યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડે મદદનીશ (UIIC Recruitment 2023) માટે ભરતી જાહેર કરી છે. લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ ઉપર જઇને અરજી કરી શકે છે. તમે UIIC સહાયક ભરતી માટે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે જેવી અન્ય માહિતી નિચે આપેલ છે.