Top 10 private engineering colleges in gujarat: 2023 ની આ પ્રાઈવેટ એન્જીનીયરીંગ કોલેજમાં તરત મળી જશે એડમિશન

આજ આ આર્ટિકલમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા Top 10 private engineering colleges in gujarat ની સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું રિજલ્ટ આવી ગયું છે એટલે વિદ્યાર્થીઓ સારી પ્રાઇવેટ એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન લેવાનું પસંદ કરશે. 2023 ની સૌથી સારી best private engineering collage in gujarat નું લિસ્ટ તમને નીચે આપવામાં આવશે જેનાથી તમે સારી એન્જીનીયરીંગ કોલેજ પસંદ કરી શકો છો.

Top 10 Private engineering colleges in gujarat

Top 10 private engineering colleges in gujarat ગુજરાતમાં અત્યારે ઘણી બધી પ્રાઇવેટ એન્જીનીયરીંગ કોલેજ છે પરંતુ 2023 ની best Ranking private engineering colleges in gujarat નું લિસ્ટ આજ અમે તમને જણાવીશું, અને કોલેજ ની વાર્ષિક ફિ તેમજ અન્ય માહિતી આપીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ પણ વાંચો :જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-6 ઓનલાઈન પ્રવેશ ફોર્મ

 1.Dhirubhai Ambani Institute of Information and Communication Technology (DA-IICT) 

ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી અથવા DA-IICT ગાંધીનગરની  સ્થાપના ગુજરાતમાં 2001માં થઈ હતી. તે NAAC માન્યતા પ્રાપ્ત ગ્રેડ-A સંસ્થા છે જેણે વર્ષ 2003માં તેનો યુનિવર્સિટીનો દરજ્જો હાંસલ કર્યો હતો. આ સંસ્થા UG અને PG બંને સ્તરે એન્જિનિયરિંગ, વિજ્ઞાન અને ડિઝાઇનના ઘણા અભ્યાસક્રમો પ્રદાન કરે છે.

કોલેજ નું નામ 

Dhirubhai Ambani Institute of Information and Communication Technology (DA-IICT) 

સ્થળ ગાંધીનગર 
ટોટલ કોર્ષ 17 કોર્ષ અને 5 ડિગ્રી 
સરેરાશ ફી 

અલગ અલગ કોર્સ માટે અલગ અલગ ફી છે (એવરેજ ફી 2 લાખ +)

Nirma University

નિરમા યુનિવર્સિટી એ ગુજરાતમાં સ્થપાયેલી પ્રથમ યુનિવર્સિટી હતી. UGC એ યુનિવર્સિટીને A ગ્રેડ સાથે માન્યતા આપી છે અને EFMD પણ માન્યતા આપી છે. NIRF 2020 દ્વારા તેને 101-150 ની વચ્ચે ક્રમ આપવામાં આવ્યો છે. 

Cources 

  • engineering,
  • architecture,
  • commerce,
  • design
કોલેજનું નામ નિરમા યુનિવર્સીટી અમદાવાદ 
CourseMCA, M.Tech (By Research), M.Tech, B.Des., B.Com {Hons.}, B.Arch., B.Tech, Ph.D,BBA + MBA, BTech (CSE)-MBA, B.Com LLB (Hons), BALLB {Hons.}, M.Sc., LLM, M.Pharm, MBA (HRM), MBA, MCA, M.Tech (By Research), M.Tech
ફિ 2.50 લાખ 
એડમિશન લાસ્ટ તારીખ 15 જુલાઈ 2023

નિરમા કોલેજ અમદાવાદ નું પ્લેસમેન્ટ રેટ 95% છે બહુ જ સારું કહેવાય.

Pandit Deendayal Petroleum University (PDEU)

ગાંધીનગરમાં આવેલ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સીટી 4th એપ્રિલ 2007 રોજ GERMI (Gujarat Energy Research and Management Institute) દ્વારા સ્થાપના કરવામાં આવી છે. Pandit Deendayal Petroleum University (PDEU) એ NAAC દ્વારા પ્રાપ્ત 4 માંથી 3.39 GPA છે.

 

1 thought on “Top 10 private engineering colleges in gujarat: 2023 ની આ પ્રાઈવેટ એન્જીનીયરીંગ કોલેજમાં તરત મળી જશે એડમિશન”

Comments are closed.