ધોરણ 12 કોમર્સ પછી શું કરવું એમ ઘણા વિદ્યાર્થીઓ ગુગલ પર સર્ચ કરતા હોય છે . આજ ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા તમને STD 12 commerce after course વિષે સંપૂર્ણ માહિતી આપશું . what to do after 12th commerce અને 12 કોમર્ષ પછી બેસ્ટ કોર્ષ વિષે જાણવા તમે આ આર્ટિકલ ને અંત સુધી જરુરુ વાંચજો.
કોમર્સ વિભાગમાં 12 પછી તમે ગ્રેજયુશન , પોસ્ટ ગ્રેજયુશન વગેરે માં અલગ અલગ કોર્ષ કરી ને સારી કારકિર્દી બનાવી શકો છો.તમે બિઝનેસ નો કોર્ષ કરી ને પણ તમે તમારૂ ભવિષ્ય ઉજ્જવળ કરી શકો છો. કોમર્સ માં ઘણા કોર્સ છે જે કરી ને તમે સારા પૈસા કમાવી શકો છો અને કોમર્સ ના કોર્સ ની વિદેશ માં પણ ઘણી માંગ રહેલી છે.
STD 12 commerce after course
નીચે મુજબ Best commerce course after 12 છે.
#1.કંપની સેક્રેટરી,CS
કોમર્સ વિભાગના સ્ટુડેંટ્સ 12 પછી કંપનીના સેક્રેટરી નો cs નો કોર્સ કરી કરી શકો છો. આ કોર્ષ કર્યા પછી મોટી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી શકે છે અને વાર્ષિક 50 લાખ રહી 1 કરોડ નું પેકેજ મળી શકે. આ કોર્ષ કરવા માટે ધોરણ 12 માં 50% માર્ક્સ હોવા જરૂરી છે.
#2.BBA LLB
Bachelor of Business Administration and Bachelor of Legislative Law જેને BBALLB તરીકે બોલાય છે. આ એક અન્ડરગ્રેજ્યુટ Administrative Law professional કોર્સ છે. જે વિદ્યાર્થી ધોરણ 12 માં ઓછા માં 50% માર્ક્સ લાવેલ હોય તે આ કોર્સ માં એડમિસન લઇ શકે છે.બીબીએ એલએલબી નો કોર્સ કરવા વિદ્યાર્થી ને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને લૉ નું ભણવું પડશે.
#3.BBA/BMS
Bachelor of Business Administration (BBA)/ Bachelor of Management Studies (BMS) એક માસ્ટર કોર્ષ છે. BBA, BMS એ બિઝનેસ મેનેજમેન્ટ્સ માં માસ્ટર ડિગ્રી મેળવવા માટે સારા કીર્ષ છે. કોઈ પણ સબ્જેક્ટ્સ માં ઓછામાં ઓછામાં 50% માર્ક્સ 12 ધોરણમાં હોવા જોઈએ.
#4.BCA (IT and Software)
બીસીએ એક અન્ડરગ્રેજ્યુટ કોર્ષ છે , જે વિદ્યાર્થી ધોરણ 12 પછી કોમ્પ્યુટર લેન્ગવેજ માં એક્સપ્લોર કરવા માંગતો હોય તેના માટે આ કોર્ષ બહુજ સારો છે અને હાલ ના સમય માં IT વિભાગ માં બહુજ સ્કોપ છે. BCA ની ડિગ્રી ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્ર માં BTech/BE ની ડિગ્રી ગણાય છે. ધોરણ 12 પછી બીસીએ નો કોર્ષ કરી લેવાય અત્યારે વધતું જતું ડિજિટલાઇઝેશન આ ક્ષેત્ર માં બહું જ સ્કોપ ઉભા કરે છે.
#5.Chartered Accountancy (CA)
બધા જ કોમર્ષ એટલે જ કરે છે કેમ કે એમ ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું હોય છે. ભારતમાં CA બનવા માટે Institute of Chartered Accountants of India (ICAI) માં રજીસ્ટ્રેશન કરવું પડે છે. વિદ્યાર્થી કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડ યા વિશ્વવિદ્યાલય માં 12 ધોરણ 50% સાથે પાસ કરેલ હોય તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકે છે.
#6.Bachelor of Fine Arts (BFA)
Bachelor of Fine Arts (BFA) લલિત કલા , દર્શ્ય કલા , પ્રદર્શન કલા ક્ષેત્ર માં અન્ડરગ્રેજ્યુટ ડિગ્રી છે. ધોરણ 12 પછી આ કોર્ષ કરી શકે છે વિધાર્થી.