, સિવિલ ડિપાર્ટમેન્ટ OTB (ઓલ્ડ ટર્મિનલ બિલ્ડિંગ)ની બાજુમાં, સિવિલ એરપોર્ટ, હરણી, વડોદરા, ગુજરાત – 390022