SCC Reruitment 2024: તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નોકરીની ઉત્તમ તક, સ્ટાફ સિલેક્શન કમિશનમાં 2049 જગ્યાઓની બમ્પર ભરતી 2024

SCC Reruitment 2024: તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નોકરીની ઉત્તમ તક હવે આવી ગઇ છે સ્ટાફ સિલેક્શન કમિશનર દ્વારા 2049 જગ્યાની બમ્પર ભરતીની જાહેરાત, તો SSC Bharti 2024માં રસ ધરાવતા વિદ્યાર્થી મિત્રો SCC દ્વારા બહાર પાડવામાં આવેલ ઓફિશિયલ નોટીફિકેશનમાંથી અરજી માટેની લાયકાત, પોસ્ટની વિગત, ઉંમર મર્યાદા, ફી, અરજી પ્રક્રિયા, સિલેબસ, વગેરે વિશેની સંંપુર્ણ માહીતી નીચે આપેલ લેખમાંથી મેળવી અને આજે જ નીચે આપેલ સત્તાવાર વેબસાઇટ લિંક દ્વારા અરજી કરો અને મેળવો નોકરી માટેની ઉત્તમ તક.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC Reruitment 2024 સ્ટાફ સિલેક્શન કમિશનમાં 2049 જગ્યાઓની બમ્પર ભરતી – તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નોકરીની ઉત્તમ તક

SSC Reruitment 2024સ્ટાફ સિલેક્શન ભરતી 2024
ભરતી અંગેની સંસ્થાSSCસ્ટાફ સિલેક્શન કમિશન ઇન્ડિયા
જગ્યા કે પોસ્ટનું નામવિવિધ પસંદગીની પોસ્ટ
કુલ પોસ્ટ્સ કે ખાલી જગ્યાની સંખ્યા2049 ખાલી જગ્યાઓ
નોકરીનું સ્થળસમગ્ર ભારત
ઉમેદવારોપુરુષ અને સ્ત્રી
ભરતી અરજી પ્રક્રિયાઓનલાઇન
SSC સત્તાવાર વેબસાઇટssc.nic.in
ફોર્મ ભરવા અંગેની અરજી ફી ૧૦૦ રૂપિયા તથા વિવિધ કેટેગરી મુજબ

SSC Bharti 2024 – સ્ટાફ સિલેક્શન કમિશનમાં 2049 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

SSC Bharti 2024 આ સ્ટાફ સિલેકશન કમિશનની 2049 જગ્યાઓની ભરતી અંગેન વિગતે માહીતી જેવી કે ભરતી ફોર્મ ભરવા અંગેની મહત્વની તારીખો, જગ્યા કે પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પોસ્ટ પ્રમાણે પગારનું ધોરણ, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, ભરતી અંગેની પસંદગી પ્રક્રિયા, અરજી ફી જેવી બધી માહિતી નીચે આપેલ છે જે મેળવી અને ત્યાર બાદ અરજી કરો અને આ નોકરી માટેની સોનેરી તકનો લાભ મેળવો.

SSC – સ્ટાફ સિલેક્શન ભરતીમાં અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ ?

  • 10મી, 12મી, ગ્રેજ્યુએશન માર્કશીટ
  • આધાર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર
  • મૂળ નિવાસ પ્રમાણપત્ર
  • ફોટો અને સહો
  • મોબાઈલ નંબર, ઈમેલ આઈડી

અરજી ફી

એસએસસી દ્વારા બહાર બહાર પાડવામાં આવેલ ભરતીમાં કેટેગરી પ્રમાણે અલગ અલગ અરજી ફી રાખવામાં આવેલ છે

  • સામાન્ય ઓબીસી ઈ ડબ્લ્યુ એસ માટે ₹100 અરજી ફી
  • એસસી એસટી માટે કંઈ ફી આપવાની રહેશે નહીં
  • તમામ મહિલા માટે કોઈ ફી નહીં

SSC ભરતી 2024 માંં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત ?

  • મેટ્રિક્યુલેશન: ઉમેદવારે માન્ય રાજ્ય અથવા કેન્દ્રીય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
  • મધ્યવર્તી: વ્યક્તિએ વિજ્ઞાન, વાણિજ્ય અથવા આર્ટસ પ્રવાહ સાથે ઉચ્ચતર માધ્યમિક (12મી) પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
  • ડિગ્રી: કોઈએ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી મેળવી હોય.

આમ, આ ઉક્ત લાયકાત ધરાવનાર વિદ્યાર્થીઓ આ ભરતીમાં ફોર્મ ભરી શકશે.

SCC Reruitment 2024માં ફોર્મ ભરવા ઓનલાઇન અરજી કેવી રીતે કરશો ?

  • SSC Bharti 2024ની સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જાઓ
  • ત્યાર બાદ “ઓનલાઇન અરજી કરો” એ લિંક પર ક્લિક કરો.
  • ત્યાર બાદ નોટીફિકેશન અને ભરતીની પોસ્ટ હશે એને સિલેક્ટ કરી આગળ વધો
  • ત્યાર બાદ ફોર્મ ખુલશે જેમાં તમારી જરૂરી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • અરજી ફરીથી તપાસો અને પછી ફોર્મ સબમિટ કરો.
  • ફોટોગ્રાફ્સ અને સહી જેવા પૂછાયેલા તમામ દસ્તાવેજો અપલોડ કરો.
  • ફોર્મ ભરાઇ ગયા પછી અરજીની ફી ચૂકવો અને તમારુ ફોર્મ સબમિટ કરો.
  • સબમીટ થઇ ગયા પછી પ્રિન્ટ આવશે જે લઇ સાચવી રાખો, જે પરીક્ષા વખતે કોલ લેટર કાઢવા માટે કામ લાગશે.

SSC સ્ટાફ સિલેક્શન ભરતી 2024 ફોર્મ ભરવા અંગેની મહત્વની તારીખો

  • ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત તા. 26 ફેબ્રુઆરી 2024
  • ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા: 18 માર્ચ 2024
  • ફોર્મની ફી ભરવાની છેલ્લી તારીખ: 19 માર્ચ 2024
  • ઓનલાઇન ફોર્મ સંપાદિત કરવાની તારીખ: 22-24 માર્ચ 2024
  • સદર પરીક્ષા અંગેની સંભવિત તારીખ: 06 મે થી 08 મે 2024

વધુમાંં, શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત તમામ પ્રકારની માહીતી ઓફિશિયલ નોટીફિકેશનમાંથી મેળવી લેવી જેથી તમને સદર ભરતી પ્રક્રિયા અંગે સંપુર્ણ રીતે માહીતગાર રહો.