SPIPA Recruitment 2023: 10 પાસ ઉપર SPIPA માં ભરતી જાહેર, પગાર 1 લાખ રુપિયા, અત્યારે જ અરજી કરો

SPIPA દ્વારા કુલ 20 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામા આવી છે. આ ભરતી માટેની નોટિફિકેશન સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન દ્વારા જાહેર કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 02 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર 2023 સુધી અરજી કરી શકશે. SPIPA સરદાર પટેલ ગુડ ગવર્નન્સ C.M ફેલોશિપ ભરતી માટે અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી જેના વિશે માહિતી મેળવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SPIPA Recruitment 2023

સંસ્થાનુ નામસરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન
પોસ્ટનું નામ સરદાર પટેલ ગુડ ગવર્નન્સ C.M ફેલોશિપ
ખાલી જગ્યાઓ20
જોબ લોકેશનગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ16 ડિસેમ્બર 2023
અરજી કરવાની રીતઓનલાઈન
ઓફિસીયલ વેબસાઇટspipa.gujarat.gov.in

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 અને ધોરણ 12 ન્યુનતમ 60% સાથે પાસ થયેલા હોવા જોઇએ
  • 60% સાથે સ્નાતકની ડિગ્રી જરુરી છે.

પગાર

  • માસિક સ્ટાઈપેન્ડ રૂ. 1,00,000/- + રૂ. 10,000 (LTA)

ઉમર મર્યાદા

  • ઉમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.(16/12/2023)

અરજી ફી

  • રૂ. 500/- (નોન રિફંડપાત્ર), અન્યથા, તમારું અરજીપત્ર માન્ય ગણવામાં આવશે નહીં.

આ પણ વાચો: ઘરે બેઠા નોકરી કરવાનો જોરદાર મોકો, વર્ક ફ્રોમ હોમ ટાઈપિંગ ભરતી જાહેર અત્યારે જ અરજી કરો

મહત્વની લિંક

અરજી કરવા માટે અહી ક્લિક કરો
ઓફિસીયલ જાહેરાત માટેઅહી ક્લિક કરો

મહત્વની તારીખ

અરજી કરવાની શરૂઆત02 ડિસેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ16 ડિસેમ્બર 2023

કેવી રીતે અરજી કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારો ઓફિસીયલ વેબસાઇટ પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે.
WhatsApp ગ્રૂપમાં જોડાવો!