Union Bank Bharti 2024: બેંકમાં નોકરી કરવાની જોરદાર તક, 80 હજાર સુધી પગાર મળશે, તો રાહ કોની જોવો છો અત્યારે જ અરજી કરો

Union Bank Of India Recruitment 2024: યુનિયન બેંક દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસર પોસ્ટ્સ માટે 606 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 03/02/2024 થી 23/02/2024 સુધી અરજી કરી શકે છે. આ લેખ માં યુનિયન બેંક ભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે Union Bank Bharti 2024 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

બેંકમાં નોકરી કરવાની જોરદાર તક – Union Bank Bharti 2024

ભરતી બોર્ડ Union Bank Limited
પોસ્ટ નું નામસ્પેશિયાલિસ્ટ ઓફિસર
ખાલી જગ્યાઓ606
ભરતી નું સ્થાનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ23 ફેબ્રુઆરી 2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટhttps://ibpsonline.ibps.in/

કુલ ખાલી જગ્યાઓ

  • ટોટલ : 606

શેક્ષણિક લાયકાત

  • ચીફ મેનેજર-આઈટી: અરજદારોએ સંબંધિત ક્ષેત્રમાં તેમની ગ્રેજ્યુએશન ડિગ્રી પૂર્ણ કરી હોય. વધુમાં, તેમની પાસે સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.
  • સિનિયર મેનેજર-આઈટી: ઉમેદવારો પાસે કમ્પ્યુટર સાયન્સ અથવા સંબંધિત ક્ષેત્રમાં ડિગ્રી હોવી આવશ્યક છે. ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ પણ ફરજિયાત છે.
  • સિનિયર મેનેજર: આ જગ્યા માટે ગ્રેજ્યુએશનની ડિગ્રી અને ઓછામાં ઓછો 5 વર્ષનો કાર્ય અનુભવ જરૂરી છે.
  • આસિસ્ટન્ટ મેનેજર: સંબંધિત ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન એ આવશ્યક આવશ્યકતા છે.

શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

વય મર્યાદા

  • ચીફ મેનેજર-IT માટે – 30 થી 45 વર્ષ
  • સિનિયર મેનેજર-IT માટે – 28 થી 38 વર્ષ
  • વરિષ્ઠ મેનેજર માટે – 25 થી 35 વર્ષ
  • આસિસ્ટન્ટ મેનેજર માટે – 20 થી 30 વર્ષ

પરીક્ષા ફી

  • જનરલ / OBC / EWS : રૂ. 850/-
  • SC/ST/PH : રૂ. 175/-

ભરતી ની પસંદગી પ્રક્રિયા

Union Bank Of India SO ભરતી 2024 માટે 606 ખાલી જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયાનો 3 રાઉન્ડ હશે.

  • ઓનલાઈન પરીક્ષા/જૂથ ચર્ચા
  • અરજીઓનું સ્ક્રિનિંગ
  • વ્યક્તિગત ઇન્ટરવ્યુ

આ પણ વાચો: RBIએ બેંક ખાતામાં મિનિમમ બેલેન્સને લઈને નવા નિયમો બનાવ્યા, નવા નિયમો 1 એપ્રિલથી લાગુ થશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

યુનિયન બેંક ભરતી 2024 માટે અરજી ફોર્મ કેવી રીતે ભરવું તે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા નીચે આપેલ છે.

  • યુનિયન બેંક ભરતી 2024 માટે અરજી કરવા તમારે IBPS ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. https://ibpsonline.ibps.in/ubisojan24
  • ત્યારબાદ તમારે પહેલા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • ત્યારબાદ આઈડી પાસવર્ડ તમારા મોબાઈલ માં મોકલવામાં આવશે તેના દ્વારા લૉગિન કરવાનું રહેશે.
  • હવે તમારે જરૂરી પર્સનલ વિગતો ભરવાની રહેશે. ત્યાર બાદ શેક્ષણિક માહિતી ભરવાની રહેશે.
  • ત્યાર બાદ તમારે પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને સાઇન અપલોડ કરવાની રહેશે.
  • હવે તમારે ડાબા હાથ ના અંગૂઠા નું નિશાન અને ડિક્લેરેશન ના ફોટા અપલોડ કરવાના રહેશે. જેના નમૂના નીચે મુજબ જણાવેલ છે.

મહત્વપુર્ણ લિંક

ઓફિસિયલ જાહેરાત વાચવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો

મહત્વની તારીખ

અરજી કરવાની શરુઆત3 ફેબ્રુઆરી 2024 
અરજી કરવાની છેલ્લી તારીખ23 ફેબ્રુઆરી 2024