SSC CGL Notification 2023: એસએસસી સીજીએલ ની પરીક્ષા તારીખ જાહેર ,આ તારીખે લેવાશે પરીક્ષા @sscnicin

3 એપ્રિલ ના રોજ એસએસસી ની ઓફિસિયલ વેબસાઈટ ssc.nic.in પર SSC CGL Notification 2023 બહાર પાડવામાં આવ્યું છે.3 એપ્રિલ થી 3 મેં સુધી ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે અને SSC CGL exam date 2023 14 જુલાઈ  થી 27 જુલાઈ જાહેર કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

સ્ટાફ સિલેક્શન કમિશન ( SSC ) એ સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તરની પરીક્ષા અથવા CHSL 2023 માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે . લાયક ઉમેદવારો 8 જૂન સુધી સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર પરીક્ષા માટે અરજી કરી શકે છે .

ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 10 જૂન છે. અરજદારો 14 અને 15 જૂને તેમના અરજી ફોર્મમાં ફેરફાર કરી શકશે.

SSC CGL Notification 2023 દ્વારા ssc એ 7500 ખાલી જગ્યા માટે ભરતી નું આયોજન કરેલ છે. SSC CGL online form કઈ રીતે ભરાય , SSC CGL online challan કઈ રીતે ભરાય,SSC CGL Vacancy, SSC CGL Exam Date, SSC CGL Apply Online Link, SSC CGL Syllabus, SSC CGL Notification PDF, SSC CGL Age Limit એ બધી માહિતી ગુજરાતી માં તમને digitalgujaratportal.com પર મળશે.

SSC CGL Notification 2023
SSC CGL Notification 2023

SSC CGL Notification pdf  2023

એસએસસી સીજીએલનું નોટિફિકેશન 3 એપ્રિલ 2023 ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા ssc.nic.in પર જાહેર કરવામાં આવ્યું છે. 3 એપ્રિલ થી ઓનલાઇન ફોર્મ પણ ભરાવવાનું ચાલુ થઇ ગયું છે. જે વિદ્યાર્થી કેન્દ્ર સરકારની નોકરી મેળવવા માંગે છે તેમના માટે આ મોકો જોરદાર છે. દર વર્ષે 10 લાખ થી વધારે વિદ્યાર્થીઓ એકઝામ માટે રજીસ્ટ્રેશન કરતા હોય છે , SSC CGL tier 1 અને tier 2 માં આ પરીક્ષા લેવામાં આવે છે.

SSC CGL 2023 Notification overview

સંસ્થાનું નામસ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટGroup B and C officers
જગ્યા7500
પરીક્ષાનું માધ્યમઓનલાઇન (કમ્પ્યુટર ટેસ્ટ)
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ3 મેં 2023
પરીક્ષા તારીખ (Tier-I)14th July to 27th July 2023
ઓફિસિયલ વેબસાઈટssc.nic.in

SSC CGL syllabus 2023

ssc cgl ની પરીક્ષા ટાયર 1 અને ટાયર 2 આમ 2 રીતે પરીક્ષા લેવાય છે, અહીં તમને digitalgujaratportal.com દ્વારા ટાયર 1 અને ટાયર 2 ના સિલેબસ ની સંપૂર્ણ વિગત આપવામાં આવશે.

SSC CGL syllabus Tier-I

એસએસસી સીજીએલ ટાયર 1 નીચે મુજબ છે.

SNo.SectionsNo. of QuestionsTotal MarksTime Allotted
1General Intelligence and Reasoning2550A cumulative time of 60 minutes
(1 hour)
2General Awareness2550
3Quantitative Aptitude2550
4English Comprehension2550
Total100200
SSC CGL syllabus Tier-2

એસએસસી સીજીએલ ટાયર 2 માં 2 પેપર લેવામાં આવેછે બંને પેપર ની પેટર્ન નીચે મુજબ છે.

SSC CGL Tier 2 Paper 1
SectionsModuleSubjectNo. of QuestionsMarksWeightage
Section IModule-IMathematical Abilities3060*3 = 18023%
Module-IIReasoning and General Intelligence3023%
Section IIModule-IEnglish Language and Comprehension4570*3 = 21035%
Module-IIGeneral Awareness2519%
Section IIIModule-IComputer Knowledge Test2020*3 = 60Qualifying
Module-IIData Entry Speed TestOne Data Entry TaskQualifying
SSC CGL Tier 2 Paper 2 & 3
PaperSectionNo. of questionMaximum MarksDuration
Paper IIStatistics1002002 hours
Paper IIIGeneral Studies (Finance and Economics)1002002 hours

SSC CGL પરીક્ષા તારીખ 2023

એસએસસી સીજીએલ ની પરીક્ષાની તારીખ નીચે મુજબ છે.

SSC CGL 2023 Notification Release Date03rd April 2023
SSC CGL Apply Online 2023 Start Date3rd April
Last Date to Apply Online3rd May 2023 (11 pm)
ઓફલાઈન ચલણ જનરેટ કરવાની માટે છેલ્લી તારીખ4th May 2023 (11 pm)
ચલણ ભરવાની છેલ્લી તારીખ05th May 2023
એપ્લિકેશન ફોર્મ સુધારવા માટે વિન્ડો તારીખ07th to 08th May 2023
SSC CGL Exam Date 2023 (Tier-I)14th July to 27th July 2023
SSC CGL Exam Date 2023 (Tier-2)

SSC CGL age limit 2023

એસએસસી સીજીએલ માં અલગ અલગ જગ્યા માટે અલગ અલગ ઉમર નક્કી કરવામાં આવી છે.

Auditor18-27 વર્ષ
Auditor
Auditor
Accountant
Accountant / Junior Accountant
Senior Secretariat Assistant / Upper Division clerks
Tax Assistant
Sub-Inspector
Upper Division Clerk (UDC)
Inspector Posts18-30 વર્ષ
Assistant
Tax Assistant20-27 વર્ષ
Assistant Section officer20-30 વર્ષ
Assistant Section officer
Assistant Section officer
Assistant Section officer
Assistant
Sub Inspector
Inspector, (Central Excise)30 વર્ષથી વધુ નહિ
Inspector
Assistant
Inspector (Preventive officer)
Inspector (Examiner)
Assistant Audit Officer
Assistant Audit Officer
Assistant Section Officer
Assistant Section Officer
Assistant / Superintendent
Inspector of Income Tax
Divisional Accountant
Assistant Enforcement Officer 30 વર્ષ સુધી
Sub Inspector
Junior Statistical Officer 32 વર્ષ સુધી

SSC CGL ઓનલાઇન આવેદન 2023 કેવી રીતે થાય ?

SSC CGL 2023 Exam માટે Apply Online કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલૉ કરશો તો તમે સરળ રીતે એસએસસી સીજીએલ નું ફોર્મ ઓનલાઇન ભરી શકશો.

  • સ્ટેપ 1. સૌ પ્રથમ એસએસસી ની ઓફિસિયલ વેબસાઈટ ssc.nic.in પર જાઓ, લિંક આર્ટિકલના છેલ્લે આપેલ છે.
  • સ્ટેપ 2.SSC CGL 2023 ના રજીસ્ટ્રેશન ની લિંક નવા વિન્ડો માં ખુલશે.
  • સ્ટેપ 3.તમારો રજીસ્ટ્રેશન કરેલ હોય તો યુઝરનેમ અને પાસવર્ડ નાખો , અને જો રજીસ્ટ્રેશન ના કરેલ હોય તો નવું રજીસ્ટ્રેશન કરો.
SSC CGL Notification 2023
Apply Online for SSC CGL 2023 Exam
  • સ્ટેપ 4. નવું રજીસ્ટ્રેશન કરવા માટે બેજીક માહિતી જેમ કે નામ , પેરેન્ટ નામ, જન્મ તારીખ, ઇમેઇલ, મોબાઈલ નંબર વગેરે માહિતી ભરવાંની રહેશે પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 5. તમારા ઇમેઇલ અને નંબર યુઝર નામ આવશે.
  • સ્ટેપ 6. હવે તમારે યુજર નામ અને પાસવૉર્ડ દ્વારા લોગીન કરવાનું રહેશે.
  • સ્ટેપ 7. લોગીન કર્યા પછી તમારે તમારો ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે, પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 8. હવે તમારે એપ્લિકેશન ફી ભરી ને ફોર્મ ની પ્રિન્ટ કાઢીને મૂકી રાખવી.

SSC CGL Photograph અને Signature ની size અને resolution

SSC CGL Photo ની SIZE 4KB થી વધારે અને 12KB થી ઓછી હોવી જોઈએ. SSC CGL Photo ની RESOLUTION  100*120 pixels હોવી જોઈએ.

SSC CGL Signature ની SIZE 1KB થી વધારે અને 12KB થી ઓછી હોવી જોઈએ ,formate JPG હોવું જરૂરી છે. SSC CGL Signature ની RESOLUTION  40*60 pixels હોવી જોઈએ.

મહત્વની લિંક

ફોર્મ ભરવાની ડાયરેક્ટ લિંકઅહીં ક્લિક કરો
એસએસસી સીજીએલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો 
ટેલિગ્રામઅહીં ક્લિક કરો 

Last Words

digitalgujaratportal.com ને ખાતરી છે કે SSC CGL Notification 2023 વિશે બનાવેલ આ આર્ટિકલ તમને મદદરૂપ સાબિત થશે , કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ્સ કરી શકો છો.
 

જનરલ (UR) અને ઓબીસીના પુરૂષ ઉમેદવારો માટે ઓનલાઈન અરજી ફી રૂ. 100 અને સ્ત્રી, SC, ST, શારીરિક રીતે વિકલાંગ અને ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો માટે ફી શૂન્ય છે.

ના, તમે SSC CGL 2023 પરીક્ષા માટે ઑફલાઇન અરજી કરી શકતા નથી. એસએસસી પરીક્ષા માટે તમારે https://ssc.nic.in/ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

SSC CGL ઓનલાઈન અરજી 03 એપ્રિલ 2023 ના રોજ શરૂ કરવામાં આવી છે અને 03 મે 2023 ના રોજ પુરી થશે.

બધા ઉમેદવારો SSC CGL 2023 પરીક્ષા માટે https://ssc.nic.in/ પરથી ઑનલાઇન અરજી કરી શકે છે.