Union Bank Of India Recruitment 2024: યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં 600 જગ્યાઓ માટે ભરતી, પગાર રૂપિયા 89,000 કરતા વધુ, અહીથી અરજી કરો

યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ઓફિસરની નોકરી મેળવવાની સારી તક છે. જો તમારી પાસે પણ આ પોસ્ટ્સ સંબંધિત લાયકાત છે, તો આપેલા મુદ્દાઓ વાંચ્યા પછી અરજી કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Union Bank Of India Recruitment 2024: યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં 600 જગ્યાઓ માટે ભરતી

ભરતી સંસ્થાUnion Bank Of India
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યાઓ606
પગાર / પગાર ધોરણ35000
જોબ સ્થાનસમગ્ર ભારત
ઓફિસિયલ વેબસાઇટbpsonline.ibps.in

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારે Union Bank Of India ભરતી 2024માં અરજી ફોર્મ ભરતાં પહેલાં પાત્રતા અને લાયકાત તપાસી લેવી જરુરી છે. અરજી કરવા માટે ઉમેદવારો પાસે નીચે મુજબની યોગ્યતા હોવી જરુરી છે.

 • ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત વિશ્વ વિદ્યાલય અથવા સંસ્થામાં કોમ્પ્યુટર સાયન્સ અથવા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા સોફ્ટવેર એન્જીનીયરીંગ અથવા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનીયરીંગમાં B.Sc અથવા BE અથવા B.Techની ડિગ્રી હોવી જરુરી છે.
 • કોઈપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલય અથવા સંસ્થામાંથી કોમ્પ્યુટર એપ્લીકેશનમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ.
 • કોઈપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાંથી કોમ્પ્યુટર વિજ્ઞાન અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનીયરીંગમાં M.SC અથવા M.Tech ડિગ્રી હોવી જરુરી છે.
 • સ્નાતકમાં ઓછામાં ઓછા 60 ટકા મેળવેલા હોવા જોઈએ.

વય માર્યાદા

Union Bank માં ભરતી માટે વય માર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે,

 • ન્યૂનતમ ઉંમર:- 20 વર્ષ
 • મહત્તમ ઉંમર:- 45 વર્ષ

અરજી ફી

 • જનરલ/EWS/OBC કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂપિયા 850 ચૂકવવાના રહેશે.
 • આ ઉપરાંત, SC/ST/PWBD ઉમેદવારોએ 175 રૂપિયા ચૂકવવા પડશે.

પસંદગી પ્રક્રિયા

 • આ પોસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગીમાં અરજીઓની સંખ્યા અને લાયક ઉમેદવારોના આધારે ઓનલાઈન પરીક્ષા, જૂથ ચર્ચા, એપ્લિકેશન સ્ક્રિનીંગ અને/અથવા વ્યક્તિગત ઈન્ટરવ્યૂનો સમાવેશ થઈ શકે છે.

કેવી રીતે અરજી કરશો?

 • બેંકની ઓફિસિયલ વેબસાઈટ unionbankofindia.co.in જાઓ.
 • Recruitment ટેબ પર ક્લિક કરો.
 • ત્યાં ‘યુનિયન બેંક ભરતી અભિયાન 2024-25’ પર ક્લિક કરો
 • જરુરી વિવરણ સાથે નોંધણી કરો અને અરજી ફોર્મ ભરો.
 • ત્યાર બાદ માગ્યા પ્રમાણેના દસ્તાવેજ અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરો
 • પ્રિન્ટ વ્યુમાં જઈ પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખો.

મહત્વપૂર્ણ લીંક

ઓફિસિયલ જાહેરાત વાચવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

 • ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું 3જ ફેબ્રુઆરી 2024 થી શરૂ કરવામાં આવ્યું છે.
 • અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવી છે.